Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શારીરિક સ્વાસ્થ્ય. સ્નાન, ભાજન, સ્વચ્છતા આદિ. આ વિષયાનું શિક્ષણ આપણા લેાકાને બાલ્યાવસ્થાથી જ મળવુ જોઈએ. શારીરિક સ્વાસ્થ્યને માટે ઉક્ત વસ્તુઓની આવશ્યકતામાં લેશ પણ સદેહ નથી; પર ંતુ તેના તરફ દુર્લક્ષ કરવાથી—બેદરકાર રહેવાથી ઘણીજ હાનિ થાય છે. આજકાલ ડાકટરોની પણુ એજ ફરિયાદ છે કે હિંદુસ્તાનીઆમાં સ્વચ્છતા અને સુધરતા તરફ ઘણુંજ આછુ ધ્યાન આપવામાં આવે છે અને તેને લઇને તે લાક હમેશાં રાગી અને નિર્મલ રહે છે. વાત સાચી છે. તેનેા એક માત્ર ઉપાય એજ છે કે એ વિષય ઉપર કંઇક વ્યવહારિક શિક્ષણ આપવાના પ્રબન્ધ આપણી શાળાએમાં કરવા જોઇએ. વિસ્તાર થઇ જવાના ભયથી એ વિષયના નિયમાનું વિવેચન અહિં કરવામાં આવતું નથી. વાયુસેવન તથા વ્યાયામ. આપણા આયુર્વે દીય ગ્રન્થામાં કહ્યુ` છે કે:-~~~ Acharya Shri Kailassagarsuri Gyanmandir लाघवं कर्मसामर्थ्यं दीप्तानिं मेदसःक्षयम् । विभक्तघनगात्रत्वं व्यायामादुपजायते ॥ અર્થાત્ કસરત કરવાથી શરીર હલકુ તેમજ કામ કરવામાં સમર્થ રહે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, સ્થલતા દૂર થાય છે, અને શરીર પુષ્ટ બને છે, જેનુ શરીર વ્યાયામથી દૃઢ બનેલુ હાય છે તેને કાઇ પણ દિવસ વ્યાધિ સતાવતી નથી. રમત ગમત, કસરત, વાયુસેવન આદિ વ્યાયામના અનેક ભેદ છે. હની વાત છે કે આાજકાલ આ વિષય ઉપર કંઇક અધિક ધ્યાન અપાવા લાગ્યું છે. અનેક મહત્વપૂર્ણ સ્વતંત્ર ગ્રન્થ લખવામાં આવેલા છે, છતાં આ સૂચના આપવાની આવશ્યકતા છે કે બુદ્ધિના વિકાસની જેટલી તેટલીજ શરીરનાં સ્વાસ્થ્યની પણ છે. એટલા માટે ભૂલથી પણ દુર્લક્ષ કરવુ જોઇએ નહિ. For Private And Personal Use Only આ વિષય ઉપર સ્થળે એટલી આવશ્યકતા છે વ્યાયામ તરફ નિદ્રા. ભાજનની માફક નિદ્રા પણ પ્રાણુરક્ષાને માટે આવશ્યકીય છે, સુખમય મધુર નિદ્રા પ્રાપ્ત કરવા માટે આપણ દિવસના ભાગમાં પોતાની શક્તિ અનુસાર પરિશ્રમ કરતા રહેવુ જીઈએ. હદથી વધારે સુવાથી યાને જાગવાથી અનેક પ્રકારની બીમારીઓ પેદા થાય છે, એટલા માટે પેાતાની અવસ્થાની આવશ્યકતાનુસાર જ નિદ્રા લેવી જોઈએ. પ્રાકૃતિક નિયમાનુસાર, નિદ્રાના સમય રાત્રિજ છે. તેથી દિવસના ભાગમાં મજબૂત કારણ વગર નિદ્રા લેવી જોઇએ નહિ. બાળકોને માટે દશ વાગ્યાથી વધારે જાગતા રહેવુ એ ાિકારક છે. અંગ્રેજીમાં કહેવનું પ્રસિદ્ધ છે કે નાના હતા ત ૧Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32