Book Title: Atmanand Prakash Pustak 013 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઐતિહાસિક સાહિત્ય કલસ-ઈંચ સકલ સુખકર, દુ:કૃત દુઃખહર, ભવિક તફ્ નવ જલધરૂ, ભવતાપ વારક, જગત તારક, જયા જિનપતિ જગગુરૂ; સત્તરસેયા અગણેાત્તરે રહિય ભાઈ ચામાસએ, સુદિ મૃગસિર માસ, તિથ ઈગ્યારસ, રચ્ચા ગુણ વિલાસએ. થઇ થઈ મંગલ કેાડિ ભાવના પાપ રજ દૂર હરે, જયવાદ આપે, કીર્તિ થાપે, સુજસ દ્વિશાદિશિ વિસ્તરે; શ્રી તપગચ્છ નાયક વિજયપ્રભગુરૂ સીસ પ્રેમવિજય તણા, કહે કાંતિજ ભણતાં ભવિક ઘુણતાં પામિઈ મંગલ અતિ ઘણા. એકાદશી સ્તવન. અ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બેમાંથી પ્રસ્તુત ભાસ કેાણે રચી છે, તે નક્કી કહી શકાતું નથી. કારણ કે કર્તાએ પોતાના ગુરૂનુ નામ સૂચવ્યુ નથી. પરંતુ શ્રી વિનયવિજય ઉપાધ્યાય અને શ્રી યશેાવિજયાપાધ્યાયના પરસ્પર ગાઢ સ્નેહ સંબંધ જોતાં, પ્રથમ ઉલ્લિખિત-શ્રી વિનયવિજયજીના ગુરૂભ્રાતા-કાંતિવિજયજીએ, આ ભાસ રચી હોય, એમ માનવાને કારણ રહે છે. 3 * ઉપાધ્યાયજીની સ્વર્ગ તિથિ. + ૧૯ ત્યાર સુધી વાચકશ્રીની સ્વતિથિ સંવત ૧૭૪૫ માં માનવામાં અને લખવામાં આવતી હતી, પરંતુ આ ભાસ ઉપરથી જણાશે કે તે ભૂલ ભરેલી હતી. તેઓશ્રીના દેહવિલય ૧૭૪૫ માંનહિં, પણ ભાસમાં લખ્યા પ્રમાણે ૧૭૪૩ માં થયા હતા. પૂર્વોક્ત સાલ માનવામાં કારણુ, મ્હારા ધારવા પ્રમાણે; ડભાઇ ગામ ( જીલ્લે વડાદરા ) માં તેઓશ્રીના સમાધિ—સ્તૂપમાં આવેલા પગલા ઉપરના લેખ છે. પાદુકા ઉપર ૧૭૪૫ ની સાલ હેાવાથી, તેને ઉપાધ્યાયજીની મરણુસાલ માની લેવામાં આવી છે. પરંતુ પાદુકાની સાલ તેઓશ્રીના મરહુ કાલની નથી, પરંતુ પ્રતિષ્ઠાની છે. હું જ્યારે ભાઈ ગયા હતા, ત્યારે એ ૧ હાંરે મ્હારે ઠામ ધર્મના સાડાપચવીસ દેશજો; ' એ પદથી શરૂ થતું, અષ્ટમીનું મ્હાટુ' સ્તવન પણ આજ કાંતિવિજયે બનાવ્યુ છે. For Private And Personal Use Only * અગ્યાર અંગ અને પ્રતિક્રમણ હેતુ ગર્ભની સઝાયમાં, સવત્ની સંખ્યાના જે કા છે તેની ગણના કરવામાં, મ્હારા વિચાર પ્રમાણે, ભૂલ થયેલી છે. આ સબંધમાં આગળ ઉપર કાઈ નેટમાં હું ખુલાસા કરીશ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48