________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માન પ્રકાશ.
annan
नामुत्र हि सहायार्थ पिता माता च तिष्ठतः ॥ न पुत्र धारा न झातिधर्मस्तिष्ठति केवनः ।।
तस्माधर्म सहायार्थ नित्यं संचिनुयाच्छनैः ।। “પરલોકમાં સહાય કરવાને મા, પિતા, ભાર્યા, કે જ્ઞાતિબંધુઓ એમાંનું કોઈ પણ આવતું નથી, પણ માત્ર ધર્મ ઉપયોગી થઈ પડે છે. ધર્મજ પરલોકમાં સહાયકારી છે, માટે હળવે હળવે નિરંતર ધર્મ સંચય કર.
ૐ શાન્તિઃ શાન્તિઃ શાંતિઃ
समताथी इच्छित प्राप्ति.
(દેશી-કડખાની.) જાણ તું અર્થ અનર્થનું મૂળ છે, સત્ય કહું લેશ સુખ જેથી નહિ, બીક ધનબાજ ને પુત્ર આદિ થકી, વ્યાપ્ત એ રીત જગ સર્વ માંહિ. કણ તુજ પુત્ર અને નાર તારી વળી, પેખ જગ સર્વ આશ્ચર્યકારી; કેણુ વળી તુજ પોતે! કહે ક્યાં થકી, આવીઓ દેખ એ મર્મ ભારી. શત્રુ ને મિત્રમાં પુત્ર વળી બધુમાં, કર નહિં સન્ધિ વિગ્રહ વિચારી;
સર્વ સ્થળ કરસમચિત્ત હે! મિત્ર! તું, થાય નિજ પૂર્ણ ઈચ્છિત ભારી. મુંબઈ-ગણેશવાડી.
(જિજ્ઞાસુ ઉમેદવાર ) પિષ કૃષ્ણ દશમ.
શ્રી કેળવણી ફંઈ અને શ્રી જૈન આત્માનંદ સભા
ભાવનગર,
આ સભાને આ ચાલતું વસમું વર્ષ છે. દિવસાનદિવસ દેવ-ગુરૂની કૃપાથી ધીમે ધીમે તેની થતી જતી ઉન્નતિથી તે ક્રમે ક્રમે સમાજ ઉન્નતિના કાર્યમાં આગળ વધે છે. આ સભાના કાર્યવાહક અને લાગણીવાળા સભાસદેની ઘણું વખતથી એવી ઈચ્છા હતી કે કેળવણીને અંગે કાંઈ યથાશકિત સભાએ ફાળે જમાનાને અનુસરીને હવે આપ જોઈએ, તે ઈચ્છા પરમાત્માની કૃપાથી હાલમાં ગયા કારતક માસમાં કેઈક અંશે ફલીભૂત થઈ છે. હકીકત એવી છે કે ગયા કારતક માસમાં આ સભાની ભરા
For Private And Personal Use Only