Book Title: Atmanand Prakash Pustak 013 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૨ શ્રી અમાન પ્રકારા, ગ્રંથ ઉપલબ્ધ થાય, તા આનંદઘનજીના જીવન સખધમાં અને ઉપાધ્યાયજીની તેમના પ્રતિ પ્રીતિ–ભક્તિના વિષયમાં, જે કેટલીક કલ્પનાઓ કરવામાં આવે છે, તત્સમયે ઘણીક જાણવા જેવી અને ચાક્કસ હકીકતા મળી શકે તેમ છે. બીજી આનદઘનજીના સ્તવનાની સંખ્યા ખામતમાં જે વિવિધ અનુમાના કરવામાં આવે છે—કેટલાક કહે છે કે ઉક્ત યાગીશ્વરે ૨૨ જ સ્તવના રચ્યાં છે; કેટલાકનુ કહેવુ છે કે ૨૪ રચ્યાં છે વિગેરે તેના પણ આ ટીપથી નિકાલ આવી જાય છે, અને નિશ્ચય થાય છે કે ચેાગીશ્વરની સ્તવનની ચાવીસી નહિ, પરંતુ ખાવીસી જ છે. કારણ કે તેમના સમકાલીન અને સહુચર શ્રી ઉપાધ્યાયજી મહારાજે ખાવીસ સ્તવનાનાજ ખાલાવમેધ કર્યો છે. એમ આ ટિપથી સિદ્ધ થાય છે. પ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાયજીનુ શાસનપત્ર. ગણુ, ગચ્છ અને સંધના રક્ષણ માટે, તેમની ઉન્નતિ માટે અને પરસ્પરને પ્રેમભાવ સાચવવા માટે, શ્રી હિરવિજયસૂરિ, શ્રી વિજયસેનસૂરિ, શ્રી વિજયદેવસૂરિ, અને શ્રી વિજયપ્રભસૂરિ, આદિ આચાર્યએ જુદી જુદી વખતે જેમ શાસનપત્રા અને મર્યાદાપટ્ટો કહાઢ્યા હતા, તેમ ઉપાધ્યાયજી મહારાજે પણ સુવિહિત પ્રવૃત્તિ પ્રગટ કરવા માટે અને પરમાત્માના શાસનની શુદ્ધતા જાહેર કરવા માટે આત્માથી અને પરિણત સમવાય યાગ્ય શાસનપત્રા પ્રકટ કર્યાં દાય તેમ સાધના ઉપરથી જણાય છે. એમાંતા શંકા અને બે મત છેજ નહિ કે ઉપાધ્યાયજી મહારાજ પેાતાના વખતના અદ્વિતીય ક યાગી—શ્રમણ અને સુવિહિતજનના અત્યુચ્ચ નેતા હતા. તેમના જેવા વિદ્વાન, સહનશીલ, કર્તવ્યપરાયણ, શાસનસિક અને સત્યમાર્ગ પ્રકાશક · શ્રમણુ, ’ તેમના સમયમાં તે શું પરંતુ સેંકડો વર્ષામાં થયા નથી, એમ સહુ કોઇ કબૂલ કરે તેમ છે. આવી સ્થિતિમાં, તેઓ શ્રી ગચ્છનાયક ન હોવા છતાં, તેના જેવી આજ્ઞાએ અને મર્યાદાએ મધે તે તેમાં નવાઈ જેવુ કશુ નથી. આવા શાસનપત્રામાંથી એક શાસન ન્તુને પ્રાપ્ત થયુ છે. આ શાસન સવત્ ૧૭૩૮ માં લખવામાં આવ્યું હતું. આ શાસનમાં ગીતા અને સુવિહિત શ્રમણના સ્વરૂપ સબંધે ઉલ્લેખ છે. વાચકેાની જાણ ખાતર તે અહીં ઉતારવામાં આવે છે. લિપિ અને અક્ષરો જોતાં તે ખુદ ઉપાધ્યાયજી મહારાજના હાથનું લખેલુ હાય તેમ લાગે છે. આ શાસન કેવા સંચાગેામાં અને શા માટે લખવામાં આવ્યુ છે, તત્સંબંધે હાલમાં કાંઈ ન કહેતાં, ફક્ત તે અક્ષરે અક્ષરજ અહિં આપવામાં આવે છે. આ સિવાય, સંવત્ ૧૭૧૭ ની એક નોંધ મળી છે કે જે ઉપાધ્યાયજી મહારાજના જીવનમાં ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48