Book Title: Atmanand Prakash Pustak 013 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઐતિહાસિક સાહિાય. 132 આ નોંધમાં તેઓશ્રીના નહિ મળતા પરંતુ જેમના નામે વિગેરે જાણવામાં આવ્યા છે, તેવા ગ્રંથની ટીપ આપવામાં આવે છે. આનામામાંથી કેટલાક તો તેઓ શ્રીના ઉપલબ્ધ થતા ગ્રંથમાંથી જ મળી આવે છે અને કેટલાક જુના પુસ્તક ભંડાની ટીપે વિગેરેમાંથી મળી આવ્યા છે. १ वीरस्तव टीका श्लो० सं. १२०००। १५ झानसारचूर्णिः । २ सिघांतमंजरी टोको। १६ तत्त्वविवेक । ३ अलंकार चूमामणि टीका १४००० १७ त्रिसूच्यालोक विधिः। ४ काव्यप्रकाश टोका। १८ प्रमारहस्य । ५ अनेकांतव्यवस्था ७०००। १ए स्याहाद रहस्य । ६ तत्त्वलोक विवरण । १० मागेपरिशुकि। ७ ज्ञानार्णव । २१ विचारबिन्दु। G वेदांत निर्णय । २२ विधिवाद । ए तत्वार्थ टीका । २३ शठ प्रकरण । १० कूपदृष्टांतविशदाकरण । २४ मंगलवाद। ११ आनंदघन बावीसी बालावबोध । ३५ व्यालोक । १२ अध्यात्मोपदेश । २६ पातंजल योगसूत्र चतुर्य पादवृत्ति। १३ आत्मख्याति । ७ सिकान्ततर्क परिष्कार । १४ बन्दश्चमामणि टोका। ५७ चतुर्विंशति जिन (ऐ) स्तुतयः प्रथभना ११ नाभी, पाटन मे २नी " संवत् १७६७ वर्षे काती शदिशदिने । पत्तन मध्ये । नपाध्याय श्री यशोविजय कृन ग्रंया" मावा भથાળાવાળી છુટક નંધમાં જોવામાં આવ્યા છે. પરંતુ બહુજ આશ્ચર્ય છે કે વર્તમાન નમાં, આમાંને એકે ગ્રંથ, પાટણના કેઈ પણ ભંડારમાં જોવામાં આવતો નથી! - આ નોધમાં (૧૧ મે નંબર છોડી) ફકત સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગથેનેજ ઉલ્લેખ છે. બાકી ગુજરાતીમાં પણ તેઓશ્રીએ અગણિત કૃતિઓ કરી છે કે જેમાંની થોડીકજ પ્રાપ્ત થઈ છે. આ ટીપ ઉપરથી જણાશે કે તેઓશ્રીએ આનંદઘન ચેગિરાજના સુપ્રસિદ્ધ અને ગંભીરવિચાર પૂર્ણ સ્તવને ઉપર પણ બાલાવબોધ કર્યો છે. ખરેખર આ કૃતિ અતિ મહત્ત્વની હશે એમાં જરાએ સંશય નથી. મહાન યેગીના ગંભીર ઉદ્દગારો ઉપર મહાન તત્ત્વવેત્તાનું વિવરણ, તે સુવર્ણમાં સુગંધ મળવા બરાબર છે. જે આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48