Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૬ આત્માનંદ પ્રકારી. tetstestatat Cette vetestet t કુમાર્ગગામી ન આવ્યા; જ્ઞાતિનુયુતા નથં સ્વાધ્યાયસંયમરતા અક્ષયજ્જુ - વમાનોનુંચળા સાધયઃ સ્થિÀિમન્તોઽષ ન દટ્ટા સામાન્ય માણસને પગલે ચાલવાથી પાતામાં રહેલ જ્ઞાન દર્શ ચારિત્રાત્મક રત્નત્રયીની ખબર પડતી નથી. નહીં તેા તેવા ઉત્તમ ગુણાવાળા મારા આત્મા છે એમ નિરંતર જાણીને તે ગુણેને આ ચ્છાદન કરનારા આવરણા દૂર કરવાના માર્ગ લેવાય અને તે રસ્તે અક્ષય સુખ પ્રાપ્ત થાય. કારણ કે જેણે આત્માને—મૂળ ગુણે સહિત-યથાર્થ આળખ્યા તેને અક્ષય સુખ પ્રાપ્તિના માર્ગ પ્રાપ્ત થયા કહેવાયજ–માટેજ જ્ઞાનીઆ તારા આત્માને એલખ know thyself '' એમ નિરંતર ધ્વનિ-ઉદ્ઘોષણા કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્ય મનુષ્યમાં ભલે અનેક અવગુણ યા દાખ હોય પર ંતુ એક જો ગુણાંશ યા ગુણની રેખા હોય તે તે ગુણજ તારી દ્રષ્ટિનું હિંદુ કર. એ પ્રમાણે નિર ંતર કરવાથી તે ગુણાંશ તારામાં પ્રગટ થશેજ. આમજ પ્રભુ સ્તુતિનું રહસ્ય છે. તેથી વિરૂદ્ધ જો ખીજા ઢાષ જે અન્ય મનુષ્યમાં રહેલા છે તેને જો તું તારી દ્રષ્ટિનુ બિન્દુ કરીશ તેા તે રાષના તે રીતે તને પરિચય થવાથી તે દ્વેષ ઊપર તારા તિરસ્કાર થવાને બદલે કદાચ તારી પ્રી!ત થવાથી અથવા તિરસ્કાર જતા રહેવાથી તારામાં તે દાષ પ્રગટ થશે. અત્રે એક મુનિ—જેના પાત્રામાં બીજા સાધુ થુંકયા હતા કે કાંઈ બીજા પ્રકારના તિરસ્કાર કર્યા હતા તે મુનિ તે તિરસ્કાર કરનારના દોષ તરફ દ્રષ્ટિ નહીં કરતાં પેાતાના કર્મોની નિંદા કરી અંતે કેવળી થઈ મોક્ષે ગયા હતા તે મુનિનુ દૃષ્ટાંત સાથૈક છે. ખીજું દૃષ્ટાંત ગજસુકુમાલનુ છે કે જે પેાતાના સુરે કરેલી For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24