Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુણ દૃષ્ટિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir testestestestete tatatatase સાથે હોય છે. મતલબ કે ક્ષણિક સુખના કરતાં શાશ્વત સુખની ઇચ્છા સૈને સહજ હોય છે. હવે આવા પ્રકારની ઇચ્છા તૃપ્ત કરવાને ચેાગ્ય સાધનની જરૂર છે. ચેાગ્ય સાધન તે એ કે એવા. પ્રકારનુ સુખ જેણે પ્રાપ્ત કર્યું હૈાય તેની સલાહ લેવી વા. તે અલભ્ય હાય તે તે જે માર્ગે ચાલ્યા હાય તેની જેને ખબર હૈાય તે લેકને પૂછવું. પણ આથી ઉલટું જે મનુખ્યએ એવુ અક્ષય સુખ પ્રાપ્ત કર્યું નથી, એવુ અક્ષય સુખ પ્રાપ્ત કરવાને ચેગ્ય માર્ગ પણ લીધે નથી આર તેથી વિપરીત માર્ગ લીધે છે તેવા માણસાને પગલે સુખની ઇચ્છાવાળા માણસે ચાલે છે; અને તેથી સ્પષ્ટ છે કે ઈચ્છિત ફળ મળતુ નથી. ઘણાખરા માણસે દુનિયામાં ગાડાની જેમ વર્તે છે અને અંતે દુઃખ ક્રૂપમાં પડેછે; દુનિયા પેાતાનાજ જેવા માસા વાળી ફક્ત છે એમ માનીને તેનુ અનુકરણ કરેછે. અને તાદશ વર્તનથી સતાબ પકડેછે; પરશુળ માનૂ........વિવન્તઃ । એવા ઉત્તમ મનુષ્યા ક્રાણુ ઢાય ? અર્થાત કાઇ હોયજ નહીં એમ અવળુ માનીને સામાન્ય પ્રકારના માણસાની પ ંકિતમાં પાતાની ગણતાથી ખેદ્રને બદલે આર સતાષ તેમને થાય છે. ભાઈ આજ કાંઈ સારાની દુનિયા છે એમ કહ્યા કરવુ એટલે શું ? બીજા બધા. હાય એવુ થવુ-રહેવુ એટલે પશુ વૃત્તિમાં પડયા રહેવુ, ગમે તે પ્રકારે ધન પ્રાપ્ત કરી ઇન્દ્રિયાન પાષણ કરવુ અને અત્રે જે અક્ષય સુખની વાંછા રવાભાવિક રીતે જીવને હાય છે તેને નિષ્ફળ કર-નાર માર્ગને લઇને પ્રાન્ત દુ:ખી થવુ એના જેવી મૂખાંઇ બીજી કઈ ! આનું નામ દોષ દ્રષ્ટિ; કારણ કે દુનિયા દાખમય જોઈ તેથી.. ઉત્તમ મનુષ્યા—અક્ષય સુખની વાંછાવાળા—દુનિયામાં છતાં, જોવામાં For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24