Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિતામણિ. ૮૧. terte teste testostertestarter testostertretestes testostertreter de totestanteste toatare testoste તેમના અંતરમાં દુર્જનના દેષ રફુરી રહ્યા હોય છે. તેવા સજજનાકૃતિ દુર્જનોથી તમારે વિશેષ સાવચેત રહેવું. શ્રાવકના ઉત્તમ કુલમાં જન્મ પ્રાપ્ત કરીને દુર્જનતાના દેષથી લિપ્ત થએલા કેટલાએક શ્રાવકાભાસ દુર્જનો આપણા ધામીંક ખાતાઓને કલંકિત કરે છે. એ ઈષ્યા અને કુસંપના દોષને લઈને કેટલાએક દુજેને આપણા ધર્મના પવિત્ર ખાતાઓમાં અવ્યવસ્થા કરી દે છે. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો પણ તેઓ દુરૂપયોગ કરવાનું ચૂકતા નથી. આવા દુર્જનોના સહવાસમાંથી તમારે સર્વદા દૂર રહેવું એટલું જ નહીં પણ ધર્મના પવિત્ર ખાતાઓનો વહિવટ તેવા દુર્જનોના હાથમાં સેંપવો નહીં જોઇએ. શ્રાવકભાઈઓ, દુર્જનના ચરિત્ર સર્વથી વિલક્ષણ છે તેઓ એટલે સુધી પોતાની દુષ્ટતા દર્શાવે છે કે, જે બીજાની પાયમાલી થતી હોય તે વખતે પિતાના પ્રાણનો પણ ભાગ આપે છે. તે વિષે એક ચમકારી શ્લેક નીચે પ્રમાણે છે – कस्त्वं भद्र खलेश्वराहमिह किं घोरे वने स्थीयते शार्दूलादिभिरेव हिंस्रपशुभिः खाद्योऽहमित्याशया ॥ कस्मात्कष्ठमिदं त्वया व्यवसितं मदेहमांसाशिनः प्रत्युत्पन्नमांसभक्षणधियस्ते घ्नन्तु सर्वान् नरान् ॥ १ ॥ કોઈ એક ઘોર જંગલમાં કેઈ એક ખેલ માણસ ઉભે હતો, તેને કોઈ ત્યાંથી પસાર થતા મુસાફરે પુછયું “અરે ભદ્ર, તું કોણ છે” ? “હું ખલેશ્વર–ખલ પુરૂષોને રાજા છું. આવા ઘોર જંગલમાં કેમ ઉભેછું? “સિંહ વિગેરે હિંસક પ્રાણીઓ મારૂં ભક્ષણ કરે એવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24