Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન વિદ્યારંભ સ’સ્કાર્ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ textestertextestertertectectecter testate પાંચ પાંચ ગુરૂને આપવા તેમજ પાંચ નકારવાળી પણ આર્પત કરવી એમ લખે છે. આ મહાપર્વનું આરાધન કરવાથી સૈાભાગ્ય, રૂપ, જ્ઞાન આરો ગ્ય અને સાંસારિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય એમ શાસ્ત્રકાર જણાવે છે. તેથી સર્વે જૈન બધુએએ આ પર્વ અવશ્ય આરાધવા ચાગ્ય છે. ભારતવર્ષમાં જન્મ લઇ જ્ઞાન સંપાદન કરવુ એજ માનવજીવનનુ સાફલ્ય છે. પુત્રાચાર્યા જ્ઞાનને માટે નીચેનું પદ્ય ઉંચે સ્વરે કહી થયા છે. ज्ञानं सारं सर्व संसारमध्ये ज्ञानं तत्वं सर्वतत्त्रेषु नित्यम् ॥ ज्ञानं ज्ञानं मोक्षमार्ग प्रदायि तस्माद् ज्ञाने पंचमी सा विधेया ॥ १ ॥ जैन विद्यारंभ संस्कार ખુશલ જૈનશા ત્ર કમાણે છોકરાને પ્રથમ નીશાળે બેસારવાના વિધિ આજ કાલ શ્રાવક વર્ગમાં છેકરાઓને નિશાલે બેસારવાને પ્રચાર અન્યમતિએને અનુસરીને અથવા તે તેથી પણ ઊલટ રીતે કરવામાં આવે છે, પણ તે વિષે જૈનશાસ્ત્ર પ્રમાણે આચારદિનકર નામના ગ્રંથમાં તે વિધ ઉત્તમ પ્રકારે દશન્યા છે, તે સર્વે જૈન વર્ગને ઉપયેાગી હાવાથી અહિં પ્રગટ કરીએ છીએ. વિદ્યાજ્ઞાન સોંપાદન થવામાં સંસ્કાર વિધિ ખલવાન્ છે. યથાર્થ સ્વધર્મ પ્રમાણે કરેલા સર્વે વિધિ સલ થાય છે અને તેમ કરવાથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24