Book Title: Atma Bhavna Author(s): Harilal Jain, Kanjiswami Publisher: Harilal Jain View full book textPage 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * અર્પણ * YO આત્મ શાંતિચાહક મુમુક્ષુઓને. SO * સંસારનાં મહા દુ:ખોથી સંતપ્ત થઈને જેમને આનંદની તરસ લાગી છે, જેઓ ૫૨મ આનંદના પિપાસુ થયા છે એવા જીવોને માટે વીતરાગી સંતોએ શાસ્ત્રદ્વારા વીતરાગી ચૈતન્યસુખની પરબ માંડી છે. હૈ મુમુક્ષુઓ ! SO શાંતરસના પરબ જેવા આ શાસ્ત્ર દ્વારા અત્યંત શાંતચિત્તપૂર્વક ‘ આત્મભાવના ’ કરીને તમે ચૈતન્યના વીતરાગી શાંતરસનું પાન કરો; તમારું સંતપ્તહૃદય પરમ શાંત થશે, અને તમને સમાધિ-સુખ પ્રાપ્ત થશે. - હિર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com –Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 372