Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ ચેડીક વાત.... ઐતિહાસિક દાર્શનિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રથાના વાચન પ્રત્યે સ્વાભાવિક રીતે જ મારી અભિરુચિ રહી છે. એ ગ્રંથા વાંચતાં મને જે વાત વધુ પસંદ પડે છે તે હું મારી ડાયરીમાં ટપકાવી લઉં છું. પ્રસ્તુત પુસ્તક ‘અતીતનાં અજવાળાં માં કોઈ કડીબદ્ધ ઋતિહાસ રજૂ કર્યા નથી પરંતુ ઇતિહાસનાં એ દેદીપ્યમાન નક્ષત્રોના પરિચય જરૂર છે. જેણે મને અત્યંત પ્રભાવિત કર્યાં છે. • આ વિરાટ વિશ્વમાં કાઈ કાઇ ને યાદ કરતું નથી. કાળના મહાસિધુમાં માનવના જીવનબિંદુનું મૂલ્ય પણ શું ? પ્રતિદિન જગતમાં કરોડો માનવીએ જન્મે છે અને મરે છે. એમને કણ યાદ કરે છે? જે મા-બાપની દૂંફાળી છત્ર-છાયામાં આનંદભેર ઉછેર મળ્યા હાય તેમને ય માણસ ભૂલી જાય છે. પરંતુ કયારેક એવાં વિરલ વિશિષ્ટ વ્યક્તિ-રત્ને અવન પર અવતરે છે જે માનષીના મનેાહૃદય પર એવી ગહન છાપ અંકિત કરે છે કે તે ભૂલી જ ન શકાય. આ પુસ્તકમાં એવી જ કેટલીક ઐતિહાસિક ઘટના છે એથી વાયકાને જો કંઈક પ્રેરણા પ્રાપ્ત થશે તે હું મારા શ્રમ સાક સમજીશ. પરમશ્રદ્ધેય રાજસ્થાનકેસરી પ્રસિદ્ધવક્તા પૂજ્ય ગુરુવર્ય શ્રી પુષ્કરમુનિજી મહારાજના હાર્દિક આશીર્વાદથી જ હું સાહિત્ય–ક્ષેત્રે પ્રગૃત કરી રહ્યો છું. એમને આભાર કયા શબ્દોથી વ્યક્ત કરું પુસ્તકમાં જે કઈ સારુ છે તે તે જ મને નથી સૂઝતું. એમનાં જ માદન અને અસીમ કૃપાનું ફળ છે. આ પુસ્તકના અનુવાદ અને પ્રકાશનમાં શ્રી. ધનરાજભાઈ કોઠારીએ જે રસ દાખવ્યો છે તે એમના સંસ્કારપ્રિયતાના પ્રતીક સમાન છે. Jain Education International For Private & Personal Use Only —રુવેન્દ્ર મુનિ - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 234