________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૨. શ્રી અષ્ટાપદજી મહાતીર્થ
જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની પાવન નિર્વાણભૂમિ શ્રી અષ્ટાપદ મહાતીર્થ વિશે કેટલીક ઉપલબ્ધ માહિતી જોઈએ. ૧ સ્થાન
અષ્ટાપદ પર્વત, (હિમાલયમાં કૈલાસ માનસરોવર
પાસે પ્રચલિત માન્યતા મુજબ.). ૨ વર્તમાન સ્થિતિ અજ્ઞાત (જૈન સેન્ટર ઑફ અમેરિકા, ન્યૂયૉક એને
શોધવા પ્રયત્નશીલ છે.) 3 નિર્માણકાળ લાખો-અબજો-ખર્વો વર્ષ પૂર્વે. ૪ કોની સ્મૃતિ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી
ઋષભદેવની નિર્વાણભૂમિ. ૫ નિર્માતા
શ્રી ભરત ચક્રવર્તી ૬ મંદિરનું નામ સિંહનિષદ્યા પ્રાસાદ.
પ્રાસાદની રચના વાર્તકી રત્ન દ્વારા સામગ્રી રત્નમય મંદિર, સ્વરૂપ
ચર્તુમુખી - સર્વતોભદ્ર અન્ય નામ હરાદ્રિ, રકતાદ્રિ, સ્ફટિકાચલ.
પદ-પરણ આઠ-નામાનુરૂપ. ૧૨ સંબદ્ધ કથાઓ પરિશિષ્ટ-૧
૩. ગ્રંથસંદર્ભ અને ઇતિહાસ
૧. અત્યંત પ્રાચીન જૈન આગમ ગ્રંથો (એકાદશ અંગાદિ આગમ)માં અષ્ટાપદનો
મહાતીર્થ રૂપે ઉલ્લેખ મળે છે. ૨. અષ્ટાપદ તીર્થનો ઉલ્લેખ શ્રી આચારાંગસૂત્રની નિયુક્તિના ૩૩રમાં લોકમાં
મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org