________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
અષ્ટાપદ પ્રવાસી ટીમ-૨૦૦૬
૮.૩ અષ્ટાપદનું સંભવિત સ્થાન
નકશો દર્શાવે છે કે અષ્ટાપદનું સંભવિત સ્થાન હિમાલય પર છે. અષ્ટાપદતીર્થ બદ્રીનાથથી ઉત્તર દિશા તરફ આશરે ૧૬૮ માઈલના અંતરે આવેલું છે. કૈલાસ પર્વત કાંગ રિમ પોચે તરીકે પણ ઓળખવામાં આવે છે. તે માનસરોવરથી ઉત્તર તરફ આશરે ૨૫ માઈલના અંતરે આવેલું છે.
કૈલાશ પર્વત
Jain Education International
Mount Kailash
ખાઇ
TRENCH
અષ્ટાપદ પર્વત
Mount Ashtapad
Fig.- 27 : Poster picture commercially available (Aerial view of Kailash and Ashtapad Mountain)
અષ્ટાપદનું વેચાણમાં મળતું ચિત્ર
For Private & Personal Use Only
te3personal
www.jainelibrary.org