________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
ગોઠવવામાં આવ્યા. એમાં નીચે આઠ પગથિયાં બનાવવામાં આવ્યાં, ઉપર ૨૪ ગોખલા છે. આમાં તીર્થકર ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ બધાં ગોખલા પર્વતમાં જ કોતરવામાં આવ્યા છે.
પર્વતને સ્ફટિકના આઠ સ્તરમાં-લેવલમાં કોતરવામાં આવ્યો છે. પહેલા બે ભાગ પગથિયાં, બીજા ચાર મૂર્તિઓ માટે અને છેલ્લા બે શિખર માટે છે. આખી રચના મંદિર જેવી દેખાય તે માટે ટોચ પર પાંચ શિખરની ડિઝાઈન ઉમેરવામાં આવી છે. બધાં શિખર-ડિઝાઈન પ્રમાણે કોતરવામાં આવ્યાં. તેને સુવર્ણકળશથી સુશોભિત કરીને સૌથી ઉપરના ભાગમાં ધજા મુકવામાં આવી,
રફ સ્ફટિક
સ્ફટિકના બ્લૉક મૉડેલ નં.૧૦ માં (મુખપૃષ્ઠની ડિઝાઈન પ્રમાણે) પાંચ શિખરની ડિઝાઈન સહિત બાજુમાં ભૂતકાળ અને ભવિષ્યની ચોવીસી જોઈ શકાય છે. અત્યારે ચાલતી યોજના પ્રમાણે ઢાળ આપીને માપ પ્રમાણે પર્વતનો દેખાવ બનાવવાની યોજના નક્કી કરવામાં આવી છે. વિશાળ આકાશમાં માઉન્ટ કૈલાસનો આભાસ મળી રહે, તે માટે પાછળની દીવાલ પર માનસરોવર તથા કૈલાસ દર્શાવવામાં આવશે.
અષ્ટાપદ પર્વતનું માપ સેન્ટરની ઊંચાઈ | ૧૨. ૭" બાજુની ઊંચાઈ | પહોળાઈ
૧૪.૬" જાડાઇ
૫'.૧" કાચથી દૂરી ૨૬.૫" પગથિયાનું માપ | ૫'X૧'.૮"x૨'-G"
Jain Education International
For Private $23rsonal Use Only
www.jainelibrary.org