Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ કરી કે 'દો થશે ? BISKE HRUBO RIDOSSIE GES #1: 3 5 Sup DEMISES (C) જિજ્ઞાસાઃ પદ્મવિજયજીકૃત્ નવપદ-પૂજામાં છઠ્ઠી દર્શન-પૂજામાં નીચે મુજબની છેલ્લી ગાથા છે. જેહથી હોદેવ-ગુરુપુનિ, ધર્મરંગઅટ્રિમિંજીએ; ઈસ્યો ઉત્તમ દર્શનપામી 'પદ્મ' કહે શિવલીજીએ. અહીં પુનિ' અને 'અટ્રિમિજીએ' – આ બે શબ્દનો અર્થ સમજાતો નથી. તે બન્નેનો અર્થ શું થાય? તૃપ્તિઃ પુનિ પુન: સંસ્કૃત શબ્દમાંથી બનેલો શબ્દ છે. એનો અર્થ થાયઃ 'વળી 'અટ્રિમિંજીએ'નો અર્થ થાયઃ અસ્થિ-મજ્જા, અસ્થિ એટલે હાડકા અને મજ્જા એટલે હાડકામાં રહેલી મજ્જા. ધર્મરંગ એવો લાગવો જોઇએ કે જે હાડકા અને મજ્જા સુધી ઊતરી જાય. ક્યારેય ઊતરે નહિ. હમણાં સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના બીજા ક્રિયાસ્થાન અધ્યયનની ટીકામાં શીલકસૂરિએ શ્રાવકો કેવા ધર્મના રંગે રંગાયેલા દ્રઢ હોય તે સમજાવવા એક પરિવ્રાજકની કથા આપી છે. એ પરિવ્રાજક નગરની બધી રૂપાળી સ્ત્રીઓને ઉપાડીને લઈ જતો. આખરે રાજાએ તેનો વધ કરી બધી સ્ત્રીઓ છોડાવી, પણ એમાંની એક સ્ત્રી પોતાના પતિને ચાહતી જ નથી. તે જ પરિવ્રાજકને યાદ કરતી રહે છે. આખરે જાણકારોની સલાહથી તેને પરિવ્રાજકના હાડકા ઘસી-ઘસીને દૂધ સાથે આપવામાં આવ્યા. બધા હાડકાં ઘસાઈને પૂરા થઈ ગયા ત્યારે જ પેલીનો પરિવ્રાજક પરનો પ્રેમ દૂર થયો. શ્રાવકપણ ધર્મના રંગે આવોરંગાયેલો હોય. SEME TESTE GIBT E ( ૨ રોજ તો છે રામ SIDઇáિષTERESBS US SIC BESg/HSEB SHજાર EIGHS TORTO 1560MSKESSUS વર્તમાન સાહિત્ય દુનિયામાં હોકાયંત્ર છે – અહો શ્રુતજ્ઞાનમ્ વર્તમાન વિશ્વમાં પુષ્કળ વાંચન સામગ્રી છે તેના વિવિધ પ્રકાશકો પોત પોતાના કેટલોગ્સ પ્રગટ કરતા હોય છે તેમજ વિવિધ સંસ્થાઓ પણ પ્રોફેશનલી આવી વ્યવસ્થા ગોઠવતી હોય છે કે જેથી વાચકો વાંચન સાહિત્ય સુધી પહોંચી શકે. પરંતુ જિનશાસનનાં સાહિત્યક્ષેત્રમાં આ મુજબની વ્યવસ્થાન હતી ત્યારે અહો ! શ્રુતજ્ઞાન ની અદભુત સેવા પ્રદાન કરતી વ્યવસ્થા ઊભી થતાં વાચકો તથા અભ્યાસુ આભાઓ પોત પોતાને જોઈતી જરૂરી વાંચન કે અભ્યાસ સામગ્રી સુધી પહોંચી શકે છે. તે શ્રેય અહો શ્રુતજ્ઞાનને જાયછે. વાંચન સાહિત્ય અને વાચક સાથે સીધો સંબંધ જોડવાનું કાર્ય અહો ! શ્રુતજ્ઞાનમ્ બજાવી રહ્યું છે. સાથે સાથે નૂતન સાહિત્ય જે તૈયાર થઈ રહ્યા હોય છે તેની યાદીથી ફાયદો મળે છે કે સભ્ય મહાત્માઓ પણ એ જ વિષયક સંશોધન કે સર્જન કરતા હોય તો બંને વચ્ચે સંપર્ક બને છે. અથવા તો એક જ કાર્યપાછળ બે શક્તિ ખર્ચાતી નથી. સાહિત્યકારોની યાદી દ્વારા સાહિત્યકારની ઓળખથાય છે તેમનામાં રહેલી પ્રતિભા બહાર પ્રગટ કરવાનું માધ્યમ બને છે. અહોશ્રુતજ્ઞાનમુ. મંઝીલ પર પહોંચવા પ્રયત્ન કરતો મુસાફર હોકાયંત્ર દ્વારા સાચી દિશા પામે છે. તેમ સંશોધન, સર્જન કરતા સાહિત્યકારોને ક્યા ક્ષેત્રમાં, ક્યા વિષયમાં સંશોધનની આવશ્યક્તા છે, ક્યા વિષયનું સંશોધન થઈરહ્યું છે કે થઈગયું છે તેનાથી અવગત કરનાર કોઈ હોય તો તે અહો!શ્રુતજ્ઞાન છે. તમારી નિઃસ્વાર્થ ૧૨ વર્ષની સેવા કૃત સાહિત્યમાં મહત્ત્વનો ફાળો આપી રહી છે. એ જ રીતે ભવિષ્યમાં પણ તમારી સેવા મળતી રહે એ જ શુભાભિલાષા.' પૂ. આ. વિજય ચન્દ્રભૂષણસૂરિજી મ.સા પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય અહો થતજ્ઞાનમ્ પરમની પ્રીત

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84