Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185 Author(s): Anandsagarsuri, Hemsagarsuri Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust View full book textPage 6
________________ શ્રી ગીતાર્થ અનુયોગભ્યો નમઃ સંપાદકીય નિવેદન શ્રી તીર્થકર ભગવતેએ આપેલ ત્રિપદી શ્રવણ કરીને પૂર્વભવની અનુપમ આરાધના ગે તેવા વિશિષ્ટ જ્ઞાનને ક્ષયે પશમ થવાથી ગણધર ભગવંતએ ચૌદ પૂર્વ સહિત દ્વાદશાંગી રૂપ શ્રતની રચના કરી. સૂત્ર-અર્થથી આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ રૂપે હોવા છતાં વર્તમાનમાં આપણને પરંપરાગમ રૂપે આચાર્યોની પરંપરાથી આગમશ્રત પ્રાપ્ત થએલું છે. શાસનના છેડા સુધી અર્થાત ૨૧ હજાર વર્ષના પાંચમા આરાના છેડા સુધી પરંપરાગમકૃતના આધારે આ તીર્થ ચાલવાનું છે. તીર્થને મુખ્ય આધાર હોય તે શ્રમણ સંઘ છે. શ્રમણુસંધ વગર પરંપરાગમ નથી, પરંપરાગમ ન હોય તે શ્રમણ સંઘ નથી, બંને પરસ્પર આધાર-આધેય સંબંધથી રહેલાં છે. પૂર્વકાળમાં તેવા શ્રતધર આચાર્ય ભગવંતે પિતે આગળથી વિચારતા કે મારી પાસે રહેલ શ્રત કયા ગ્ય અનુગામીને આપીને શાસન અવિચ્છિન્ન પ્રવર્તાવું ? તેવા યોગ્ય આત્માને તૈયાર કરી શાસનનું સુકાન તેવા ગ્ય ગીતાર્થ પુરુષને સેંપતા હતા. તેવા અનુગામી આચાર્યો પણ ગુરવચનના અનુસાર શાસનની ચિંતા નિરંતર રાખતા હતા. કામ પડે તે વાત્માર્પણ કરતા હતા. તેમના હૃદયમાં સ્વદીતિ, સમુદાય કે સ્વપક્ષ કરતાં શાસન-તીર્થનું હિત ઓતપ્રેત થએલું હતું. શાસન ઉપકારી કેટલાંક ધર્મકાર્યો શ્રાવકગણે શ્રમણે ઉપર લાદી દીધાં છે, અગર કેટલાક શ્રમણેએ પિતે ઉપાડી લીધાં છે, તેમાં પિતાને સર્વ પુરુષાર્થ રેડી દે છે, તેથી વિશેષ ઉપકાર શ્રમણવર્ગને પરંપરાગમઝુતા આપવામાં જરૂર થવાનું છે, તેમાં શ્રુતદાયક અને શ્રુતગ્રાહક બનેને સરખે યેગા થાય ત્યારે જ શ્રુતાભ્યાસ સુલભ બને. કેટલાક અપવાદ સિવાય આગમ અને શ્રુતજ્ઞાનને વધારો થવે જોઈએ તે આજની સંખ્યા પ્રમાણમાં ઘણે અલ્પ ગણાય. શાસનના ધારીએ તે તરફ લક્ષ આપે તે આ વિજ્ઞાનPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 444