Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 14
________________ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ શ્રી ગૌતમ સ્વામિને નમઃ કે સંપાદકીય........... અનંત-ઉપકારી શ્રી તીર્થંકર-પરમાત્માના શાસનમાં સંયમક્રિયાના પાલન સાથે જ્ઞાનની ગરિમાને પચાવી જાણનાર મહાપુરુષે અનેક આરાધક-પુણ્યાત્માઓના પથદર્શક બને છે. કાલચક્રના પરિવર્તનની અસર–તળે આરાધના માટેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અસર વિવિધ રીતે ચઢાણ-ઉતરાણવાળી બની રહેતી હોય છે. તેમાં ઉતરાણ-વાળા કાળમાં શ્રીવીતરાગ-પરમાત્માએ નિદેશેલ સહિતકર શ્રતધર્મ અને ચારિત્રધર્મની છાયા ઝાંખી થવા લાગી હોય તે વખતે દેખીતા બાહ્ય-નિમિત્તાને યોગ્ય-સહકાર ન હોવા છતાં પૂર્વજન્મની આરાધના બળે સ્વતઃ ઉપજેલ વીલાસભર્યા સુયેગ્ય-પુરુષાર્થથી જગતને રાગ-દ્વેષના વમળોમાંથી અને કર્મના બંધનમાંથી છોડાવનાર મહાપુરુષ હકીકતમાં અત્યંત આદરપાત્ર અને પ્રાતઃસ્મરણીય બને છે. આવા અદ્વિતીય અનન્ય-સાધારણ પ્રતિભાવંતા ગમખાણ મહાપુરુષના ભાગીરથી–ગંગાના પ્રવાહની જેમ અત્યંત નિર્મળ જીવન-પ્રવાહમાંથી શકિત-ભકિતના ધોરણે સ્વ-પરને હિતકારી એ મહાપુરુષના જીવનનો નિર્મળ પરિચય મળે તે શુભ આશયથી આ જીવન-ચરિત્રનું આલેખન કરવાનું સૌભાગ્ય આ પંક્તિઓના લેખકને પૂર્વના મહાન પુણ્યના યોગે સ્વ. પૂ. શ્રી ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા-આશિષના બળે મળ્યું છે કે જે જીવનને ધન્ય-ભાગ્ય બનાવનાર અનેખાગૌરવરૂપ છે. વધુમાં પૂર્ણપણે શાસનને વફાદાર બની ચૂકેલા આ મહાપુરુષની જીવન-કથાના સંપાદન કરવાના સૌભાગ્યને મેળવવા પાછળ ટુંકે રસિક ઈતિહાસ છે, તે એ કે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 644