Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 5
________________ नमः श्री जिनशासनाय (સં...પા...દ...ક....ત...ર... ફ...થી... મહામંગલકારી પંચપરમેષ્ઠીઓની સ્વરૂપ-વિચારણા રૂપે ઉપાસના વિના મૂલ્યવાન આરાધક જીવ રત્નત્રયીની આરાધનામાં સહજતાથી આગળ વધી શકતો નથી. અને આ માટે અંતરની વિવેક ચક્ષુ ઉઘડેલી હોવી જરૂરી છે. પ્રવચન અંજન સદગુરુ જે કરે” એ ઉક્તિ પ્રમાણે આગમિક-તની વિચારણા ગુરુમુખે કરવાથી વિવેક–ચક્ષુનું ઉદ્ઘાટન સરળતાથી થાય છે. વર્તમાન કાલે આવા આગમધર–મહાપુરુષોની વિરલતા થવા પામી છે, તેથી આગમજ્ઞ-ધુરંધર મહાપુરુષની દેશના દરમિયાન થયેલ તાવિક–વિવેચનાને શબ્દશઃ અવધારી તેના શબ્દ–દેહનું ઘડતર કર્યું હોય તે અનેક બાળજીને તાત્વિક–દષ્ટિની કેળવણી શક્ય બને. આ ઉદાત્ત આશયથી મુદ્રણ યુગના અને આગમિક સાહિત્યના મુદ્રણના અનેક ભયંકર દુષણ અને વિકૃતિઓ છતાં અધિકારી બાલ અને માર્ગદર્શન મળી રહે તે વાત કપ ખનન દષ્ટાંતના પરમાર્થને ધ્યાનમાં રાખી પૂ આગમ દ્વારકશ્રીના આગમિક પદાર્થોના નક્કર લખાણને પ્રકાશિત કરવાનું એક રીતે દુસાહસ સાપેક્ષ રીતે મંગલકારી સમજીને શરૂ કરેલ. ' તે કાર્ય ૫ સ્વ. ગચ્છાપતિશ્રીના મંગલ આશીર્વાદ અને ઉદાત્ત પ્રેરણાબળે વિ. સં. ૨૦૨૨ના પૂ. આગામે દ્ધારકશ્રીની દલાતીથિ-મહા સુદ પના મંગળ દિવસથી “આગમત” નામે આગમિક પદાર્થોની છણાવટવાળા ત્રિમાસિકનું સંપાદન કરવા રૂપે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 188