________________
૪ - 1 રૂર - ગાત્ર સંકોચ કરાણ પ્રસારણ - ગાત્રોને પહોળા કરવા. ર૩ - શબ્દ કરણ, ભ્રમણ * આમ તેમ કરવું. ત્રસને - ત્રાસ પામવો, પલાયા - ક્યાંક નાસી જવું. આ ત - ક્યાંકથી કોઈ વખતે આવવું. એ બધાંને જાણનાર.
અભિક્રાંત અને પ્રતિકાંત બંનેનો આગતિ અને ગતિથી ભેદ નથી. છતાં વિજ્ઞાન વિશેષ બતાવવા જૂદા કક્ષા - અમે જેમ આવીએ છીએ અને પાછા જઈએ છીએ તે જ ત્રસ જીવ છે. બેઈદ્રિયોને પણ - X- હેતુ સંજ્ઞાથી આ સમજણ છે. તેઓ બદ્ધિપૂર્વક છાયાથી તાપમાં કે તાપથી છાયામાં જાય છે. જ્યારે વેલડીનું વૃક્ષે ચડવું તે માબ ઓધ સંજ્ઞા છે. હવે બસના ભેદો કહે છે -
કીડાના ગ્રહણથી બદ્રિયો લેવા. - ૪- “પતંગ’ શબ્દથી બધાં ચઉરિન્દ્રિયો લેવા. ફીડા આદિથી તેઇંદ્રિયો લેવા. -x-x- બધાં પંચેન્દ્રિયો સામાન્યથી તથા વિશેષથી છે. તેમાં તિર્યજયોનિકો - ગાય આદિ છે. બધાં નારકો - રત્નપ્રભા નારકાદિ ભેદથી છે. મનુષ્યો - કર્મભૂમિજાદિ છે. દેવો - ભવનવાસી આદિ છે. અહીં સર્વ શબ્દ બધાં ભેદોનું બસત્વ જણાવે છે. આ જ બધાં જીવો ત્રસકાય છે, પણ એકેન્દ્રિય માફક બસ અને સ્થાવર નથી. આ બધાં નેઇઢિયાદિ અને પૃથ્વી આદિ સુખના અભિલાષી છે. માટે તેમને દુઃખ ન આપવું. આ છ એ જીવનિકાયનો સ્વયં દંડ - હિંસા ન કરે.
આ છઠ્ઠો- તે ત્રસકાય, બધાં તીર્થકરાદિ એ પ્રકર્ષથી કહેલ છે. વિધમાન કર્વક આ શરીર છે, કેમકે ઘડા માફક પહેલાથી પ્રતિનિયત આકારવાળું છે. • x• x
અહીં પૂર્વાચાર્યો આ પ્રમાણે કહે છે -
આ નિશ્વે છઠ્ઠો જીવનિકાચ ત્રસકાય કહેવાય છે. આ તે જીવાભિગમ કહ્યો. હવે અજીવાભિગમ કહે છે - અજીવ બે ભેદે છે - પુગલ અને નોપુદ્ગલ. પુદ્ગલો છ ભેદે છે - સૂક્ષ્મસૂક્ષ્મ, સૂક્ષ્મ, સૂક્ષ્મબાદર, બાદરસૂમ, બાદર, બાદર બાદર, સૂક્ષ્મસૂક્ષ્મ તે પરમાણુ પુદ્ગલ લેવા. સૂમ - બે પ્રદેશથી સૂક્ષ્મ પરિણામ પામેલા સુધીના અનંત પ્રદેશી ઢંધને જાણવા, સૂક્ષ્મ બાદર - ગંધ, પુદ્ગલ લેવા. બાદર સૂક્ષ્મમાં વાયુકાયના શરીર લેવા. બાદર બાદરમાં અગ્નિ, વનસ્પતિ, પૃથ્વી, બસ શરીર લેવા. અથવા પુદ્ગલો ચાર ભેદે છે - સ્કંધ, સ્કંધદેશ, સ્કંધ પ્રદેશ, પરમાણુ, આ પુદ્ગલાસ્તિકાય સમજવાનો કહ્યો. નોપગલાસ્તિકાય ત્રણ ભેદે છે, તે આ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય. તે અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહ લક્ષણવાળા છે. આના સંગ્રહ માટે ચાર ગાથા કહેવાઈ છે.
• સૂત્ર - ૩૩
આ છ જવનિકાર્યોનો સ્વય દંડ સમારંભ ન કરે, બીજ પાસે દંડ સમારંભ ન કરાવે, દંડ સમારંભ કરનાર બીજાને અનુમોદે નહીં. હે ભગવના જવાને માટે ત્રણ કરણ અને ત્રણ ચોગણી, મન-વચન-કાયાથી, હું (હિંસા) કર નહીં, કરાવું નહીં. કરનાર રાજ્યને સારા જાણું નહીં. હે ભગવના હું (તે હિંસા ને) પ્રતિક્રમું છું, નિંદુ છું, ગહું છું, આત્માને વોસિરાવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org