Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 228
________________ ચૂલિકા - ૧ - ભૂમિકા ૨૨ મોક્ષ પ્રાપ્તિ થાય છે, તે જ સ્પષ્ટ કરે છે - સ્વાધ્યાય, સંયમ, તપ, વૈયાવચ્ચ અને ધ્યાન યોગમાં જે આસક્ત થાય છે અને અસંયમમાં આસક્ત થતાં નથી, તે સિદ્ધિ પામે છે. તેથી ચારિત્ર ધર્મમાં તિજનક અને અસંચમ સ્થાનમાં અરતિજનક જે વાક્યોને આ અધ્યપનમાં કહેલ છે, તે સાધુએ જાણવા જોઈએ. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂકાલાપકમાં - x• x- સૂત્ર કહે છે - • સૂત્ર - ૫૦૬ - હે સાધકો ! આ નિર્ચાક્ય પ્રવચનમાં જે પ્રજિત થયેલ છે, પણ કદાચિત દુઃખ ઉત્પન્ન થતાં સંયમમાં તેમનું ચિત્ત આરતિયુકત થઈ જાય, તેથી તે સંયમનો પરિત્યાગ કરવા ઇચ્છે છે, પણ સંયમ તો નથી તેને પહેલાં આ અઢાર સ્થાનોનું સમ્યક પ્રકારે આલોચન કરવું જોઈએ. આ અઢાર સ્થાનો અશ્વ માટે લગામ, હાથી માટે કુશ, જહાજ માટે પતાકા સમાન છે. જેમકે - (૧) દુરથમ આરામાં જીવન દુઃખમય છે. (૨) ગૃહસ્થના કામ ભોગ અસાર અને અત્યકાલિક છે. (૩) મનુષ્ય માય ફપટ બકુલ છે. (૪) મારું આ દુખ સિક્કાળ સ્થાયી નહીં હશે. (૫) સંયમ છોડવાથી નીરજનોનો પુરસ્કાર સત્કાર કરવા પડદો, (૬) સંચમ છોડીને ઘેર જવું એટલે - વમન કરેલાને ફરી પીવું. (0) - નીચ ગતીમાં નિવાસનો સ્વીકાર કરવો. (૮) ગૃહવાસમાં ગૃહસ્થોને માટે શુદ્ધ ધર્મ વિશે દુર્લભ છે. (૯) ત્યાં આતક - વ્યાધિ, તેના વધનું કારણ થાય છે. (૧) ત્યાં સંકલ્પ • વિકલ્પ વધને માટે થાય છે. (૧૧) મૂકવાસ કલેશયુક્ત છે અને મનુપરાત્રિ ફ્લેશ રહિત છે. (૧૨) ગૃહવાસ બંધ છે અને શ્રમણામવાય મોક્ષ છે. (૧૩) ગ્રહવાસ સાવધ છે પણ મુનિ પરાધિ નિરવલ છે. (૧૪) ગૃહસ્થના કામમૉગ બહુજન સાધારણ છે. (૧૫) પ્રત્યેકના પુન્ય - પાપ પોતપોતાના છે. (૧૬) મનુષ્યનું જીવન શાસના અગ્રભાગે સ્થિત જળવિદ સમાન ચંચળ છે, નä અનિત્ય છે. (૧) એ પૂર્વે ઘણાં જ પાપકર્મો કર્યા છે. (૧૮) હા દુષ્ટ ભાવથી આચરિત તથા દુપરાક્રમથી આર્જિત પૂર્વકૃત પાપમોંના ફળ ભોગવ્યા પછી જ મોક્ષ થાય છે, ભોગવ્યા વિના નહીં. અથવા તપ દ્વારા તે પૂર્વ કર્મોનો ક્ષય કરવાથી જ મોક્ષ થાય છે. • વિવેચન - - અહીં જિન પ્રવચનમાં નિશે તે ભિન્ન ક્રમ અમે દર્શાવીએ છીએ. પ્રવજિત - સાધુને શીત આદિ શારીરિક, સ્ત્રી - નિષધો આદિ માનસિક દુઃખથી સંયમમાં અરતિ પ્રાપ્ત ચિત્તથી ઉદ્વેગ પામીને સંયમમાં કંટાળો આવે છે. તે જ વાત વિશેષથી કહે છે:સંયમથી નીકળીને ઘેર જવાની ઇચ્છા કરે છે. પરંતુ તે રીતે ઉદ્મવજિત થવા ઇચ્છનારને હવે કહેવાનાર એવા અઢાર સ્થાનોને સમ્યગ્રતયા આલોચવો જોઈએ, જનારે પ્રાયઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242