Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 235
________________ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ તે ચૂડા સાંભળીને કુશલાનુબંધી પુણ્યયુક્ત પ્રાણીને અચિંત્ય ચિંતામણી સમાન યારિત્ર ધર્મમાં ભાવથી શ્રદ્ધા ઉપજે છે. આ ચાસ્ત્રિ અને ચાસ્ત્રિબીજને ઉપજાવે છે તે માટે આ પહેલું સૂત્ર કહ્યું. ૨૩૪ આ જ પ્રતિજ્ઞાસૂત્ર છે. આ અધ્યયનમાં ચર્યા ગુણ બતાવે છે. તેની પ્રવૃત્તિમાં મૂળ પાદભૂત આ કહે છે - નદીના પૂરના પ્રવાહમાં પડેલા કાવત્ વિષય રૂપ કુમાર્ગ દ્રવ્યક્રિયા આનુકૂલ્યથી પ્રવૃત્ત તથાવિધ અભ્યાસથી ઘણાં લોકો તથાપ્રસ્થાનથી ઉદધિગામી થાય. દ્રવ્યથી તે જ નદીમાં ક્યારેક દેવતાના નિયોગથી પ્રતિશ્રોત પ્રાપ્તિના લક્ષ્યથી કહ્યું. ભાવથી તો વિષયાદિ વિપરીતપણાથી કેટલાંક સંયમ લક્ષ્યને પામીને પ્રતિસ્રોત - વિષયાદિને દૂર કરીને સંયમ લક્ષ્ય અભિમુખ જ જીવ પ્રવર્તે. સંસાર સમુદ્રમાં પરિહારથી મુક્તપણે સાધુ વડે થવાને માટે પ્રવર્તે. ત્યાં ક્ષુદ્રજન આચરીત કૃત્યોને પોતાના મનમાં પણ ન લાવીને તેનાથી દૂર રહેવું અને આગમ ભણવામાં એક ચિત્તે તત્પર રહેવું. - X - X - X - * - * - અધિકૃત આ ગાથાને સ્પષ્ટ કરતાં હવે કહે છે - કર્મના બોજથી વિષય સુખમાં લીન થવું. તે નીચી જગ્યામાં જેમ પાણી જાય તેમ જવાનું જ છે, તે અનુશ્રોત કહેવાય છે. તેથી વિપરીત ઇંદ્રિય વિજય તે પરમાર્થ સાધનરૂપ કાયા વચન અને મનનો વ્યાપાર તે આશ્રય વ્રત ગ્રહણ રૂપ ઉત્તમ સાધુને છે. આ સંસાર તે વિષય સુખ છે. તે ભોગવતાં પાછો સંસાર છે. જેમ વિષ એ મૃત્યુ છે માટે તે વિષયની ઇંદ્રિયોને રોકવી તે પ્રતિપ્રોત એટલે સંસારથી બચીને મોક્ષમાં જઈ શકે છે. આ પ્રમાણે ઇંદ્રિયનો નિરોધ સંસારથી પાર ઉતારનાર છે, એમ સમજીને સાધુએ જ્ઞાનાદિ પંચાચારમાં પરાક્રમ વાપરવું. ઇંદ્રિય નિરોધથ સમાધિ બહુલ મુનિએ પાછા પડવાનું ન થાય, ચારિત્ર નિર્મળ રહે. માટે ભિક્ષુ ભાવના સાધનરૂપ અનિયતવાસ, દ્રવ્યચર્યા પાળવી. મૂળ ગુણ અને ઉત્તર ગુણને યોગ્ય સમયે વિધિ અનુસાર પાળવા, તે ભાવચર્યા છે. તે સાધુઓએ જાણવા યોગ્ય છે. તે સમ્યગ્ જ્ઞાન આસેવન અને પ્રરૂપણારૂપે છે. • સૂત્ર - ૫૨૯ થી ૧૩૩ (૫૨૯) અનિયત વાસ, સમુદાન ચર્ચા, અજ્ઞાતકુળોથી ભિક્ષાગ્રહણ એકાંત સ્થાનમાં નિવાસ, અલ્પ ઉપધિ અને કલહ વિવન. આ વિહારચર્યા ઋષિઓને માટે પ્રશસ્ત છે. . (૧૩૦) આકીર્ણ અને અવમાન નામક ભોજનું વિવર્જન તથા પ્રાયઃ દૃષ્ટિસ્થાનથી લવાયેલ ભોજન - પાનનું ગ્રહણ ઋષિઓ માટે પ્રશસ્ત છે, ભિક્ષુ સંસૃષ્ટકલ્પથી જ ભિક્ષાચર્ચા કરે, (૫૩૧) સાધુ મધ અને માંસનો અભોજી હોય, અમત્સરી હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242