Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 225
________________ હ દશવૈકાલિકમૂલસૂબ-સટીક અનુવાદ વચનની ઉદીરણા કરે. ઇંદ્રિયોના વિષયથી નિવૃત્ત થાય, પ્રશસ્ત ધ્યાનમાં આસક્ત બને, ધ્યાન આપાદક ગુણોમાં આત્માને સુસમાહિત કરે, સૂત્રાર્થને યથાવસ્થિત વિધિથી ગ્રહણ કરે અને જે યથાવષય સમ્યગુ હોય તેને જાણે. તે ભિક્ષ છે. • સૂત્ર - પ૦ થી ૫૦૫ - (૫૦) જે સાધુ વસાદિ ઉપાધિમાં મુઠિત નથી, અમૃદ્ધ છે, અજ્ઞાત ફળોથી ભિક્ષાની એષણા કરે છે, સંયમને નિસ્સાર કર દેનારા દોષોથી રહિત છે, કય - વિક્સ અને સંનિધિથી રહિત છે તથા બધા પ્રકારના સંગોથી મુક્ત છે, તે ભિક્ષ છે. (૫૧) જે ભિક્ષ લોલુપતા રહિત છે, રસોમાં ગઇ નથી, અજ્ઞાત કૂળોમાં ભિક્ષાચારી છે, અસંયમી જીવનની આકાંક્ષા કરતાં નથી, અધિકાર અને પૂજાનો ત્યાગ કરે છે, જે સ્થિતાત્મા છે અને છળથી રહિત છે, તે ભિક્ષુ છે. (૫૦૨) પ્રત્યેક વ્યક્તિના પુન્ય - પાપ પૃથક પૃથક હોય છે” એમ જાણીને, જે બીજાને મ નથી કહેતા કે કશીલ છે. ત. જેનાથી બીજો કુપિત થાય, એની વાત પણ કરતા નથી અને જે પોતાની આત્માને સર્વોત્કૃષ્ટ માનીને અહંકાર કરતો નથી, તે ભિક્ષ છે. (૫૩) તે જાતિનો મદ ન કરે, રૂપનો મદ ન કરે, લાભનો મદ ન કરે, શ્રતનો મદ ન કરે, જે બધાં મદોનો ત્યાગ કરી કેવળ ધર્મ - ધ્યાનમાં રત રહે છે, તે ભિક્ષ છે. (૫૦૪) જે મહાનિ શધ ધર્મનો ઉપદેશ કરે છે, સ્વય ધર્મમાં સ્થિત થઈને બીજાને ધર્મમાં સ્થાપિત કરે છે. જે પ્રબજિત થઈને કુશિલ લિંગને છોડી દે છે તથા હાસ્યોત્પાદક કુતુહલ પૂર્ણ ચેષ્ટા કરતો નથી, તે ભિન્ન છે. (૫૦૫) પોતાના આત્માને સદા શાશ્વત હિતમાં સ્થિત રાખનારો પૂર્વોક્ત ભિન્ન આ અશશિ અને અશાશ્વત દેહવાસને સદાને માટે છોડી દે છે, તથા જન્મ - મરણના બંધનનું છેદન કરી અનુપરાગમન નામક સિદ્ધિગતિને પામે છે - - તેમ હું કહું છું. • વિવેચન - ૫૦૦ થી પ૦૫ - વસ્ત્રાદિ રૂપ ઉપધિ વિષયક મોહત્યાગથી - અમૂર્જિત. પ્રતિબંધ ભાવથી અમૃદ્ધ બની ભાવ પરિશુદ્ધ થઈ અજ્ઞાત વૃત્તિથી ચરે. સંયમ - સારતા અપાદક દોષ સહિત, દ્રવ્ય ભાવ ભેદ ભિન્ન ક્રય - વિજય અને પર્યાષિત સ્થાનથી નિવૃત્ત, દ્રવ્ય - ભાવ સંગથી અપગત છે, તે મિક્ષુ છે. અલોલ - અપ્રામની પ્રાર્થના ન કરે, સાધુ રસોમાં ગૃદ્ધ ન બને અને લાભમાં અપ્રતિબદ્ધ રહે, ઉંછવૃત્તિથી ચરે, ભાવ ઉંછ પૂર્વવતુ છે, વિશેષ એ કે ત્યાં ઉપધિને આશ્રીને કહેલ, અહીં માટે કહેલ છે. અસંયમી જીવિતની આકાંક્ષા ન કરે, આમષધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242