________________
૧૫ર
દશવૈકાલિકમૂલસૂઝ-સટીક અનુવાદ કાવિઠ- કોઠા ફળ, મલિગ - બીજોરું, મૂલક - પાંદળાવાળો, મૂળનો કાંદો. એ બધાં અપકવ અને અશસ્ત્ર પરિણત હોય - સ્વકાય શસ્ત્રાદિથી વિધ્વસ્ત થયેલ ન હોય, અનંતકાયનાતથી ગુરવ જણાવવા મૂળો - તેના પાન અને કંદ બંને લીધા. ફલમન્થ - બોરનું ચૂર્ણ, બીજમલ્થ ચવ આદિનું ચૂર્ણ ઇત્યાદિ - x-x- અપરિણત હોય તો તેનો ત્યાગ કરે.
• સૂત્ર - ૨૦૦ થી ૨૦૩ -
(૨૦૦) ભિક્ષ સમુદાન ભિક્ષાચ કરે. ઉરસન્નીચ કુળોમાં જાય. પરંતુ નીચ કુળ છોડીને ઉચ્ચ કુળમાં ન જાય. (૨૦૦૧) પંડિત સાધુ દીનતા રહિત થઈને ભિક્ષાની એષણા કરે. ન મળે તો વિષાદ ન કરે, સરસ ભોજનમાં અમૂર્થિત રહે. માત્રાને જાણનાર મુનિ યાણામાં રત રહે. (૨૦૨) ગૃહસ્થના ઈર અનેક પ્રકારના પ્રચુર ખાધ તથા સ્વાધ આહાર હોય. પણ ન આપે તો પંડિત મુનિ કોપ ન કરે. પણ એમ વિચારે કે વૃક્ષણ આપે છે ન આપે, તેની ઇચ્છા. (૨૦૩) સંયમી સાધુ પ્રત્યક્ષ દેતા છતાં પણ શિયન, આસન, વસ્ત્ર, ભોજન અને પાન ન દેનાર પર ક્રોધ ન કરે.
• વિવેચન - ૨૦૦ થી ૨૦૩ -
સમુદન- ભાવભેક્ષ્યને આશ્રીને ભિક્ષુવિચરે, ક્યાં? સદા ઉચ્ચ-નીચ કુળોમાં. અગર્વિતત્વ છતાં વૈભવની અપેક્ષાથી પ્રધાન કે અપ્રધાન ધરો. ક્રમાનુસાર સર્વકાળ ભિક્ષાર્થે વિચરે પણ નીચ કુળોને છોડીને વૈભવની અપેક્ષાથી વધુ લાભાર્થે ઋદ્ધિવાળા કુળોમાં ન જાય. અન્યથા આસકિત કે લોકમાં લઘુતાનો પ્રસંગ આવે. વળી - અદીકા - દ્રવ્ય દૈન્ય સ્વીકારીને પ્લાન વદન. ન મળવા છતાં વિષાદ ન કરે. પંડિત - સાધુ, ભોજનમાં અમૃદ્ધ રહે. માત્રાજ્ઞ - આહારની માત્રા પ્રતિ એષણારત અર્થાત ઉગમ, ઉત્પાદના, એષણા પ્રતિ પક્ષપાતી. એ પ્રમાણે ભાવના કરે - બહુ - પ્રમાણથી પ્રભૂત. પારાગૃહ - અસંયતાદિના ઘર વિવિઘ - અનેક પ્રકારના ખાદિમ, સ્વાદિમ. હોવા છતાં ન આપે તો સાધુ રોષ ન કરે. ગૃહસ્થની ઇચ્છા હોય તો આપે. બાકી સૂત્રાર્થમાં કહ્યું.
• સૂત્ર - ૨૦૪, ૨૦૫ -
(૦૪) સી કે પરમ, બાલ કે વઇ તદના કરતા હોય તો તેની પાસે કોઈ પ્રકારે યાચના ન કરે, સાહાર ન આપે તો તેને કઠોર વયન પણ ન કહે. (૨૦) વદન ન કરે, તો તેના ઉપર કોપ ન કરે, વંદન કરે તો અહંકાર ન કરે. આ રીતે ભગવંતની આજ્ઞાનું અન્વેષણ કરનાર મુનિનું શામશ્વ અખંડ રહે છે..
• વિવેચન - ૨૦૪, ૨૦૫ -
સ્ત્રી કે પુરુષ, અ શબ્દથી નપુસંક પણ લેવા. તરુણ કે વૃદ્ધ કહેવાથી મધ્યમ વયના પણ લેવા. વંદન કરે તો આ ભદ્રક છે, માની યાચના ન કરે. અન્ન આદિના અભાવે કે માંગેલ ન આપે તો કઠોર શબ્દો ન કહે. કે - ફોગટ શું વંદન કરે છે? - ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org