________________
૧૪૮)
| I શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ , આ પ્રમાણે ‘વરો' એ પદનું વ્યાખ્યાન કર્યું. હવે તે જ ૯૬મી ગાથામાં અંતે જે ય મારું એ પદ છે તેની વ્યાખ્યા કરતા સતા કહે છે –
मू.०- आणाइणो य दोसा, गहणे जं भणियमह इमे ते उ ॥
__ आणाभंगऽणवत्था, मिच्छत्त विराहणा चेव ॥१८३॥ મૂલાર્થઃ આધાકર્મને ગ્રહણ કરવામાં જે આજ્ઞાભંગાદિક દોષો કહ્યાં છે, તે આ છેઃ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના. /૧૮all
ટીકાર્થ : “મધામિર્થનાનr' ઇત્યાદિ મૂળ દ્વારગાથા (૯૪)માં આધાકર્મને ગ્રહણ કરવાથી ‘માસાદા:' આજ્ઞાભંગ વગેરે દોષો કહ્યા છે, તે આ છે : આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના ૧૮૩
તેમાં પ્રથમ આજ્ઞાભંગ નામના પહેલા દોષને ભાવે (કહે) છે : __ मू.०- आणं सव्वजिणाणं, गिण्हंतो तं अइक्कमइ लुद्धो ॥
आणं च अइक्कमंतो, कस्साएसा कुणइ सेसं ? ॥१८४॥ મૂલાર્થઃ તે આધાકર્મને ગ્રહણ કરતો લુબ્ધ સાધુ સર્વજિનોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, અને આજ્ઞાનું ઉલ્લંઘન કરતો તે શેષ ક્રિયાને કોના આદેશથી કરે છે ?
ટીકાર્થ: ‘ત' આધાકર્મ અનાદિકને લુબ્ધ થઈને ગ્રહણ કરતો સાધુ, સર્વેય જિનેશ્વરોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. કેમકે – સર્વેય જિનેશ્વરો આ પ્રમાણે જ કહે છે કે – “હે મુમુક્ષુ સાધુઓ ! આધાકર્મી ભિક્ષાને ગ્રહણ ન કરો.” તેથી તે આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, અને તે આજ્ઞાનું ઉલ્લંઘન કરતો તે કોના આદેશથી એટલે આજ્ઞાથી ‘શેષ' બાકીનું કેશ અને દાઢી મૂછનો લોચ, પૃથ્વી ઉપર શયન, મલીન વસ્ત્રનું ધારણ અને પ્રત્યુપેક્ષણ વગેરે અનુષ્ઠાન કરે છે? કોઈના આદેશથી કરતો નથી એ ભાવાર્થ છે. કેમકે-સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ કરનારનું સર્વ પણ અનુષ્ઠાન નિષ્ફળ છે ૧૮૪ll હવે બીજા અનવસ્થા દોષને કહે છે : मू.०- एक्केण कयमकज्जं, करेइ तप्पच्चया पुणो अन्नो ॥
सायाबहुलपरंपर, वोच्छेओ संजमतवाणं ॥१८५॥ મૂલાર્થ એક સાધુએ આકાર્ય કર્યું, તેને જોવાથી બીજો પણ તેને કરે છે, એ પ્રમાણે સુખને ઇચ્છનાર પ્રાણીઓની પરંપરાએ કરીને સંયમ અને તપનો વિચ્છેદ થાય છે ૧૮પી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org