________________
II શ્વેતાંગુલી આદિ ૬ પુરૂષોનાં દૃષ્ટાંતો ,
(૩૦૩ सेयंगुली बगुड्डावे, किंकरे पहायए तहा ॥ गिद्धावरंखि हद्द-नए य पुरिस्साहमा छाउ ॥४७१॥ जायसु न एरिसोऽहं, इट्टगा देहि पुव्वमइगंतुं ॥ माला उत्तारि गुलं, भोएमि दिए त्ति आरूढा ॥४७२॥ सिइअवणण पडिलाभण, दिस्सियरी बोलमंगुली नासं ॥
दुण्हेगयरपओसो, आयविवत्ती य उड्डाहो ॥४७३॥ મૂલાર્થ : સેવકિકાના ઉત્સવને વિષે એકઠા થયેલા સાધુઓનો પરસ્પર ઉલ્લાપ થયો કે - “પ્રાત:કાળે જ કોણ-સેવતિકા લાવશે?” ત્યારે એક ક્ષુલ્લક સાધુ બોલ્યા કે – “હું લાવીશ.” II૪૪૬ll સાધુઓએ કહ્યું – “જો કે તે (સવતિકા) પરિપૂર્ણ લાવે, પણ ઘી ગોળ ન લાવે તો અમારે તેનું કામ નથી.” ક્ષુલ્લક બોલ્યા - “જેવી તમે ઇચ્છો છે, તેવી જ હું લાવીશ.” એમ કહીને તે ત્યાંથી નીકળ્યા. I૪૬૭ી કોઈ કૌટુંબિકને ઘેર જઈ યાચના કરી. ત્યારે પ્રતિષેધ કર્યો, ત્યારે તેણે ગૃહસ્થની સ્ત્રીને કહ્યું કે – “અવશ્ય હું આ લઈશ.” ત્યારે તેણી બોલી – “જો તમે લ્યો તો મારા નાક પર મૂત્ર કરજો.” (૪૬૮ પછી ક્ષુલ્લકે - આ ઘર કોનું છે ?' એમ કોઈને પૂછી પર્ષદામાં જઈ અમુક માણસ કોણ છે? એમ પૂછ્યું. લોકોએ કહ્યું કે - “તેનું શું કામ છે? અમારી પાસે માગો તે પણ તમને કાંઈપણ આપશે નહિ.” I૪૬ો ત્યારે હું આપીશ એમ તેણે કહે સતે ક્ષુલ્લક બોલ્યા કે - “જો આ છ પુરુષોએ મળે (પુરુષોમાંનો) એક પણ તું નહિ હોય, તો હું તારી પાસે માગું.” એમ કહી પર્ષદાને વિષે તેણે કહ્યું. //૪૭Oા કે “શ્વેતાંગુલિ, બકોડાયક, કિંકર, સ્નાયક, ગૂધ ઇવ રિખી અને હદશ, આ છ અધમ પુરુષો છે.' II૪૭૧ી ત્યારે તે ગૃહસ્થ બોલ્યો કે - “તમે માંગો, હું કાંઈ તેવો નથી.” ક્ષુલ્લકે કહ્યું, - “સેવતિકા વગેરે આપો.” ત્યારે ક્ષુલ્લકને લઈને તે ગયો. પ્રથમ પોતે ઘરમાં જઈ ભાર્યાને કહ્યું કે - “માળ ઉપર ચડીને ગોળ ઉતાર, હું બ્રાહ્મણોને જમાડું.” ત્યારે તે માળ ઉપર ચડી II૪૭રા પછી ગૃહસ્થ નીસરણી લઈ લીધી, સાધુને પડિલાવ્યા, તેટલામાં તે સ્ત્રીએ તે જોયું અને બોલી કે - “આને નહિ આપો.” સાધુએ પોતાની નાસિકા ઉપર અંગુલિ મૂકી. આમ કરવાથી બેમાંથી એકને પ્રષ થાય. આત્માની વિપત્તિ (નાશ) થાય અને શાસનનો ઉદ્દાહ થાય. (એ માનપિંડના દોષો છે.) ||૪૭૩ો.
ટીકાર્થ : અર્થ સુગમ છે. વિશેષ એકે – “છામિ' સેવકિકાના ઉત્સવમાં ‘નેવે ઉત્ત પ્રાતઃકાળે જ “કો' ઉત્ત મૂત્ર, “પ્રખમ' હું યાચના કરૂં “સિરૂમવાળ ઉત્ત' નીસરણીને દૂર કરવી. આવા પ્રકારનો માનપિંડ ગ્રહણ કરવો નહિ. કેમકે-તેથી બન્ને દંપતીને દ્વેષ થાય. તેથી તદ્રવ્ય અને અન્યદ્રવ્યનો વિચ્છેદ થાય. કદાચ બેમાંથી એકને દ્વેષ થાય, તો તેમાં પણ તે જ દોષ લાગે. તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org