Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 11
________________ ५ શ્રી દશવૈકાલિક સૂત્રનું સમ્મતિ પત્ર. શ્રમણુ સઘના મહાન આચાય આગમ વારિધિ સર્વાંતન્ત્ર સ્વતંત્ર જૈનાચાય પૂજ્યશ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિ પત્રના ગુજરાતી અનુવાદ. મેં તથા પંડિત મુનિ હેમચંદ્રજી એ પંડિત મૂલચંદ વ્યાસ (નાનૌર્ માર્વાત રાજ્ય) દ્વારા મળેલી પડિંત રત્ન શ્રી. ઘાસીલાલજી મુનિ વિરચિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિક સૂત્રની આચાર મણિમાષા ટીકાનું અવલેાકન કર્યું. આ ટીકા સુંદર બની છે. તેમાં પ્રત્યેક શબ્દના અર્થ સારી રીતે વિશેષ ભાવ લઇને સમજાવવામાં આવેલ છે. તેથી વિદ્વાના અને સાધારણ બુદ્ધિવાળાએ માટે પરમ ઉપકાર કરવાવાળી છે. ટીકાકારે મુનિના આચાર વિષયને સારા ઉલ્લેખ કરેલ છે જે આધુનિક મતાવલખી અહિંસાના સ્વરૂપ ને નથી જાણુતા, યામાં પાપ સમજે છે તેમને માટે અહિંંસા શું વસ્તુ છે' તેનું સારી રીતે પ્રતિપાદન કરેલ છે વૃત્તિકારે સૂત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે. આ વૃત્તિના અવલેકનથી વૃત્તિકારની અતિશય ચેાગ્યતા સિદ્ધ થાય છે. આ વૃત્તિમાં એક બીજી વિશેષતા એ છે કે મૂલ સૂત્રની સંસ્કૃત છાયા હાવાથી સૂત્ર, સૂત્રનાં પદ અને પદચ્છેદ સુમેધ દાયક અનેલ છે. પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવલેાકન અવશ્ય કરવું જોઇએ. વધારે શું કહેવું . અમારી સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિ રત્નનું હાવું એ સમાજનું અહેાભાગ્ય છે આવા વિદ્વાન મુનિ રત્નાના કારણે સુપ્તપ્રાય સુતેલે સમાજ અને લુપ્તપ્રાય એટલે લેપ પામેલુ સાહિત્ય એ મનેને ફરીથી ઉચ થશે. જેનાથી ભાવિતાત્મા મેક્ષ ચેગ્ય મનશે અને નિર્વાણુ પદને પામશે. આ માટે અમે વૃત્તિકારને વાર વાર ધન્યવાદ આપીએ છીએ વિક્રમ સંવત ૧૯૯૦ ફાલ્ગુન શુકલ ઇ તેરસ મંગળવાર (અલવર સ્ટેટ) ઇવજઝાય જઈણ સુણી આયારામાં પંચનઇઆ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 623