________________
પ્રતિપત્તિ ભૂમિકા સૂત્ર-૮
૧૬૫
વિવક્ષાની અપેક્ષાએ ત્રણ ભેદ વિવક્ષા અન્યત્વથી છે. * * * તેથી જ પ્રતિપત્તિઓ પરમાર્થથી અનુયોગ દ્વારો છે, તેમ જાણવું. અહીં જે બે ભેદે છે, તે જ ત્રણ ભેદે, તે જ ચાર ચાર ભેદે યાવતુ દશ ભેદે છે. તેની અનેક સ્વભાવતા તે-તે ધર્મ ભેદથી છે. તે-તે રૂપે અભિધાનતા યોજાય છે, અન્યથા નહીં. * * * * * “અધિષ્ઠાતા જીવોના એકરૂપત્વ અભ્યપગમથી તયારૂપ વૈચિત્ર્ય અસંભવ છે અને બીજા પણ પ્રવાદો છે.” આ બધાનું ખંડન કરેલ છે. હવે આ પ્રતિપતિ ક્રમથી જ વ્યાખ્યા કરે છે• x -
હ ૧-દ્વિવિધા પ્રતિપત્તિ છે
- X - X - X - X - • સૂગ-૯ :
તેમાં જે એમ કહે છે કે “બે ભેદે સંસાર સમાપpક જીવો છે, તેઓ એમ કહે છે – Aસ અને સ્થાવર બે ભેદો છે.
• વિવેચન-૬ -
તે નવ પ્રતિપતિમાં જે બે પ્રત્યાવતાર વિવક્ષામાં વર્તે છે, તે કહે છે – બે ભેદે સંસાર સમાપક જીવો કહ્યા છે. - x - તે સૈવિધ્ય જણાવે છે - બસ અને સ્થાવર. બસ-ઉણાદિ અભિપ્ત થતાં જે-તે સ્થાને ઉદ્વેગ પામીને બીજા સ્થાને છાયાદિ આરોધનાર્થે જાય . આ વ્યુત્પતિથી ત્રસનામ કર્મોદયવર્તી બસ જ લેવા, બીજા નહીં. બાકીનાનું જે પ્રયોજન છે તે આગળ કહેવાશે, તેની વ્યુત્પત્તિ- 1ણ અભિસંધિ કે અનભિસંધિપૂર્વક ઉર્વ-અધો કે તીછ ચાલે છે, તેઉં, વાયુ અને દ્વિ-ઈન્દ્રિયાદિ. સ્થાવર-ઉણાદિ અમિતાપ છતાં તે સ્થાનને છોડવામાં અસમર્થ થઈને રહેનાર-પુરાવી આદિ. ‘a' શબ્દ સ્વગત અનેક ભેદ સમુચ્ચયાર્થે છે. તેથી જ સંસારસમાપHક જીવો છે, આ સિવાયના સંસારીપણાના અભાવથી છે. હવે સ્થાવર -
૧૬૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ • સૂત્ર-૧૧ - તે પૃedીકાયિક કોણ છે ? બે ભેદે – સૂક્ષ્મ, ભાદર • વિવેચન-૧૧ :
તે પૃથ્વીકાયિક કોણ છે ? આચાર્ય કહે છે, તે બે ભેદે છે – સૂમપૃથ્વીકાયિક અને બાદwવીકાયિક. સૂમ નામકર્મોદયથી સૂક્ષ્મ, બાદરનામ કર્મોદયથી બાદર, આ સૂક્ષ્મ-બાદરd કમોદય જનિત છે, આપેક્ષિકનહીં. 'a' શબ્દ સ્વગત ભેદ સૂચક છે. સૂમ-સકલ લોકવર્તી, બાદ-પ્રતિ નિયત એક દેશધારી.
• સૂત્ર-૧૨ :
તે સૂક્ષ્મ પૃવીકાયિક શું છે ? બે ભેદે કહેલ છે, તે આ - પયતિક અને અપયતિક.
• વિવેચન-૧૨ -
આ સૂક્ષમ પૃથ્વીકાયિકો કોણ છે ? તે બે ભેદે છે - પર્યાપ્તક અને પર્યાપ્તક. તેમાં પયતિ - આહારાદિ પુદ્ગલ ગ્રહણ - પરિણમત હેતુ આત્માની શક્તિ વિશેષ. તે પુદ્ગલના ઉપચયથી ચાય. અર્થાત્ ઉત્પત્તિદેશે આવીને જે પહેલા પુદ્ગલો ગ્રહણ કરે, તથા બીજાં પણ પ્રતિ સમય ગૃહ્યમાણ છે, તેના સંપર્કથી તદ્રુપતાથી ઉત્પન્ન જે શક્તિવિશેષ આહારદિ પુદ્ગલ, ખલ, સ, રૂપતા પ્રાપ્તિ હેતુ જે ઉદર અંતર્ગતું પુદ્ગલ વિશેપોનું આહાર પુદ્ગલ વિશેષ આહાર પુદ્ગલ-ખલ-રસ-રૂપતા પરિણમન હેતુ તે પતિ . તે છ ભેદે છે - આહાર, શરીર, ઈન્દ્રિય, પ્રાણાપાન, ભાષા અને મન:પર્યાપ્તિ. તેમાં જે બાહ્ય આહાર લઈને ખલ-સ-રૂપપણે પરિણમે છે, તે આહાર પતિ ઈત્યાદિ વૃત્તિ મુજબ જાણવું. - x • x - આ બધી યથાક્રમે એકેન્દ્રિયાદિને ચાર-પાંચ-છ હોય.
ઉત્પત્તિના પહેલા સમયે જ આ બધી એકસાથે તિપાદિત થવાની શરૂ થઈને ક્રમથી પૂરી થાય છે. તે આ રીતે – પહેલા આહાર પતિ , પછી શરીર પયક્તિ, પછી ઈન્દ્રિય પતિ આદિ. આહાપતિ પહેલા સમયે જ નિપતિ પામે છે. બાકી બધી અંતર્મુહર્ત કાળથી પામે. આર્યશ્યામે પ્રજ્ઞાપનાના આહાર પદમાં બીજા ઉદ્દેશામાં આ સૂત્ર કહ્યું છે - X - X - ઉપપાત ક્ષેત્રે આવીને પ્રથમ સમયે જ આહારક છે, પછી એક સામયિકી આહાર પર્યાપ્ત નિવૃત્તિ છે. • X - X • બધી પતિનો પતિ પરિસમાપ્તિકાળ અંતર્મુહર્ત પ્રમાણ છે. જેમાં પર્યાપ્તિઓ વિધમાન છે તે “
પપ્પા” છે. વળી જેઓ સ્વયોગ્ય પતિ પરિસમાપ્તિ હિત છે તે અપયતા છે. તે બે ભેદે - લબ્ધિ વડે અને કરણ વડે. તેમાં જે અપતા જ મૃત્યુ પામે છે તે લબ્ધિ અપર્યાપ્તા છે. જે કરણ-શરીર, ઈન્દ્રિયાદિથી નિર્વસ્તતા નથી, હવે જે અવશ્ય નિર્વતશે તે કરણપર્યાપ્ત સંપ્રાપ્ત છે.
હવે શિષ્યજનના અનુગ્રહને માટે શેષ વક્તવ્યતા સંગ્રહાયેં સંગ્રહણી ગાથા છે. • સૂત્ર-૧૩ - શરીર, અવગાહના, સંઘયણ, સંસ્થાન, કષાય, સંજ્ઞા, વેશ્યા, ઈન્દ્રિય,
તે સ્થાવરો કા છે તે ત્રણ ભેદે કહા છે. તે આ - પૃવીકાયિક, અપ્રકાયિક અને વનસ્પતિકાયિક.
• વિવેચન-૧૦ :
આ સ્થાવર કોણ છે ? ત્રણ ભેદે. પૃથ્વી કાયા છે તે જ પૃથ્વીકાયિક. અાપુદ્રવ, તે જ કાય-શરીર જેનું છે તે કાયિક. વનસ્પતિ-લતા આદિ રૂ૫. તે જેનું શરીર છે, તે વનસ્પતિકાયિક. બધે બહુવચન બહત્વ જણાવવા માટે છે. તેનાથી પૃવીદેવતા” આદિ એક જીવત્વ માત્ર પ્રતિપાદનનું ખંડન કર્યું. - x- સર્વે ભૂતોના આઘાર પૃથ્વી છે, તેથી પહેલા પૃથ્વીકાયિકને લીધા. તેના પછી ત્યાં સ્થિત હોવાથી અકાયિક, પછી જ્યાં જળ ત્યાં વન તે સૈદ્ધાંતિક વસ્તુ પ્રતિપાદનાર્થે વનસ્પતિકાયિક, અહીં ત્રણ સ્થાવરોમાં તેઉ અને વાયુને રસ્થાવરત્વ હોવા છતાં તેની ગતિકસમાં વિવા કરી છે. તવાર્થસૂત્રમાં પણ તેમજ કહ્યું છે. જુઓ અધ્યયન-૨, સૂગ-૧૩, ૧૪. હવે પહેલા પૃથ્વીકાયિકના પ્રતિપાદનાર્થે કહે છે –