________________
૧૬૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
પ્રતિપત્તિ ભૂમિકા સૂત્ર-૩ થી ૫
૧૬૩ નિયામક શું છે ? પરમાણુ જઘન્યથી પરમાણુ માગ ક્ષેત્ર અતિક્રમને આદિ કરીને ઉકર્ષથી ચૌદ રાજલોક ક્ષેત્ર સુધી ગતિ થાય છે, પછી પ્રદેશ માત્ર પણ અધિક કેમ ન થાય ? તેથી અહીં અવશ્ય કોઈ બીજો નિયમક કહેવું જોઈએ. તે ધમધમસ્તિકાય જ છે, માત્ર આકાશ નહીં. આકાશ મણનો અલોકે પણ સંભવ છે. આકાશ લોક પરિમિત નથી. - - તેથી કહે છે – જીવ અને પુદ્ગલોની અન્યત્ર ગતિ-સ્થિતિનો અભાવ સિદ્ધ થતાં વિવક્ષિત પરિમિત આકાશની લોકવ સિદ્ધિ છે, તેની સિદ્ધિથી - x - તેનો બીજે અભાવ સિદ્ધ છે.
આવું અસંબદ્ધ કેમ કહે છે ? લોકવથી સંપતિ કહેલ ક્ષેત્ર છે, તેટલા જ આકાશખંડમાં ગતિ-સ્થિતિ સ્વભાવ છે, તેથી આગળ પ્રદેશમાત્ર પણ નહીં, તેથી કંઈ દોષ નથી. - x x - તેટલો જ માત્ર આકાશખંડનો તે સ્વભાવ છે, આગળ નહીં, કયા પ્રમાણથી તે પરિકલાના કરી? આગમ પ્રમાણથી. • x • x - જો આમ છે, તો આગમ પ્રમાય બળથી જ ધર્માધમસ્તિકાય ગતિ-સ્થિતિ નિબંધન ઈચ્છવો જોઈએ. આકાશiડના નિમૂલ સ્વાભાવાંતર પરિકલ્પના આયાસથી શું ? અહીં આ ક્રમ ઉપન્યાસનું શું પ્રયોજન છે ? તે કહે છે –
અહીં ધમસ્તિકાય પદ મંગલભૂત છે. કેમકે આદિમાં ધર્મ શબ્દ છે. પદાથી પ્રરૂપણા હાલ ઉક્ષિતા વર્તે છે, તેથી મંગલાર્થે આદિમાં ધમસ્તિકાયનું ઉપાદાન છે. તેના પ્રતિપક્ષરૂપ હોવાથી અધમસ્તિકાય પછી ગ્રહણ કર્યું. બંનેનો આધાર આકાશ હોવાથી પછી આકાશાસ્તિકાય લીધું. પછી અજીવના સાધર્મ્સથી અદ્ધાસમય છે અથવા અહીં ધર્મ-અધર્મ અસ્તિકાયો પ્રધાન ન થાય, તેથી તેની પ્રધાનતા અને સામર્થ્યથી જીવ અને પુગલોના અખલિત પ્રચાર પ્રવૃત્તિથી લોકવ્યવસ્થા ન થાય, પણ લોકાલોક વ્યવસ્થા છે. તેથી ધમધર્મ પ્રધાન થઈ જે ક્ષેત્રમાં સમવગાઢ છે, તેટલા પ્રમાણવાળો લોક છે. બાકી અલોક સિદ્ધ થાય છે. * * * * * તેથી આ પ્રમાણે લોકાલોક વ્યવસ્થાહેતુ ધમધમસ્તિકાય એ બંનેનું પહેલા ઉપાદન છે. તેમાં પણ માંગલિકત્તથી ધમસ્તિકાય પહેલા લીધું. અધમસ્તિકાય તેનું પ્રતિપક્ષી હોવાથી પછી લીધું. પછી લોકાલોક વ્યાધિત્વથી આકાશાસ્તિકાય, પછી લોકમાં સમય-સમય ક્ષેત્ર વ્યવસ્થાકારીત્વથી અદ્ધાસમય, એમ આગમાનુસારી યુક્તિ કહેવી.
ઉપસંહાર વાક્ય - તે આ અરૂપી અજીવાભિગમ કહ્યું. હવે આગળ આ સૂત્ર - તે રૂપી અજીવાભિગમ શું છે ? ચાર ભેદે છે. અહીં ‘સ્કંધો' એવું બહુવચન પુગલ સ્કંધોનું અનંતવ જણાવે છે, ધ દેશ-સ્કંધોના ડંધવ પરિણામને ન છોડીને બુદ્ધિ પરિકશિત હત્યાદિ પ્રદેશાત્મક વિભાગ. - x • સ્કંધપદેશ-સ્કંધોના ખંઘવી પરિણામને છોડ્યા વિના પ્રકૃષ્ટ દેશો-નિર્વિભાગ ભાગ પરમાણુઓ. પરમાણુ પુદ્ગલસ્કંધ પરિણામ હિત કેવળ પરમાણુઓ.
આગળનું સૂત્ર છે – તેઓ સંક્ષેપથી પાંચ ભેદે છે – વર્ણ-ગંધરસ-સ્પર્શસંસ્થાના પરિણત. તેમાં જે વર્ણ પરિણત છે તે પાંચ ભેદે છે - કાળવણે પરિણd, નીલ
વર્ણ પરિણત ઈત્યાદિ.
• સૂગ-૬,:
]િ તે જીવભિગમ શું છે? બે ભેદે છે – સંસાર સમાપHક જીવાભિગમ અને અસંસર સમાપક્ષક અનાભિગમ.
[] તે અસંસાર સમાપક જીવાભિગમ શું છે? તે બે ભેદે છે - અનંતર સિદ્ધ સમાપક જીવાભિગમ અને પરંપરસિદ્ધ સંસાર સમાપક જીવાભિગમ. તે અનંતસિદ્ધ સંસર સમાપHક જીવાભિગમ શું છે? તે ૧૫-ભેદે છે – તિર્થસિદ્ધ ચાવતુ અનેકસિદ્ધ. તે આ અનંતર સિદ્ધ કહ્યા.
તે પરંપર સિદ્ધ સંસર સમાપક જીવાભિગમ શું છે? અનેકવિધ છે – પ્રથમસમયસિદ્ધ, દ્વિસમયસિદ્ધ ચાવતુ અનંત સમય સિદ્ધ, તે આ પરપર સિદ્ધ - - તે આ સંસર સમાપHકo
• વિવેચન-૬,૩ :
સંસરવું તે સંસાર-નારકાદિમાં ભવભ્રમણ લક્ષણ. સમ્યગૃએકીભાવની પ્રાપ્ત, તે સંસાર સમાપણા - સંસારસ્વતી. તેનો અભિગમ. * * * ન સંસાર તે અસંસાર - સંસારથી પ્રતિપક્ષી તે મોક્ષ. તેને પ્રાપ્ત જીવોનો અભિગમ તે અસંસાર સમાપન જીવાભિગમ. ૨ શબ્દ આ બંને જીવોના જીવત્વ પ્રતિ તુલ્યકક્ષતા સૂચક છે. તેના વડે નિવણિ સ્વીકારી આત્મગુણોનો અત્યંત વિચ્છેદ કહે છે, તેનું ખંડન કર્યું. * * * * * * * * * * * * * * * અહીં અલ્પ વકતવ્યવથી પહેલા અસંસારસમાપ જીવાભિગમ સૂત્ર છે. * * * * * આની વ્યાખ્યા પ્રજ્ઞાપના ટીકાથી જાણવી, ત્યાં સવિસ્તર કહી છે. હવે સંસાર સમાપન્ન જીવોનો પ્રશ્ન.
• સૂગ-૮ :
તે સંસાર સમાપક્ષક જીવાભિગમ શું છે? સંસાર સમાપક્ષ જીવોમાં આ નવ પ્રતિપત્તિઓ મિતો આ પ્રકારે છે – કોઈ કહે છે - સંસાર સમાપક જીવો બે ભેદે છે. કોઈ કહે છે ત્રણ ભેદે છે. કોઈ કહે છે ચાર ભેદે છે, કોઈ કહે છે પાંચ ભેદે છે. આ આલાવા મુજબ ચાવતુ દશ પ્રકારે સંસાર સમાપક જીવો કહેલા છે.
• વિવેચન-૮ :
આચાર્ય કહે છે સંસાર સમાપ જીવોમાં હવે કહેવાનાર બે ભેદથી દશ ભેદ સુધીની નવ પ્રતિપત્તિનું પ્રતિપાદન કરે છે. • x - આ પ્રતિપત્તિ આખ્યાન વડે પ્રણાલિકાથી અર્થકાન જાણવું. કેમકે પ્રતિપતિ ભાવમાં પણ શબ્દથી અર્થમાં પ્રવૃત્તિ કરણ છે. તેનાથી શબ્દાદ્વૈતવાદનું ખંડન કરેલ છે. - X - X - પ્રણાલિકા વડે અર્થ અભિધાનને જણાવે છે.
એક આચાર્ય કહે છે - જીવો બે ભેદે સંસાર સમાપક્ષ છે. એક આચાર્ય કહે છે. ત્રણ ભેદે છે. ચાવત્ દશ ભેદે છે. આ કોઈ પૃથક્ મતાવલંબી બીજું દર્શન નથી. જેઓ બે ભેદે વિવક્ષા કરે છે, તેઓ જ ત્રણ ભેદે વિવક્ષા કરે છે. તેમાં બે ભેદની