Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સચમરૂપી જીવન પ્રદાન કરવાવાળા, સમ્યકત્વ દેવાવાળા, ધર્મોના દાતાર, ધર્માદેશના દેવાવાળા, ધર્મ નાયક, ધર્મારૂપી રથના સારથી, ધર્મોમાં પ્રધાન તથા ચાર ગતિને અન્ત કરવાવાળા, ચક્રવર્તી સમાન, સંસાર રૂપી સમુદ્રમાં દ્વીપ (બેટ) સમાન, શરણે આવેલાને આધારભૂત, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન દર્શનને ધારણ કરવાવાળા, છદ્મ અર્થાત્ ઘાતિકરહિત, સ્વયં રાગદ્વેષને જીતવાવાળા તથા બીજાને પણ જીતાવવાવાળા, સ્વયં સંસારરૂપી સમુદ્રને તરવાવાળા તથા ખીજાને પણ તારવાવાળા સ્વયં ખેાધ પ્રાપ્ત તથા બીજાને પણ ખાધ પ્રાપ્ત કરાવવાવાળા, સ્વયં કઠિનક બન્ધનથી મુકત તથા બીજાઓને પણ કર્મોથી મુકત કરવાવાળા, સજ્ઞ, સદેશી કલ્યાણુસ્વરૂપ, સ્થિર, રોગરહિત, અન્તરહિત અક્ષય, અભ્યાષાધ, પુનરાગમનરહિત, એવા સિદ્ધિગતિ નામે પદ્મપદ (મેાક્ષ) ને પ્રાપ્ત કરવાવાળા, શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અન્તકૃતદશાના આ અર્થ કહ્યો છે તેા હે ભગવન્! મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ નવમા અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના શું શું અર્થ પ્રરૂપિત કર્યા છે ? (સ॰ ૧) ‘તપ નં સે’ ઇત્યાદિ.
સુધર્માં સ્વામી કેવા છે તેનું થડું વર્ણન અહીં કરવામાં આવે છે:- જેમણે ભગવાનદ્વારા કહેલી અર્થારૂપ વાણીને મૂળાગમ રૂપે પ્રથિત કરી છે, જે શ્રેષ્ઠ ધને માનવાવાળા સુધર્યાં નામથી પ્રસિદ્ધ છે. અહિં સુધર્માંસ્વામીને અણગાર વિશેષણથી શા માટે સમ્બધિત કરેલ છે તે કહે છે:
અણગાર-સુખ સમાધિ રહેતાં વિહારના નવ ાની મર્યાદાનું ઉલ્લંધન ન કરી નિયતવાસરહિત અર્થાત એક નિશ્ચિતઃસ્થાને સ્થાયીરૂપ ન રહેતાં પવન સમાન ૠપ્રતિખન્ધ વિહાર કરતા રહે, તેને અણુગાર કહે છે. જખૂસ્વામી કેવા છે ?- જંબૂસ્વામી જિનવચનામૃતના અત્યન્ત પિપાસુ છે, સંયમમાં દઢ તેમજ નિયતવાસ રહિત અણગાર છે. શ્રી જખૂસ્વામીનાં પૂછવાથી પૂર્ણાંકત ગુણોથી યુક્ત શ્રી સુધર્માં સ્વામી ખોલ્યા-હે જખૂ ! ઉપરાત ગુણોથી અલંકૃત નિર્વાણપદ પ્રાપ્ત શ્રમણ ભગવ્રન્ત મહાવીરે નવમા અંગ શ્રી અનુત્તરાપાતિકશાંગ સૂત્રના ત્રણ વર્ગ કહ્યા છે. અધ્યનાનાં સમૂહને વ કહે છે,
પૂછેલા પ્રશ્નના ગુરુદ્વારા યથા ઉત્તર પ્રાપ્ત કરી શ્રીજ ખૂસ્વામીએ ફ્રી નવીન ઉત્સાહ તેમજ જિજ્ઞાસા સાથે વિનય સહિત શ્રી સુધર્માંસ્વામીને પૂછ્યું– હે ભગનન્! મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે નવમા અંગ શ્રી અનુત્તરાપપાતિક દશાંગના ત્રણ વ કહ્યા છે, તે હે ભગવન્ ! અનુત્તર પપાતિક દશાંગના પ્રથમ વના કેટલા અધ્યયન કહ્યાં છે?
શ્રી સુધર્માં સ્વામી ખેલ્યા-હે જઝૂ! ઉપરોકત મહાન ગુણોથી યુકત, મુકિત
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૭