Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 25
________________ અધ્યયનસમાપ્તિ ભગવાન કહે છે-હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને ત્યાંથી સિદ્ધિગતિ નામે સ્થાનની પ્રાપ્તિ કરશે, અર્થાત્ પિતાના સમસ્ત કમેને ક્ષય કરી મેક્ષમાં જશે. શ્રી સુધર્મા સ્વામી શ્રી જખ્ખસ્વામી પ્રત્યે કહે છે – હે જબૂ! પૂર્વોકત સમસ્ત ગુણોથી યુકત મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનને આ પ્રમાણે અર્થ કહેલ છે. શ્રી અનુપાતિક સૂત્ર” ની “અર્થાધિની નામની ટીકાના ગુજરાતી અનુવાદ” નું પ્રથમ અધ્યયન સમાપ્ત. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૩

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62