Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 37
________________ મરણથી સ્પર્શ થવો તેજ બાદરક્ષેત્રપુગલપરાવર્ત છે. ભવ-ભ્રમણ કરતાં કરતાં જ્યારે જીવ કાલાન્તરમાં ફરીથી ત્યાં આવી તેજ પૂવગાઢ (પૂર્વે અવગહેલા) પ્રદેશમાં મરે તે તે પ્રદેશ ગણી શકાતું નથી. પરંતુ જે પ્રદેશમાં જીવ પૂર્વે મૃત્યુને પ્રાપ્ત નથી થયે તે પ્રદેશ જે કમ યા ઉત્કમથી મૃત્યુ- દ્વારા પૃષ્ટ થાય તે ગણી શકાય છે. જે પૂર્વ–પૃષ્ટ લેકાકાશ – પ્રદેશથી કઈ વ્યવધાન (અન્તર) વિનાં ક્રમશ: કાકાશ-પ્રદેશ મૃત્યુથી સ્પર્શાય તે સૂફમક્ષેત્ર-પુદ્ગલપરાવર્ત થાય છે. સારાંશ- જે પૂર્વાવગાઢ આકાશ-પ્રદેશમાં જીવ મર્યો છે તે આકાશ-પ્રદેશથી કે વ્યવધાન વિના રહેલા બીજા, ત્રીજા, ચેથા, પાંચમાં આદિ આકાશ પ્રદેશમાં કેઈપણ સમયે મરે અને એજ ક્રમથી જે સમસ્ત કાકાશ–પ્રદેશને મૃત્યુથી પશે તે તે સૂફમક્ષેત્ર-પુદ્ગલપરાવર્ત થાય છે. પરન્ત ભવચક્રનાં ભ્રમણથી જીવ જે પૂર્વાવગઢપ્રદેશ અથવા વ્યવહિત–પ્રદેશમાં વાર વાર અનન્ત વાર પણ મરે તે પ્રદેશ મૃત્યુપૃષ્ટ ગણું શકાતું નથી. કાળપુદગલપરાવર્ત. ઉત્સર્પિણ અને અવસર્પિણ કાળમાં જેટલો સમય હોય છે તે બધાયને કેમ યા ઉત્કમથી વાર વાર મૃત્યુદ્વારા સ્પર્શ કરે તે તે બાદર-કાળ પુદ્ગલપરાવર્ત થાય છે. જે જીવ કેમપૂર્વક એક પછી બીજાને સ્પર્શ કરે તે તે સૂક્ષમકાળપુદુગળપરાવર્ત થાય છે. સારાંશ- કેઈ જીવ ઉત્સપિ અથવા અવસર્પિણી કાળના પ્રથમ સમયમાં મર્યો, તેજ જીવ એક સમય ન્યૂન વીસ કેડા-કેડી સાગરોપમ વીત્યા પછી કાલાન્તરે તેજ ઉત્સપિ અથવા અવસર્પિણનાં બીજા સમયમાં મરે તથા ફરી પણ તેજ પ્રકારે ત્રીજા, ચેથા, પાંચમાં, છઠ્ઠા આદિ સમયમાં મરે. એ કમથી ઉત્સર્પિણ અને અવસર્પિણના વીસ કેડાછેડી સાગરેપમમાં જેટલા પણ સમય છે એ બધાયનું અનન્તાનન્ત ભવેને ગ્રહણ કરી મૃત્યુને સ્પર્શ કરે તેજ સૂમકાળ પુગલપરાવર્ત છે, જે વ્યવહિત (આંતરૂ પડેલ) અથવા પૂર્વપૃષ્ઠ સમય આ કમથી મૃત્યુ દ્વારા સ્પર્શાયા વિના આગળ-પાછળ સ્પર્શ થાય તે તેની ગણત્રી થતી નથી. ભાવપુદગલપરાવર્તન કષાય–વશ થવાથી અધ્યવસાય થાય છે, અધ્યવસાયથી કર્મબન્ધન થાય છે, તેમાં મન્દ અને તીવ્ર આદિ ભેદથી કષામાં પરસ્પર ઘણુંખરૂં અંતર હોય છે. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62