________________
///
૧૪૯
૬ અધ્યયન-૨ ઉદ્દેશક-૨ “અદેઢતા” ક.
• ભૂમિકા :
પહેલો ઉદ્દેશો કહો, હવે બીજાની વ્યાખ્યા કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે. આ વિષય, કષાય, માતા, પિતા ૫ લોકના વિજય વડે મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત ચાઅિને જેમ સંપૂર્ણભાવ અનુભવે છે તે રૂપ આ અધ્યયનનો અધિકાર પૂર્વે કહ્યો છે. તેમાં માતાપિતાદિ લોકનો વિજય કરવાથી રોગ અને વૃદ્ધત્વથી જ્યાં સુધી અશકત ન થાય તે પૂર્વે સંયમ-આત્માર્ચ આરાધવો. એમ પહેલા ઉદ્દેશામાં કહ્યું. અહીં તે સંયમમાં વર્તતા જીવને કદાય મોનીયના ઉદયથી અતિ થાય કે અજ્ઞાન કર્મ અથવા લોભના ઉદયથી પૂર્વકર્મના દોષને કારણે સંયમમાં tઢતા ન રહે તો અરતિ આદિને દૂર કરીને સંયમમાં ઢતા થાય તેમ કરવું. તે આ ઉદ્દેશામાં બતાવ્યું છે. અથવા આઠ પ્રકારના કર્મ જેમ દૂર થાય તેમ આ અધ્યયનના અધિકારમાં કહ્યું છે. તે કર્મ કઈ રીતે ક્ષય પામે તે બતાવે છે–
• સૂત્ર-3 :અરતિથી નિવૃત્ત થયેલ બુદ્ધિમાન સાધક ક્ષણભરમાં મુક્ત થાય છે. • વિવેચન :
પૂર્વ સાથેનો સંબંધ આ પ્રમાણે - આત્માર્થે સંયમને સારી રીતે પાળે. તેમાં જો અરતિ થાય તો અરતિ ન કરે. પરંપર સૂત્ર સંબંધ આ પ્રમાણે - ચારિત્રનો અવસર પામી અરતિ ન કરે તથા પ્રથમ સૂત્ર સાથે આ સંબંધ છે - મુઝે ૧૦ ઇત્યાદિ. * * * માં એટલે તિ. તેનો અભાવ તે ‘અરતિ'. તે પાંચ પ્રકારના આચારમાં મોહના ઉદયથી કપાય તથા માતાપિતાદિની આસક્તિથી થાય છે. તે સમયે સંસાનો સ્વભાવ જાણેલા બુદ્ધિમાને છે મોહને દૂર કQો. જો તેમ કરે તો સંયમી થાય. તેમ ન કરે તો કંડરીકની માફક નરકે જાય. જો વિષયાસકિતમાં રતિ દૂર કરીને દશવિધ ચકવાલ સામાચારીમાં તિ પામે તો પુંડરીકની માફક સંયમમાં સતિ થાય. તેથી કહ્યું
સંયમમાં તિ કરવી જેથી કોઈ પ્રકારે બાધા ન આવે તથા આ સિવાય બીજું કોઈ સુખ છે તેવું મનમાં પણ ન લાવે. કહ્યું છે કે, પૃથ્વીતલે શયન, ભીક્ષાનું ભોજન, સહજ અપમાન કે નીચે પ્રપોના દુર્ભાવ છતાં ઉત્તમ સાધુ મોક્ષ માટે નિત્ય ઉધમ કરે તેને મનમાં કે શરીરમાં કોઈ દુ:ખ ઉત્પન્ન ન થાય. તૃણ સંયારે રહેલો મુનિ જેણે રાણ, મદ, મોહ ત્યજ્યા છે, તે જે મુકિતસુખ પામે તે સુખ ચકવર્તી ન પામે.
અહીં ચારિ મોહસ્તીયના ક્ષયોપશમથી ચા િપામનારને ફરી મોહના ઉદયે પાછો જવાની ઇચ્છા થાય તેને આ સૂગ વડે ઉપદેશ આપે છે. જે કારણથી સંયમથી પાછો ફરવા ઇચ્છે તેને તિર્યંતિકાર અહીં કહે છે—
દુનિયુક્તિ-૧૯] ઉદ્દેશા-૧માં નિયુક્તિની ઘણી ગાથા કહી, અહીં એક જ કહી છે. તેથી મંદબુદ્ધિના શિષ્યને શંકા થાય કે આ ગાયા પણ ઉદ્દેશા-૧ ની હશે. તેમ ન થાય માટે ગાયામાં “ઉદ્દેશક-ર" શબ્દ મુક્યો. કોઈ કંડરીક જેવા સાધુને
૧૫o
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧૩ ભેદે સંયમમાં મોક્લીયના ઉદયથી અરતિ થાય, તેથી સંયમમાં શિથિલતા આવે છે. આ મોનીયનો ઉદય અજ્ઞાન, લોભ આદિ દસ્તા દોષોથી થાય છે. અહીં ‘આદિ' શબ્દથી ઇચ્છા, મદત, કામ આદિ લેવા • x• અહીં શિષ્ય શંકા કરે છે કે
અરતિવાળા બુદ્ધિમાનને આ સૂગમાં ઉપદેશ આપ્યો કે સંયમમાં અરતિ ન કરવી. પરંતુ “સંસારના સ્વભાવથી જ્ઞાત” એમ કહો તેને અરતિ થાય નહીં. અરતિવાળો થાય તો તે બુદ્ધિમાન ન કહેવાય. એક સ્થાને છાયા અને તાપ જેવો આ વિરોધ કેમ ? કહ્યું છે કે, જેના ઉદયથી સમસમૂહ ઉત્પન્ન થાય તે જ્ઞાન જ નથી. કેમકે જ્યાં સૂર્યના કિરણો પ્રકાશિત હોય ત્યાં અંધકાર કેમ રહે ? જે અજ્ઞાની મોહચી હણાયેલ ચિત હોય તે વિષયરોગથી સંયમના સર્વે હૃદ્ધ બુઓમાં તિ કરે છે. કહ્યું છે કે, જ્ઞાનથી સાંધ થયેલ, સુંદર સ્ત્રીઓના ઉપાંગોથી વિક્ષિપ્ત કામમાં પ્રીતિ કરે છે અથવા વૈભવનો વિસ્તાર ઇચ્છે છે પણ વિદ્વાનોનું ચિત્ત મોક્ષ માર્ગે લીન રહે છે, કેમકે શ્રેષ્ઠ હાથી પાતળા થડવાળા ઝાડની સાથે પોતાનું શરીર ઘસતો નથી.
સમાધાન અમે તેને જવું કહેતા નથી કેમકે સાત્રિ પામેલાને આ ઉપદેશ છે. જ્ઞાન વિના ચારિત્ર નથી. કારણ જ્ઞાન છે, કાર્ય ચારિત્ર છે. જ્ઞાનનો વિરોધ અરતિ નથી પણ રતિનો વિરોધ અરતિ છે. તેથી સંયમમાં તિવાળાને અરતિ બાધારૂપ છે. જ્ઞાનીને પણ ચાસ્ટિા મોહનીયના ઉદયથી સંયમમાં અરતિ થાય છે. કેમકે જ્ઞાન પણ અજ્ઞાનનું જ બાઘક છે, સંયમની અરતિનું બાઘક નથી. કહ્યું છે કે
યથાવસ્તુ વિષયક શાન યાજ્ઞાનનું બાઘક છે. સંગનો શું ‘શમ' માટે બીજા હેતુને સ્વયે જોડતો નથી, જેમ દીવો પોતે અંધારામાં રૂપને પ્રગટ કરે જ છે - આદિ • x • તમે આ સાંભળ્યું નથી કે ઇન્દ્રિય સમૂહ બળવાનું છે તેમાં પંડિતો પણ મુંઝાય છે . * * * * આ ઉપદેશ સંયમ વિષયમાં બુદ્ધિમાનને કહેવાય છે કે સંયમમાં અરતિ ન કરવી. સંયમમાં અરતિ દૂર કરનાર “g fષ મુજે' કહ્યું.
બારીક કાળને ક્ષણ કહે છે • x • તે અતિ સૂક્ષમ છે. આઠ પ્રકારના કર્મ કે સંસાર બંધનથી ભરતની જેમ વિષય, રતિ, સ્નેહાદિથી મુકત થઈ મોક્ષ પામે છે અને જે ઉપદેશ ન માને કંડરીક માફક ચાર ગતિરૂપ સંસારમાં દુ:ખી થાય છે. તે કહે છે
• સગ-૩૪ :
આજ્ઞારહિત આચરણ કdf સંયમથી નિવૃત્ત થાય છે. તે મંદબુદ્ધિ મોહસી આવૃત્ત રહે છે. “અમે અપરિગ્રહી થઈશ” એમ કહેવા છતાં પ્રાપ્ત થતાં કામભોગોને સેવે છે અને આજ્ઞાથી વિપરીત વત મુનિવેશ લજવે છે આવા મોહની પુનઃ પુનઃ સંજ્ઞાથી તે આ પાર કે પેલે પાર જઈ શકતા નથી.
• વિવેચન :
હિતનું ગ્રહણ અને અહિતનો ત્યાગ તે જિનાજ્ઞા છે. તેનાથી વિરુદ્ધ છે. અનાજ્ઞા છે, જેઓ આજ્ઞા બહાર થઈને પરીષહ અને ઉપસર્ગથી કંટાળીને અથવા મોહનીયના ઉદયથી કંડરીક આદિની જેમ સંયમથી ભ્રષ્ટ થાય છે, તે જડ પુરુષો કે