Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 257
________________ Boo આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હે વિધુત દેવ! આદિ. તથા વરસાદ પડો કે ન પડો ઇત્યાદિ 'સૂઝાઈ મુજબ] આવી દેવાદિ ભાષા ન બોલે. કારણે તે પ્રજ્ઞાવાનું સાધુ સંયત ભાષા વડે અંતરિક્ષ આદિ ભાષા બોલે. આ તે ભિક્ષુની સમગ્રતા અર્થાત્ ભિક્ષુભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૪ “ભાષાજાત” ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૨/૧/૪/૧/૪૬૩ ૧૯૯ આજ્ઞાપની આદિ છે. તેવી ભાષા અસાવધ, અક્રિય યાવતુ અભૂતપઘાતિની છે, તેને મનથી વિચારીને સાધુએ હંમેશા બોલવી. • સૂત્ર-૪૬૮ :- સાધુ-સાદની કોઈ પુરુષને બોલાવે ત્યારે બોલાવવા છતાં તે ન સાંભળે તો આમ ન કહે, હે હોલ !, ગોલ, ચાંડાલ, કુતિ, દાસિપુ, કૂતરા, ચોર, વ્યભિચારી, કપટી કે, હે જૂઠા અથવા તું આવો છે, તારા મા-બાપ આવા છે. આવા પ્રકારની ભાષા સાવધ, સક્રિય યાવત્ ભૂતોપઘાતિક છે તેથી વિચારી સમજી સાધુ આવી ભાષા ન બોલે. સાધુ કોઈ પુરુષને બોલાવે ત્યારે અને બોલાવવા છતાં તે ન સાંભળે ત્યારે એમ કહે કે, હે અમુક !, હે આયુષ્યમાન ! આયુષમાનો, શ્રાવક, ઉપાસક, ધાર્મિક કે હે ધમપિયા આ પ્રકારની અસાવધ યાવતું અહિંસક ભાષાનો વિચારપૂર્વક બોલે. સાધુ-સાધી કોઈ સ્ત્રીને બોલાવે ત્યારે કે બોલાવતા ન સાંભળે ત્યારે આમ ન કહે, હે હોલી ! હે ગોલી આદિ પૂર્વવત સાધુ-સાદની કોઈ સ્ત્રીને બોલાવે ત્યારે કે બોલાવતા ન સાંભળે ત્યારે આમ કહે, હે આયુષ્યમતી ! હે ભગિની ! ભવતી, ભગવતી, શ્રાવિકા, ઉપાસિકા, ધાર્મિકા કે હે ધમપિયા! આવી અસાવધ ભાષા બોલે. • વિવેચન : તે ભિક્ષ કોઈ માણસને બોલાવે કે બોલાવે ત્યારે તે ન સાંભલે તે આવું ન બોલે, હે હોલ! ગોલ! દેશાંતરમાં આ બંને અપમાનસૂચક શબ્દો છે. તથા વૃષલ ઇત્યાદિ (સૂત્રાર્થ મુજબ જાણવા.) આવી ભાષા યાવતુ ન બોલવી પણ તેથી વિપરીત ભાષા બોલવી તે કહે છે - X - X - હે અમુક ! હે આયુષ્યમાન્ ! ઇત્યાદિ ભાષા બોલે. આ જ પ્રમાણે સ્ત્રીને આશ્રીને બે સૂગ પ્રતિષેધ-વિધિના જાણવા. ફરી અભાષણીય કહે છે. • સૂત્ર-૪૬૯ - સાધુ-સાધી આ પ્રમાણે ન બોલે કે, હે નભોદેવા, હે ગજેદવા, વિધુત દેવા, હે પ્રવૃષ્ટ દેવા, હે નિવૃષ્ટ દેવ! વરસાદ વરસે કે ન વરસે, ધાન્ય નિપજે કે ન નિપજે રાશિ પ્રકાશવાળી થાઓ કે ન થાઓ, સૂર્ય ઉગે કે ન ઉગે, રાજ જય પામો કે ન પામો, આવી ભાષા ન બોલે. સાધુ-સાધ્વી પ્રયોજન હોય તો અંતરિક્ષ, ગુહ્યાનચરિત, સંમૂર્ણિમ જલ વરસે છે કે મેઘ વરસે છે કે વાદળા વસી ચૂક્યા છે [એવી ભાષા બોલે). આ તે સાધુ-ન્નાદળીનો ભાષા સંવાંધી આચાર છે, જે સર્વ અર્થ વડે, સમિત થઈ, સહિત થઈ સદા યતનાપૂર્વક પાળે. તેમ હું કહું છું. • વિવેચન :તે ભિક્ષા આવી અસંયત ભાષા ન બોલે. જેમકે હે નભોદેવ! હે ગર્જતો દેવ! ૬ ચૂલિકા-૧ અધ્યયન-૪ ઉદ્દેશો-૨ થક o પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ગત ઉદ્દેશામાં વાચ્ય-અવાચ્યનું વિશેષપણું બતાવ્યું. અહીં પણ તે જ બાકીનું કહે છે : આ સંબંધે આવેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર • સૂત્ર-૪૭૦ - સાધુન્નાદળી જેવા પ્રકારનું રૂપ જુએ ત્યાં તેને એવું જ ન કહે જેમકે - ગંડરોગીને ગંડી, કુષ્ઠને કોઢીયો, યાવત મધુમેહના રોગીને મધુમેહી કહેવો. હાથ કપાયેલાને હાથકડ્યો, એ રીતે લંગડો, નકટો, કાનકટો, હોઠકટો ઇત્યાદિ. આા જેટલા પ્રકાર છે તેમને એવા જ પ્રકારે બોલાવતા તે વ્યક્તિ દુઃખી કે કુપિત થાય છે. તેથી આવા પ્રકારની ભાષાથી તેમને બોલાવવાનો વિચાર પણ ન કરે. - સાધુ-સાદdી કોઈ પ્રકારના રૂપ જુએ અને બોલવાનું પ્રયોજન હોય તો ઓજસ્વીને ઓજસ્વી, તેજસ્વીને તેજસ્વી, યશસ્તીને યશસ્વી એ રીતે વર્ચસ્વી, અભિરૂપ, પ્રતિરૂપ, પ્રાસાદીય કે દર્શનીય કહે; પ્રમાણે જે જેવા છે તેને તેના પ્રકારે સૌમ્યાભાષાથી સંબોધિત કરે તો તે કુપિત ન થાય, તેથી સાધુ-સાળીએ આવા પ્રકારની સૌમ્ય ભાષા બોલવી જોઈએ. સાધુ-સાદdી કોઈ પ્રકારના રૂપને જુએ - જેમકે - કોટ યાવતું ગૃહાદિ, તો પણ તે એમ ન કહે - સારું બનાવ્યું, સુષુકૃત, સાધુકૃત, કલ્યાણકારી, કરણીય, આવા પ્રકારની સાવધભાષા ચાવતું ન બોલે. સાધુ-સાધ્વી કોઈ પ્રકારના રૂપ જુએ . જેમકે - કોટ ચાવતું ગૃહાદિ. ત્યારે પ્રયોજનવશ4 એમ કહે કે, આરંભ, સાવધ કે પ્રયત્ન કરીને બનાવેલ છે. તે પ્રસાદયુક્ત હોય તો પ્રાસાદિક, એ રીતે દનિીય, અભિરૂપ, પ્રતિરૂપ કે આવા પ્રકારની અસાવધ ભાષા યાવત્ સાધુ બોલે. • વિવેચન : તે મિક્ષ કોઈ રૂપ જેમકે - ગંડીપદ, કુષ્ઠી આદિ જુએ તો પણ તેનું નામ લઈ તે વિશેષણથી ન બોલાવે જેમકે - ગંડરોગીને ગંડી અથવા જેના પગ અને પીંડીમાં શૂન્યતા હોય તેને ગંડી, કહી ન બોલાવે. - x • ચાવતુ મધુ જેવું મૂત્ર વારંવાર આવે તેને મધુમેહી કહી ન બોલાવે. ધૂત અધ્યયનમાં આ બઘાં રોગનું વર્ણન છે, તે

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286