Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 285
________________ ૨૫૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૨/૪/-I-પપર રષષ વિશુદ્ધ એ છે જે ચરણગુણ સ્થિત સાધુ છે. ચરણ એટલે ક્રિયા, ગુણ જ્ઞાન. તેનાથી યુકત સાધુ મોક્ષ સાધના માટે યોગ્ય છે, તે તાત્પયર્થિ છે. આચારાંગ શ્રુતસ્કંધ-૨ ‘આચારાગ્ર’નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ‘આચાર' સૂત્રની ટીકા કરતા મને જે પુન્ય પ્રાપ્ત થાય તે મને મોઢાના એક હેતુ માટે થાઓ. તેના વડે કર્મોની અશુભ રાશિ દૂર થાઓ અને લોકને ઉચ્ચ આચાર માર્ગ પ્રવણ થાઓ. [નિ.૩૪] પૂજ્ય ‘આચાર' સૂત્રની ચોથી ચૂલાની આ નિયુક્તિ છે. પાંચમી ‘નિશીથ' નામની ચૂલા તેના પછી હું કહીશ. [નિ.૩૪૮] પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનના અનુક્રમે સાત, છ, ચાર, ચાર, પાંચ, આઠ, આઠ, ચાર ઉદ્દેશા વડે જાણવા. [નોંધેલા ઉદ્દેશા અને અહીં અપાયેલ ઉદ્દેશાની સંખ્યામાં ભેદ છે.) [નિ.૩૪૯] અગિયાર, ત્રણ, ત્રણ, બે, બે, બે, બે, ઉદ્દેશથી અને બાકી એકસરા અધ્યયનો જાણવા. - X - X – ૦ આ ઉપરાંત સાત મહાપરિજ્ઞા નિર્યુક્તિ વૃત્તિને અંતે આપી છે. તેની કોઈ વૃત્તિ કે વિવરણ નોંધાયેલ નથી. તેથી અમે પણ છોડી દીધેલ છે. આચાર-સૂત્ર આગમ-૧, અંગસૂત્ર-૧ ભાગ-૧-માં શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ થી ૫ તથા ભાગ-૨-માં શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬ થી ૯ તથા શ્રુતસ્કંધ-૨ (૧) આચાર” નામક પહેલા અંગસૂત્રનો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ • ભાગ-ર પૂરો થયો છે - X - X - X - X - X - X -


Page Navigation
1 ... 283 284 285 286