Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 273
________________ ૨/૨/૫/-/૫૦૫ ૨૩૧ ૨૩૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂગ-૫o૫ - સાધુ-સાધ્વી કદાચ કોઈ રૂપને જુઓ, જેમકે ગ્રથિત, વેષ્ટિમ, પૂમિ, સંઘાતિમ, કાષ્ઠકમ, પુસ્તકર્મ, ચિત્રકર્મ, મણિકર્મ, દતકર્મ, દનકર્મ અથવા વિવિધ વેષ્ટિમરૂપ કે તેવા અન્ય પ્રકારના વિવિધ પદાર્થના રૂપોને જોવા માટે જવાનો વિચાર મનથી પણ ન કરે. બાકી બધું ‘શદ’ના વિષયમાં જે કહેવાયું છે, તે અહીં પણ સમજી લેવું. તેમાં ચાર આતોધ વાધ ન લેવા. • વિવેચન : - તે ભાવ ભિક્ષ ગૌચરી આદિ કારણે ફરતા વિવિધ પ્રકારના કેટલાંક રૂપો જુએ. જેમકે - ફૂલો વડે ગુંથેલ સ્વસ્તિકાદિ, વસ્ત્રાદિથી બનેલ પુતળી આદિ, અમુક ચીજો પુરીને બનાવેલ પુરુષાદિ આકૃતિ, વસ્ત્રાદિ સીવીને બનાવેલ સંઘાતિમ, રથાદિ કાષ્ઠકર્મ, પુસ્ત-લેય કર્મ, ચિત્રકર્મ, વિચિત્ર મણિી નિર્મિત સ્વસ્તિકાદિ, દાંતની પુતળી આદિ, પાંદડા છેદી બનાવેલ ઇત્યાદિ અનેક મનોહર વસ્તુઓ જોઈને આંખો વડે જોવા જવાની ઇચ્છા મનથી પણ ન કરે. એ પ્રમાણે ચાર પ્રકારના વાધ સિવાય બધું શબ્દ સપ્તક મુજબ જાણવું. કેવલ ‘શબ્દ'ને બદલે ‘પ'ની ઇચ્છાથી એમ સમજવું. ચૂલિકા-૨, સપ્તક-૫ “રૂપ”નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ (૧) બહુ પર - બહુપણે પર એટલે એકથી બીજુ બહુ હોય છે. જેમકે - જીવ સૌથી થોડા છે, તેથી પગલો અનંતકુણા છે. તેથી સમય, દ્રવ્યના પ્રદેશો અને દ્રવ્યના પર્યાયો અનંત તથા વિશેષાધિક છે. (૬) પ્રધાન પર - બે પગવાળામાં તીર્થકર, ચોપડામાં સિંહ અને અપદમાં અર્જુન, સુવર્ણ, ફણસાદિ છે આ પ્રમાણે ફોઝ, કાળ, ભાવ - પર પણ ‘તત્વ પર' આદિ છ ભેદ સ્વબદ્ધિ યોજવા. સામાન્યથી. જંબૂદ્વીપ કરતા પુકારાદિ ક્ષેત્ર પર છે, કાળથી વર્ષાકાળથી શકાળ, ભાવથી ઔદયિકથી ઔપશમિકાદિ પર છે. હવે સૂવાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે• સૂત્ર-૫૦૬ : સાધુસ્સાળી બીજ દ્વારા પોતા માટે કરતી કમજનક ક્રિયાની ઇચ્છા ના કરે કે બીજા પાસે કહીને પણ ન કરાવે. કદાચ કોઈ ગૃહસ્થ (૧) પગને થોડા કે વધુ સાફ કરે તો મુનિ તે સાફ કરાવવાની ઈચ્છા ન કરે તેમજ સાફ કરવાનું પણ ન કહે. | [આવી કઈ-કઈ પર કિયા છે કે જે મુનિ ઇચ્છે નહીં અને રાવે પણ નહીં તેનો નિર્દેશ નીચે કમણી કરેલ છે. તે બધામાં ‘‘ન ઇચ્છે • ન કરાવે” જોડવું. (૨) કોઈ સાધુના પગ દબાવે કે તેલ આદિથી મન કરે. (૩) કોઈ સાધુના પગને ફૂંક મારવા માટે સ્પર્શે કે એ. (૪) કોઈ સાધુના પગને તેલ, ઘી કે ચરબી ચોપડે, મસળે કે મદન કરે. (૫) કોઈ સાધુના પગને લોઘ, કર્ક ચૂર્ણ કે વણથી ઉબટન કે લેપ કરે, (૬) કોઈ સાધુના પગને ઠંડા કે ગરમ પાણીથી પખાળે કે હુવે. () કોઈ સાધુના પગને કોઈ વિલેપન દ્રવ્યથી આલેપન-વિલેપન કરે. (૮) કોઈ સાધુના પગને કોઈ પ્રકારનાં ધૂપથી ધૂપિત કે સુવાસિત કરે. (૯) કોઈ સાધુના પગમાં લાગેલ કાંટાને કાઢે કે શુદ્ધ કરે. (૧૦) કોઈ સાધુના પગમાં લાગેલ લોહી કે રુ કાઢે કે શુદ્ધ કરે - આ જ પ્રમાણે હવે કાયાના સંબંધમાં આ સૂત્રો કહે છે. તેમાં પણ કોઈ સાધુની કાયાને.....સાધુ મનથી તે ન ઇચ્છે કે ન બીજાને કહીને કરાવે. એ પ્રમાણે બધામાં સમજી લેવું. તેના સાત સુઝો છે– કાયા(૧) થોડી કે વધુ સાફ કરે, (૨) દબાવે કે મદન કરે, (૩) તેલ,ગી આદિ ચોપડે કે મસળે, (૪) લોu, કકદિથી ઉબટન કે લેપન કરે, (૫) ઠંડા કે ગરમ જળથી પખાળે કે હુવે, (૬) વિશિષ્ટ વિલેપનથી આલેપન-વિલેપન કરે, (૭) કોઈ પ્રકારના ધૂપથી દૂષિત કે સુવાસિત રે. આજ પ્રમાણે હવે કાયાના ઘાવના સંબંધમાં સાત સૂબો છે. તેમાં પણ કોઈ સાધુના શરીરના ઘાવને..સાધુ મનથી ન ઇચ્છે કે બીજાને કહીને ન કરાવે. એ પ્રમાણે સાતે સૂગોમાં જેડી દેવું કાયાના ઘાવને - (૧) થોડા કે વધુ સાફ કરે, (૨) દબાવે કે મર્દન કરે, * ચૂલિકા-૨, સપ્તિકા-૬ - “પરક્રિયા” o હવે પાંચમાં પછી છઠ્ઠી સપ્તિકા કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ગત બે અધ્યયનોમાં રાગદ્વેષની ઉત્પત્તિના નિમિતોનો પ્રતિષેધ કહ્યો. તે જ વાત અહીં બીજા પ્રકારે કહે છે, તે સંબંધે આવેલ આ અધ્યયનનો નામ નિષ્પક્ષ નિકોએ ‘પરક્રિયા' એવું આદાનપદ નામ છે. તેમાં 'પર' શબ્દના છ પ્રકારના નિક્ષેપને દર્શાવવા નિર્યુક્તિકાર અડધી ગાથા વડે કહે છે. [નિ.૩૨૮ અડધી- 'પર' શબ્દનો નિક્ષેપ છ પ્રકારે છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યાદિ ‘પર' એક-એક જ પ્રકારે છે - તે આ પ્રમાણે ૧-તંતુ પર, ૨-અન્ય પર, 3-આદેશ પર, ૪-ક્રમ પર, ૫-બહુ પર, ૬-પ્રધાન પર, તેમાં (૧) દ્રવ્ય પર તે જ રૂપે વર્તમાનમાં વિધમાન છે, જેમ એક પરમાણુથી બીજો પરમાણું જુદો છે. (૨) અન્ય પર તે અન્યરૂપે પર છે. જેમકે એક અણુથી બે અણુત્રણ આપ્યું આદિ. (3) આદેશ પર - આજ્ઞા કરાય છે આદેશ. જેમકે નોકરાદિને કોઈ કાર્યમાં જોડવા તે. (૪) ક્રમ પર - ચાર પ્રકારે છે - દ્રવ્યથી ક્રમપર એક પ્રદેશિક દ્રવ્યથી બે પ્રદેશિક દ્રવ્ય આદિ, ફોગથી ક્રમ પર એકપ્રદેશ-અવગાઢથી દ્વિપદેશાવગાઢ આદિ, કાળથી ક્રમ પર એક સમય સ્થિતિથી બે સમય સ્થિતિ આદિ, ભાવથી ક્રમ પર એક ગુણ કૃણથી બે ગુણ આદિ.

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286