Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 277
________________ ૨|૩|-|-/૫૧૦ ૨૩૯ આરો અને સુષમદુધમ આરો વ્યતીત થયા પછી દુધમસુષમ આરો ઘણો વીત્યા પછી ૩૫ વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે જે આ ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ, આઠમો પH-અષાઢ સુદ, તે અષાઢ સુદ છઠ્ઠી તિથિએ ઉત્તરાફાગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે મહાવિજય સિદ્ધાર્થ પુણોત્તરવર પંડરીક દિસ્વસ્તિક વર્ધમાન મહાવિમાનથી ૨૦ સાગરોપમ આયુ ણળીને આયુ-સ્થિતિભવનો ક્ષય કરી આ ભૂદ્વીપ નામક હીપમાં ભારતવર્ષમાં દક્ષિણાઈ ભરતમાં દક્ષિણ બ્રાહ્મણકુડપુર સંનિવેશમાં કોડાલગોત્રના ઋષભદત બ્રાહ્મણની જાલંધર ગોઝીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં સિંહની માફક ગર્ભરૂપે ઉત્પન્ન થયા. શ્રમણ ભગવત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. હું અવીશ તે જાણે છે, હું સભ્યો તે જાણે છે પણ કાળની સૂક્ષ્મતાથી હું ચવું છું તે જાણતા નથી. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર હિતાનુકંપક દેવે ‘આ જીત આચાર છે” એમ વિચારી, જે તે વષકાળનો બીજો માસ, પાંચમો પક્ષ-આસો વદ, તે આસોવદની તેરમી તિથિએ ઉત્તરાફાગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે ૮ર રાત્રિ દિવસ વીત્યા બાદ ૮૩મી રાત્રિનો પર્યાય વર્તતા દક્ષિણબ્રાહણકુંડાર સંનિવેશથી ઉત્તરક્ષત્રિયકુડપુર સંનિવેશમાં જ્ઞાતક્ષત્રિય કાશ્યપગોત્રીય સિદ્ધાર્થક્ષત્રિયની પત્ની વાશિષ્ઠગોઝીયા શિલાજિયાણીના અશુભ યુગલોને હટાવીને, શુભ મુગલોનો પક્ષેપ કરીને કુક્ષિમાં ગર્ભને સંહર્યો અને જે ત્રિશલાક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભ હતો તેને દક્ષિણમાહણકુડપુર સંનિવેશમાં કોડાલગોચિય ઋષભદત્તની જાલંધરગોરિયા દેવાનંદાની કુક્ષિમાં સંહ. શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનયુકત હdu. સંહરણ થશે તે જાણતા હતા, સંહરાઉં છું તે જાણતા ન હતા, સંહરાયો તે જાણતા હતા. હે આયુષ્યમાન શ્રમણો ! તે કાળે સમયે જ્યાં કોઈ સમયે મિશાલા ક્ષત્રિયાણીને નવ માસ પૂર્ણ થયા અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થતાં જે તે ગ્રીષ્મનો પહેલો માસ, બીજો પક્ષચૈત્રસુદ, તે ચૈત્ર સુદ-૧૩ના ઉત્તરાફાલ્ગની નtpsના યોગે વિદનરહિત આરોગ્યપૂર્ણ એવા શ્રમણ ભગવંત મહાવીરને જન્મ આપ્યો. - જે સમિઓ ત્રિશલા ક્ષત્રિયાણીઓ શ્રમણ ભગવંત મહાવીરને સુખપૂર્વક જન્મ આપ્યો, તે રાશિ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો અને દેવીઓના ઉપર નીચે આવાગમનથી એક મહાન દિવ્ય દૈનોધીત, દેવસંગમ, દેવ કોલાહલ, કલક્તનાદ વ્યાપી ગયો. જે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવંત મહાવીરને જન્મ આપ્યો તે રાશિએ ઘણાં દેવ-દેવીઓ એક મહાન અમૃત વષ, ગંધ-~-યુપ-હિરણ્યરનની વર્ણ કરી. જે 2 ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવંત મહાવીરને જન્મ આપ્યો તે રાત્રિએ ભવનપત્યાદિ દેવ-દેવીઓએ ભગવંત મહાવીરનું સૂચિકર્મ અને તિર્યકર ૨૪૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અભિષેક કર્યો. જ્યારથી ભગવંત મહાવીર ત્રિશલાક્ષત્રિયાણીના કુક્ષિમાં ગર્ભરૂપે પધાયાં, ત્યારથી તે કુળ વિપુલ ચાંદી, સોનું, ધન, ધાન્ય, માણેક, મોતી, શંખ, શિલા, પ્રવાલથી અતિ અતિ વૃદ્ધિ પામ્યું ત્યારે શ્રમણ ભગવંત મહાવીરની માdlપિતાએ આ વાત જાણીને દસ દિવસ વીત્યા બાદ શૂચિભૂત થઈને વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યા, કરાવીને મિઝો, જ્ઞાતિજનો, વજન, સંબંધીઓને આમંત્રણ આપ્યું. આપીને ઘણાં શ્રમણ, શહાણ, કૃપણ, વનીપક, ભિક્ષુ, દુઃખીજન આદિને ભોજન કરાવ્યું - સુરક્ષિત રખાવ્યું - આપ્યું - વહેંચ્યું, વાચકોને દાન આપ્યું - વહેંચ્યું - વિતરીત કર્યું. તેમ કરીને મિત્ર, જ્ઞાાતિજન દિને જમાડ્યા. જમાડીને તેઓની સમક્ષ નામકરણ સંબંધે કહ્યું કે જ્યારથી આ બાળક પ્રશલાક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે આવેલ છે, ત્યારથી આ કુળ વિપુલ ચાંદી, સોનું, ધન, ધાન્ય, શખ, શિલા, પ્રવાલ આદિથી અતિ અતિ વૃદ્ધિ પામેલ છે, તેથી બાળકનું ‘વધમાન’ નામ થાઓ. (એ રીતે dધમાન’ નામ રાખ્યું. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાંચ ધplી દ્વારા પાલન કરાવા લાગ્યા. તે આ પ્રમાણે - ક્ષીરધમ, મજ્જન ધામી, મંડનધlી, ખેલાવણધell, આંકધમી. એ રીતે તેઓ એક ખોળાથી બીજ ખોળામાં સંeત થતા રમ્ય મણિમંડિત આંગણમાં રમતા, પર્વતીય ગુફામાં રહેલ ચંપકવૃક્ષની જેમ ક્રમશઃ વૃદ્ધિ પામ્યા ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને વિજ્ઞાન થયું, બાલ્યભાવ છોડી યુવાન થયા. મનુષ્ય સંબંધી પાંચ પ્રકારના - શબ્દ, we- ગંધ-કામભોગોને ભોગવત વિચરવા લાગ્યા. • સૂરણ-૫૧૧ - વિવેયન સૂઝ-૫૩૫ને અંતે. શ્રમણ ભગવંત મહાવીર કારયાગોનીય હતા તેના કણ નામ આ પ્રમાણે હતા - (૧) માતાપિતાએ પાડેલ “વધમાન(ર) સહજ ગુણોને કારણે ‘શ્રમણ’ (3) ભયંકર ભય-ભૈરવ તથા એલાદિ પરીષહ સહેવાને કારણે દેવોએ રાખેલ નામ “શ્રમણ ભગવંત મહાવીર.” શ્રમણ ભગવંત મહાવીરના કાશ્યપગોત્રીય પિતાના ત્રણ નામ આ પ્રમાણે - સિદ્ધાર્થ, શ્રેયાંસ, યશસ્વી, શ્રમણ ભગવંત મહાવીરના વાશિષ્ઠ ગોળિયા માતાના ત્રણ નામ પ્રમાણે - ત્રિશલા, વિદેહદિ, પિયકારિણી. તેમના કાકા કાશ્યપ ગોચિય હતા તેનું નામ : સુપાર્ટ. મોટા ભાઈનું નામ નંદિવર્ધન. મોટી બેનનું નામ સુદર્શના. ભગવાન મહાવીરની પત્ની કૌડિન્ય ગોનીયા હતી, તેનું નામ યશોદા. તેમની સ્ત્રી કાર્યપ ગોઝીયા હતી તેમના બે નામ - નવધા અને પ્રિયદર્શના. ભગવંત મહાવીરની દોહિત્રી કૌશિક ગોઝની હતી તેના બે નામ - શેષવતી, યશસ્વતી.

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286