Book Title: Aetihasik Ras Sangraha Part 2
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 7
________________ કંડીનું નામ આવે છે, તે હસ્તિકુડીને એક લેખ, કે હે આ વિષયથી સંબંધ ધરાવે છે, આ પુસ્તકની અંતમાં પરિશિષ્ટ ૨ તરીકે આપે છે. આ લેખ અજમેરના મ્યુઝિયમમાં રાખેલ છે. અને તેની છ છાપ, શોધખોળના કાર્યમાં સૌથી આગળ વધેલા રાયબહાદુર ૫૦ ગરીશંકર હીરાચંદ ઝા અને શ્રીમાન પં. ચંદ્રધર ગુલેરી બી. એ. એ હારા ઉપર મોકલાવી હતી. અતએવ તે બન્ને મહાશયે હને સાહિત્યના કાર્યમાં સહાયક થયેલ હોવાથી ખરેખર ધન્યવાદને પાત્રજ છે. આ લેખને મેળવવામાં એપીગ્રાફિઆઇડિકા, પાર્ટ ૩, વૈ-૧૦, જૂલાઈ સ. ૧૯૦૯૯ ' નો અંક પણ મહને સહાયક થઈ પડ્યો હતો. કે જેમાં તે લેખ છપાયે છે. અએવ ડેના લેખક પં. રામકણું પણ ધન્યવાદને પાત્ર છે. આ સિવાય પાલી (મારવાડ) નો સંઘ અને ભાવનગરનો સંઘ પણ ધન્યવાદનેજ પાત્ર છે કે-જહેમણે પોતપોતાના ભંડારની પ્રતિઓ આ પુસ્તકને સંશોધન કરવા માટે મહેને મેકલાવી હતી. આ બે પ્રતિઓ પૈકી પાલીના ભંડારની પ્રતિ સં. ૧૬૧૧ ના માહવદિ ૪ રવિવારની મિતિની લખેલી હતી, હારે ભાવનગરના સંઘના ભંડારમાંથી શેઠ કુંવરજી આણંદજી દ્વારા પ્રાપ્ત થએલી પ્રતિ લખ્યા સંવત્ આ છે – . “સંવત ૧૬૪૬ વર્ષે ચૈત્રમાસે શુક્લપક્ષે ચતુર્દશી બુધે લષિત સ્વરેપકારાય લષિત છે . ૫ કુશલતિલકગણિ શિષ્ય કલ્યાણતિલક લેષિત છે શ્રીશ્રમણસિંઘસ્ય શુભ ભૂથાત્ ” આ બીજી (ભાવનગરની) પ્રતિમાં આ રાસ અને લાવણ્યસમયની જ કૃતિની “સિદ્ધાન્ત ચોપાઈ ” છે. ધ્યાનપૂર્વક સંશોધન કરવા છતાં, અને શુદ્ધિપત્ર આપવા છતાં દષ્ટિદોષ કે પ્રેસષથી કઈ સ્થળે અશુદ્ધિ રહી ગઈ હોય તે તે સુધારીને વાંચવાની ભલામણ કરી વિરમું છું. પાલીતાણું (કાઠીયાવાડી છે વિજયધર્મસૂરિ. વર્ષારંભ, વીર સં. ૨૪૪૩ 5 [ ૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 132