Book Title: Aetihasik Ras Sangraha Part 2 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 6
________________ નિદાન, ચમત્કારિક બાબતેને બાજુએ મૂકીએ, તે પણ ઐતિહાસિક દષ્ટિએ પણ આ રાસ (ત્રણે ખંડે) ખરેખર ઉપયોગી છે. કવિએ આ રાસ સં. ૧૫૮ન્ના માઘ મહીનાના રવિવારે અમદાવાદના બુહાદીપુરામાં બનાવ્યું છે. એમ ત્રીજા ખંડની અંતમાં આપેલ ૧૬૭ મી કડીથી વિદિત થાય છે. 1 ખિમાષિ, બલિભદ્ર અને યશભદ્ર આ ત્રણેનું, અને હેમાં ખાસ કરીને યશભદ્રસૂરિનું જીવન વૃત્તાન્ત તે ટાં છવાયાં અનેક સાધન છે. હેવાં કે-કવિલાવણ્ય કે રાસ, સં. ૧૬૮૩ના ફાગુન સુદિ ૧૧ બુધવારે, કે ' માં થયેલ શિવસુંદરઉપાધ્યાયના શિષ્ય વાવ પનિધાપણ, હમના શિષ્ય મસોમગણિ, લૅમના શિષ્ય વા. જ્ઞાનનંદિગણિએ સ્વર્ણગિરિ (જાલોર) માં લખેલ સંસ્કૃતચરિત્ર, સેહમકુલરત્નપટ્ટાવલી રાસ, સં. ૧૮૮૯માં લખાયેલી તપાગચ્છની પટ્ટાવલી અને ઈશ્વરસૂરિએ બનાવેલ યશોભદ્રરાસ વિગેરે. આ સાધનો પૈકી ઈશ્વરસૂરિકૃત રાસનું માત્ર એકજ પાનું મળેલું છે. અને તે સિવાયનાં બીજાં સાધનેમાં (આ રાસને છેડી) સંક્ષેપથી વૃત્તાન્ત મળે છે. અને ત્યેની હકીકત લગભગ આ રાસને મળતી જ આવે છે. યહાં હાં અભિપ્રાયાન્તર જેવું માલુમ પડ્યું, હાં હાં નોટો આપી જુદા જુદા અભિપ્રાય બતાવ્યા છે. - આ રાસના સંબંધમાં વિશેષ જોકે કહેવા જેવું કંઈ રહેતું નથી, પણ એટલું કહેવું તે જરૂરનું છે, કે – ' રાસને વાંચનાર એમ સમજ્યા વિના નહિં જ રહે કે –કવિએ સંપૂર્ણ રીતે ભાષા ઉપર કાબૂ મેળવ્યો હતો. અને તેટલા માટે કોઈપણ પ્રાચીન ભાષાના જાણકારને કે હેના અભ્યાસીને ભાષાની દૃષ્ટિએ આમાંથી ઘણું જાણવાનું મળી આવે તેમ છે. રાસસંગ્રહના પ્રથમ ભાગમાં આપ્યા પ્રમાણે આ રાસની ઉપયોગિતાને માટે પણ રાસસાર, ઐતિહાસિક ટિપ્પણીઓ અને કણિશબ્દાર્થસંગ્રહ આપવામાં આવેલ છે. એક વાત કહેવી રહી જાય છે. બલિભદ્રરાસમાં જહે હસ્તિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 132