________________
૧૦
અધ્યાત્મશાન-પ્રવેશિક આ વાત ન બેસતી હોય તો ક્રોધ અને ક્ષમાના ભાવો વખતની તમારી દશાનું પૃથક્કરણ કરી જુઓ અને નિષ્પક્ષતાથી કહો
કે તમે કયા સમયે વધારે સ્વસ્થ, પ્રસન્ન અને આનંદીહો છો? પ્ર. ૯ઃ શમા આદિ આત્મિક ગુણો સુખરૂપ છે એમ તો લાગે છે પણ
ખરેખર જેવો આત્માનો આનંદ વર્ણવ્યો છે તેવો શું અમને આ
જમાનામાં પ્રાપ્ત થઈ શકે? ઉ. : આ જમાનામાં પણ આત્માનો આનંદ પોતાના પુરુષાર્થના
પ્રમાણમાં જરૂર પ્રાપ્ત થઈ શકે છે. આ વાત શાસ્ત્રથી,
યુક્તિથી અને સ્વાનુભવથી સિદ્ધ થયેલી કહીએ છીએ. પ્ર. ૧૦ઃ આવા આનંદની પ્રાપ્તિનો વ્યાવહારિક માર્ગ શો છો તે કહો.
ઉ. : અતિ સંક્ષેપમાં શાશ્વત આનંદનો ઉપાય નીચે પ્રમાણે જાણવોઃ (4) સગુરુની શોધ કરી, વારંવાર અથવા નિરંતર તેમનો
સંગ કરવો. (4) જ્યાં આવો સર્વોત્તમ યોગ ન બની શકે ત્યાં સત્સંગનો
આશ્રય કરી, સાસ્ત્રોનું અધ્યયન કરી,
આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો. () વ્યસનરહિત, શાંત, સંતોષી, સાદા, વિનયવાન,
પરોપકારી અને દયાળુ બનીને સાચા મુમુક્ષુપણાને
પોતાના જીવનમાં પ્રગટાવવું. (૬) મુમુક્ષતા સહિત, સદ્ગુરુના અને પરમાત્માના
ગુણોનું, મુદ્રાનું અને ચારિત્રનું વારંવાર સ્મરણ કરી ચિત્તવૃત્તિને નિર્મળ અને એકાગ્ર કરવાનો અભ્યાસ
કરવો. (૩) છેલ્લે, શુદ્ધ-સચ્ચિદાનંદ પરમશાનવાન-અખંડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org