Book Title: Adhyatmagyan Praveshika
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 18
________________ ૧૭ અધ્યાત્મશાન-પ્રવેશિકા ઊપજે છે પણ જો શાનદાનની ખરેખર પ્રાપ્તિ થઈ જાય તો સર્વકાળ માટે પરમ આનંદની પ્રાપ્તિ થઈ સંસારપરિભ્રમણથી કાયમનો છુટકારો થઈ જાય છે. પ્ર. ૧૨ શાનદાન કોણ કરી શકે? ઉ. : ઉત્તમ આત્મજ્ઞાન અને સચ્ચારિત્રના ઘારક સદ્ગુરુ-સંતોમાં જ તેવું મહાન કાર્ય કરવાની યોગ્યતા છે. પ્ર. ૧૩: દાનનો મહિમા કેવો છે? ઉ. : આ લોકમાં અને પરલોકમાં અનેક પ્રકારની કલ્યાણપરંપરાઓને પ્રાપ્ત કરાવી, મોક્ષની પણ પ્રાપ્તિ કરાવનાર એવું આ સમજણપૂર્વકનું દાન ગૃહસ્થોનો એક શ્રેષ્ઠ ઘર્મ છે. માટે તેમાં અવશ્ય પ્રવર્તવું એવો આચાર્યોનો ઉપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38