________________
અધ્યાત્મશાન-પ્રશિદ્ધ પ્ર. ૫ઃ દાતા પુરુષમાં શાં લક્ષણ હોવાં જોઈએ? ઉ. : દાતાનાં મુખ્ય સાત લક્ષણો છેઃ ૧. શ્રદ્ધા, ૨. સંતોષ, ૩.
ભક્તિ, ૪. વિજ્ઞાન, ૫. અલુબ્ધતા, ૬. શમા, ૭. શક્તિ. પ્ર. ૬ઃ દાન કોને આપવું જોઈએ? ઉ. : દાન સુપાત્રે આપવું જોઈએ. પ્ર. ૭ઃ સુપાત્ર કોને ગણવા? ઉ. : જ્ઞાન અને સંયમની આરાધનામાં ઉદ્યમી આત્માઓને સુપાત્ર
ગણવા. પ્ર. ૮: સુપાત્રદાન કેવી રીતે આપવું? ઉ. : અંતરમાં ભક્તિભાવ સહિત, વિનયપૂર્વક, જ્ઞાન અને
સંયમની આરાધનાની વૃદ્ધિ થાય તેવી યોગ્ય વસ્તુઓનું દાન
આપવું. પ્ર. ૯ઃ સુપાત્ર ન મળે તો દાન આપવું કે નહીં? ઉ. : સુપાત્ર ન મળે તોપણ કરુણાથી તો દાન આપવું જ જોઈએ.
ગરીબને, ભૂખ્યાને, તરસ્યાને કે બીજાં દુઃખોથી પીડિતોને પ્રીતિપૂર્વક દાન આપવું તે કરુણાદાન અથવા અનુકંપાદાન
કહેવાય છે. પ્ર. ૧૦ સૌથી શ્રેષ્ઠ દાન કર્યું? ઉ. 3. સૌથી શ્રેષ્ઠ દાન શાનદાન છે, જેને કોઈ વાર ઘર્મદાન પણ
કહેવામાં આવે છે. પ્ર: ૧૧ તે શા માટે શ્રેષ્ઠ છે? ઉ. : બીજા દાનથી જગતના જીવોને થોડા કાળ માટે સુખશાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org