Book Title: Adhyatmagyan Praveshika
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 27
________________ અધ્યાત્મશાન-પ્રવેશિક પ્ર. ૫ઃ સાચું જ્ઞાન થયું છે તે કેમ માલૂમ પડે? ઉ. : જેને સાચું જ્ઞાન થાય તેને “વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે, સાચાને સાચું જાણે. જેના વડે આત્મામાં ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન.” આવું જીવન થાય તો જાણવું કે જ્ઞાન પ્રગટ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38