Book Title: Adhyatmagyan Praveshika
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 30
________________ અધ્યાત્મશાન-પ્રવેશિકા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. કઠણ વાત છે માટે ન બને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે.’ પ્ર. ૬: સદાચારમાં કેવી રીતે સ્થિર થઈ શકાય તે ટૂંકમાં કહો. ૨૯ ઉ. : સભ્યતા, સજ્જનતા, સદ્ભાવના, સાહસ અને સત્કૃત્યોમાં તત્પરતા રાખવાથી સદાચારી બની શકાય છે, જે સતત કર્તવ્યરૂપ છે એમ મહાજ્ઞાનીઓનો આદેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38