________________
૧૦
સમાધિમરણ
પ્ર. ૧: સમાધિમરણ એટલે શું? ઉ. : આત્મજ્ઞાનાદિ પ્રગટ કરવાં તેનું નામ બોધિ અને પ્રાપ્ત કરેલાં
આત્મજ્ઞાનાદિને આત્મજાગૃતિરૂપ પુરુષાર્થ દ્વારા મૃત્યુ સમયે
ભવાંતરમાં સાથે લઈ જવાં તેને સમાધિમરણ કહે છે. પ્ર. ૨ઃ સમાધિમરણ કોને થાય? ઉ. : સાચું સમાધિમરણ માત્ર જ્ઞાની પુરુષને જ થઈ શકે છે. પ્ર. ૩ઃ મુમુક્ષુને પ્રભુસ્મરણપૂર્વક જે મરણ થાય તે સમાધિમરણ છે
કે નહીં? ઉ. : તેવા મૃત્યુને સુગતિમરણ કહે છે. તે મુમુક્ષુ સાધનાના સંસ્કાર
- સાથે લઈ જાય છે પણ આત્મજ્ઞાનાદિ પ્રગટ્યાં જ નથી તો તેને
અન્ય ભવમાં કેવી રીતે સાથે લઈ જાય ? માટે મુમુક્ષુને
સુગતિમરણ થાય છે એમ પરમાર્થથી જાણવું. પ્ર. ૪: સમાધિમરણના કેટલા પ્રકાર છે? ઉ. : પૂર્વાચાર્યોએ મુખ્ય સત્તર પ્રકારનાં મરણો કહ્યાં છે તેને
સંક્ષેપમાં વિચારતાં પાંચ પ્રકારનીચે પ્રમાણે ગણવામાં આવ્યા
() પંડિત-પડિતમરણ પરમાત્મા (અરિહંત)ને હોય છે. () પંડિતમરણ: આત્મશાન સહિત સંયમ હોય તેને પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org