________________
ગુરુનું સ્વરૂપ
પ્ર. ૧: ગુરુના મુખ્ય કેટલા પ્રકાર છે? ઉ. : ગુરુના મુખ્ય ત્રણ પ્રકાર છે: (૩) પોતે તરે અને પોતાના આશ્રિતોને પણ તારે તે ઉત્તમ
કાષ્ઠ સમાન ગુરુ જાણવા. (૧) બીજા કાગળસ્વરૂપ–જે પુણ્યસંચય કરે પણ પોતે તરી
શકે નહીં કે બીજાને તારી શકે નહીં. () ત્રીજા પથ્થરસ્વરૂપ – જે પોતે ડૂબે અને પોતાના
આશ્રિતોને પણ ડુબાડે. પ્ર. ૨: સદ્દગુરુ એટલે શું? ઉ. : જે મહાત્મા, જિજ્ઞાસુઓને અધ્યાત્મસાધનામાં વિશિષ્ટ
માર્ગદર્શન આપવાની યોગ્યતાવાળા હોય તેમને સગુરુ કહે
પ્ર. ૩: એ યોગ્યતાસૂચક લક્ષણો કયાં? ઉ. : (૧) આત્મજ્ઞાન– આત્મસાક્ષાત્કાર.
(૨) સમદર્શિતા – સમતા, સમાધિ. (૩) એક સ્થળે કાયમી નિવાસ કરીને રહેતા નથી. (૪) આત્માર્થપ્રેરક બોધના દેનારા હોય છે. (૫) સર્વસાસ્ત્રોનાં રહસ્યના અદ્દભુત જ્ઞાતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org