Book Title: Abhinav Hem Laghu Prakriya Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ વ્યાકરણનું જ્ઞાન માતૃભાષામાં અપાય તે ઘણું સારું આ વર્તમાનકાળની માંગણીને સ તેષવા માટે દ્યપિ ૫. શ્રી શિવલાલભાઈ ની ત્રણેય બુકો સફળતા પામી રહી છે. કિન્તુ વ્યાકરણના ગ્રન્થનું એટલે લઘુપ્રક્રિયાનું મારી જાણ મુજબનું આ પ્રથમ ગુજરાતી પ્રકાશન છે. – એના રચયિતા જામનગરનું સંતાન – જામનગરની ધમપ્રાણ ભૂમિના સંતાન જેમણે સંયમપૂજ લૌકિક દૃષ્ટિનું કેલેજની ડીગ્રી પર્યન્તનું જ્ઞાન મેળવી લીધું હતુંયુવાન, બ્રહ્મચારી જન્માન્તરના સુષુપ્ત સંસ્કારોને તક મળતાંજ અલોકિક દૃષ્ટિનો પ્રાદુર્ભાવ થ, ભક્તિપૂર્ણ શ્રાવક કુળના ગાર્ભિક સંસ્કારો, સાધુસમાગમના પેગ બળે જેઓ ભાગવતી દીક્ષા – સંયમ સ્વીકારી મુનિરાજ બન્યા એ સ્વનામ ધન્ય પૂજ્ય મુનિરાજ શ્રી સુધર્મસાગર. નિડર-સ્પષ્ટ વકતૃત્વ, પિતાના સંયમ જીવનમાં ભણવાની તીવ્ર ઈચ્છ: હોવા છતાં પણ સમુચિત ન ભણયાનું અહોનિશ દુ:ખ હતું જ તથાપિ મુનિ જીવનને વફાદાર જીવનચર્યામાં સંપૂર્ણ તન્મયતા સાધી સમય જતાં પિતાના જ સં સારી લઘુબધુ મેવાવી ખૂબ ખૂબ ભણેલા હાઈસ્કૂલ - કોલેજમાં પ્રાધ્યાપક પદે પહોંચેલા સુવિનિત આ ભાઈ શ્રી પિતાના જ વડિલબધુઓના પગલે પગલે “નિષદ્ મિત્ વા' મુનિજીવનમાં પ્રવેશ પામ્યા. એ છે નવાનગરની ધન્યધરા વસુન્ધાના દ્વિતીય રત્ન, દીપતુલ્ય પ્રકાશ પાથરતું કુશાગ્રબુદ્ધિ રત્ન મુનિશ્રી દીપરતનસાગર બાળબ્રહ્મચારી આ છે ગુરુશિષ્યની બધુબેલડીઘણું ઘણું ભણેલા હોવા છતાંય સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ સુયોગ્ય નિજ શિષ્યને સંસ્કૃત ભાષાનું પપ્ત જ્ઞાન મળી રહે એવી સ્વગુરૂની મહેચ્છા, સાધુજીવનની મર્યાદા તજજ્ઞાને અભાવ, ખૂબ ખૂબ કઠિનાઈને સામનો કરીને ઉત્સાહને અભંગ રાખીને મુનિરાજશ્રી દીપરત્ન સાગરજીએ ટુંકા ગાળામાં સ્તુત્ય પ્રગતિ સાધી છે. જેને પ્રત્યક્ષ અનુભવ થયો. વ્યાકરણશાસ્ત્રના ગ્રંથનું ગુજરાતી થાય એ સૈધાનિક રીતે બહુપ્રિય નહોવા છતાંય જિજ્ઞાસુ ભણનારાઓની કથની-અવદશા સાંભળી–જાણીને અનુકુળ સામગ્રી સાથેનું યથાર્થ વિવેચન ખરેખર આવકાય છે, આજના શૈક્ષણિકયુગને અનુરૂપ વિવિધ રસપ્રચૂર વાનગી સાથેનું પ્રસ્તુત અભિનવ પ્રકાશન જિજ્ઞાસુ-અધ્યેયતૃગણને નિઃશંક ઉપકારક બની રહેશે. આ લઘુપ્રક્યિા (વ્યાકરણ) નું કેવળ ભાષાન્તર માત્ર નથી તેનાથી ઠીક ઠીક વિશેષછે . પં વૃજલાલ વાલજી ઉપાધ્યાય ભાગ ૧ અંગેના અભિપ્રાય 梁藻票選黨黨票源源溪露露濕濕藥黑黑黑黑 દીપરત્નસાગર દ્વારા સંપાદીત આ અભિનવ લધુપ્રક્રિયાની મહેનત પ્રશસનીય છે કાર શિર નિર્વિને પરિપૂર્ણતાને પામે અને વધુને વધુ શ્રુત B છે. ભક્તિ દ્વારા બાલાને ભાગે લાવવા પ્રયત્નઆ શીલ રહે એ જ ભાવના, – આ. દેવેદ્રસાગર સૂરિ 露源源聚源源源跟鄰溪源源源源源源源照耀 0 પુસ્તક પાળ પરીશ્રમ ખૂબ સારો લાગે છે ..... ભણનારને ઉપયોગી થશે જ છતાં પ્રી-ટીંગે પ્રશ્નાર્થ ઉભા કર્યો ગણાય – આ સૂર્યોદયસાગર સૂરિ [11] 讓張張張漢溪邊竊聽 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 200