Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 5
________________ 5 મુનિશ્રી દીપરત્નસાગરની (૩૨ વર્ષની) સાહિત્યયાત્રાનો સંક્ષિપ્ત ચિતાર કુલ પ્રકાશિત પુસ્તક- ૫૬૩ ભાષા- [૫] પ્રા૦ સં૦ ગુ0 હિ૦ અં૦ કુલ પાનાં ૧,૩૦,૦૦૦ પુસ્તક (સંપુટ) નું નામ : સંખ્યા ક્રમ પુસ્તક (સંપુટ) નું નામ સંખ્યા ૦૧ આગમસુત્તાણિ મૂળ [પ્રિન્ટ] 49 ૧૭ સવૃત્તિક આગમ સૂત્રાણિ-2 ૦૨ આગમસુત્તાણિ મૂળ (નેટ) 45 ૧૮ સચૂર્ણિક આગમ સુરાણિ ૦૩ આગમ-સૂત્ર ગુજરાતી અનુવાદ | 47 ૧૯ આગમીય સાહિત્ય વિશેષ ૦૪ આગમ-સૂત્ર હિન્દી અનુવાદ (47 ૨૦ તત્ત્વાભ્યાસ સાહિત્ય ૦૫ આગમ-સૂત્ર ઈંગ્લીશ અનુવાદ | 11 ૨૧ સૂત્રાભ્યાસ સાહિત્ય ૦૬ આગમ-સૂત્ર સટીક ૨૨ વ્યાકરણ સાહિત્ય ૦૭ આગમ-સૂત્ર સટીક ગુજરાતી 48 ૨૩ વ્યાખ્યાન સાહિત્ય ૦૮ | આગમ-મંજૂષા (મૂળ પ્રત) ક૬ ૨૪ | જિનભક્તિ સાહિત્ય ૦૯ આગમસૂત્રાણિ સટીક પ્રતાકાર-1 | 51 ૨૫ વિધિ સાહિત્ય ૧૦ આગમસૂત્રાણિ સટીક પ્રતાકાર-2 9 ૨૬ આરાધના સાહિત્ય ૧૧ આગમ ચૂર્ણિ સાહિત્ય | 9 | ૨૭ પરિચય સાહિત્ય ૧૨ આગમ સંબંધી સાહિત્ય | g ૨૮ તીર્થકર સંક્ષિપ્ત દર્શન ૧૩ આગમ-કોસો 5 ૨૯ પૂજન સાહિત્ય ૧૪ આગમ કથાનુયોગ આ 6 ૩૦ પ્રકીર્ણ સાહિત્ય ૧૫ આગમસૂત્ર-ગાથા વિષયઅનુક્રમ ૩૧ દીપરત્નસાગરે લખેલ આર્ટીકલ્સ 5 ૧૬ સવૃત્તિક આગમ સૂત્રાણિ-1 ફા! | A0 | કુલ |TOTAL BOOKS 585 મુનિશ્રી દીપરત્નસાગરે આ રીતે ૩૨ ફોલ્ડરમાં કુલ ૫૮૫ પુસ્તકો પ્રકાશિત ર્યા છે. જેમાં પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, ઈંગ્લીશ એ પાંચ ભાષાઓ છે, કુલ 1,02,930 પાનાઓ છે. તત્ત્વાર્થસૂત્રનું એક વિશિષ્ટ સંપાદન છે, જેમાં ૮૫ પુસ્તકો 27,930 પાનામાં છે. કુલ 1,30,860 પાનાઓમાં મુનિ દીપરત્નસાગરનું સાહિત્ય છે. મુનિશ્રીએ 11 યંત્રો પણ સંકલિત કર્યા છે મુનિશ્રીએ 5 DVD પ્રકાશિત કરી આ બધું સાહિત્ય ડીવીડીમાં પણ ઉપલબ્ધ કરાવેલ છે. આ બધું જ સાહિત્ય www. Jainelibrary.org પર પણ ફ્રી માં મળે છે. મુનિશ્રીની પ્રગતિનો અહેવાલ ચિત્રલેખા, પ્રબુદ્ધજીવન આદિ ૬ મેગેઝીનો, 21 વર્તમાનપત્રો અને રેડિયો પર તથા ‘ટીવીની ૫ ચેનલો પર પણ પ્રગટ થયેલ છે. મુનિશ્રીના જુદા જુદા પુસ્તકોનું વિમોચન સમદાયના આચાર્યવર્યોની નિશ્રામાં અલગ અલગ અનેક સ્થાનોમાં થયેલ છે. આમ, NNA

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 96