Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia
Catalog link: https://jainqq.org/explore/035206/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી Illlebic ip% દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦ ૦૪૮૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat, www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશની હડફેટમાં અન્ધકાર તથા સુવર્ણ બાહુ રાજાને તપવનવિહાર -ન્યાયવિજય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Man.ante. or.. - સર્વોપયોગી પ્રાર્થના -- - -- -- -- -- सर्वदुःखविनाशाय पूर्णसौख्योपलब्धये। भगवन् ! जगदीशान ! प्रार्थये त्वां कृताञ्जलिः ॥ - --- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશની હડફેટમાં અન્ધકાર તથા મહાકવિ કાલિદાસના “અભિજ્ઞાનશાકુન્તલને યાદ કરાવતા – આચાર્યશ્રીહેમચન્દ્રપનિબદ્ધ – સુવર્ણબાહુ રાજાને તપાવનકાર 13 લેખક , ન્યાયવિશારદ-ન્યાયની મુનિ મહારાજશ્રી ન્યાયવિજય વીર નિ. સં. ૨૪૭૩ ધર્મ સંવત ૨૫ વિક્રમ સં. ૨૦૦૩ મે, ૧૯૪૭ : મૂલ્ય વાચન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સહાયક શેઠ ચુનીલાલ ધેલાચંદ કાપડીયા, મહાલક્ષ્મીમાતાના પાડા, પાટણ (ઉ. ગુજરાત) પ્રકાશક ભાગીલાલ ચુનીલાલ કાપડીયા ત્રણુ દરવાજા, પાટણ (ગુજરાત) ' મુદ્રક —શાહ ગુલાબચંદ લલ્લુભાઇ શ્રી મહાય મી. પ્રેસ ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ સુશ્લોક વિરેણ્ય ઇતિહાસતત્ત્વમધિ જૈનાચાર્ય પૂજ્યપાદ શ્રીવિજયેન્દ્રસૂરિજી મહારાજનાં પવિત્ર કરકમલોમાં સવિનય સમર્પિત ન્યાયવિજય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ मंगल-विधिः --- परां तपः-संयम-योगकाष्ठा मारुह्य सम्प्राप्य च पूर्णधाम । दिदेश यो विश्वहितामहिंसां श्रीपार्श्वदेवः प्रणिधीयते सः ॥ यो विश्वमैत्री दिशति स्म लोके प्रासारयत् सार्वजनीनधर्मम् । विद्याप्रचारे यतते स्म चोग्रं श्रीधर्मसूरिः प्रणिपत्यते सः॥ -न्यायविजयः અર્થન૧) તપ, સંયમ અને યોગની પરાકાષ્ઠાએ પહોંચી અને પૂર્ણ પ્રકાશને પ્રાપ્ત કરી જેણે અખિલ જગતને હિતાવહ અહિંસા ઉપદેશી છે, એવા શ્રીપાદેવને સ્મરું છું. (૨) જેમણે જનસમૂહમાં વિશ્વ મૈત્રીને ઉપદેશ કર્યો છે. સાર્વજનિક ધર્મને પ્રસાર કર્યો છે અને વિદ્યાના પ્રચારકાર્યમાં ઉગ્ર પુરુષાર્થ ફેરવ્યો છે એ શ્રીવિજયધર્મસૂરિને વદન હે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ આદ્યાદ્ગાર આ ચાપડીમાં બે લેખા છે. પહેલા · પ્રકાશની હડફેટમાં અન્ધકાર, ' જેમાં શ્રી પાર્શ્વદેવનું તેમના પૂર્વભવાનાં વૃત્તાન્તના સિલસિલા સાથે જીવનચરિત છે; અને ખીજા લેખમાં રાજા સુવણ ખાડું 'ના તપાવનવિહારનુ વર્ણન છે. શ્રી હેમચન્દ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ’ ના નવમા પના બીજા સમાં, સુવર્ણ માહુ ' રાજા, လူ့ શ્રી પાર્શ્વદેવને પૂર્વભવવર્તી આત્મા છે, એમના તપેાવન–વિહારનું જે વર્ણન કર્યું" છે તે વર્ણનના તેમના શ્લેાકેા ગુજરાતી અર્થ સાથે બીજા લેખમાં આપ્યા છે, જે એક વાર્તાવિનાદરૂપ થઇ પડશે એમ લાગે છે, ન્યાવિજય. " " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રથમલેખ પરિચય –-- કર્યાવરણથી આવૃત જીવનું ભવભ્રમણ અનાદિકાલથી છે. એટલે અત્યાર સુધીમાં એણે કેટલા ભવ (જન્મ) કર્યા એની સંખ્યા હોઈ શકે નહિ. જ્યાં પહેલે ભવ જ ન હય, જન્મધારણની શરૂઆત જ ન હોય ત્યાં અનાદિ ભવપરંપરાના પ્રવાહમાં દેહધારણના પ્રથમ ઉપક્રમ જેવું હોઈ શકે નહિ. કઈ સકર્મક જીવ દેહ-ધારણ વગર કદી રહે તે જ નથી. અહન, જિન, તીર્થકરના પૂર્વભવનું વર્ણન કયા ભવથી શરૂ કરવું એ વિચાર ઉપસ્થિત થતાં, જે ભવમાં એ આત્માને આત્મવિકાસ (જીવનદષ્ટિરૂપ વિકાસ) પહેલવહેલે શરૂ થયું હોય તે ભવથી શરૂ કરવું યોગ્ય ગણવાથી બધા અહેનતના પૂર્વભવનાં વર્ણન તે ભાવથી શરૂ કરવામાં આવ્યાં છે. આ ધારણ ઉપર, અર્ણન પાર્ષદેવ, જેઓ ઈ. સન પૂર્વે નવમા સૈકામાં થયા છે, તેમના પૂર્વભવે છેલ્લા દશ વર્ણવવામાં આવ્યા છે. તેમાં પહેલા પૂર્વભવમાં પાર્થ દેવને આત્મા રાજપુરોહિતને “મભૂતિ” નામા પુત્ર હતે. સત્સંગના સુયોગે એ મહાભાગને ધર્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, અને એ સજજનની કલ્યાણસાધન-ભાવના ભગવૈરાગ્ય સુધી પહોંચે છે. કુશલ–સાધનના માર્ગમાં કેવા કેવા પ્રત્યે અણધાર્યા આવી પડે છે એનું નિદર્શન મભૂતિના જીવનમાં પણ જોવાય છે. એને માટે સહેદર “કમઠ' એની પત્ની સાથે અનાચારમાં પડે છે એ જોઈ એ કુપિત થાય છે, અને રાજાની આગળ એ અનાચારને જાહેર કરે છે. રાજા કમઠને શહેરમાંથી નિર્વાસિત કરે છે. આથી કમઠના દિલમાં વૈર ઉત્પન્ન થાય છે, અને એ એના (મભૂતિ) પ્રત્યે પૂર બને છે. એ પૂરતાને, એ વરને કમઠ સંધરી રાખી દરેક ભવાન્તરગતિમાં એને વીંઢારતે ફરે છે. મભૂતિને કાષાયિક પરિણામ (કમઠને અનાચાર જેવાથી ઉદ્ભવ્યો હતે તે) વધુ ન ટકતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ એને આત્મા પુનઃ શમભાવની સ્થિતિમાં આવી જાય છે. કમઠ તાપસના શિલાપ્રહારથી મરણ પામતાં વેદનાજનિત આધ્યાનને ભેગ એ જરૂર બને છે, અને એના પરિણામે એ હાથીની ગતિમાં અવતરે છે; પણ એ ગતિમાં પશુસ્વભાવસુલભ અજ્ઞાન, મેહ, અનાચરણ હેવા છતાં એને મૃદુ તથા ભદ્ર આત્મા સત્સંગના યોગે ધમમાગ પર પુનઃ શીઘ આવી જાય છે, અને ધર્મ સંસ્કારને દઢપણે પષતે રહીને ઉત્તરોત્તર જન્મમાં ઉત્તરોત્તર આત્મવિકાસ અને કલ્યાણ-સાધન કરતે જાય છે. વૈરના સંસ્કાર એનામાં ન હોવાથી અને ધર્મભાવનાને પોષણ મળતું રહેવાથી એ આત્મા ઉત્તરોત્તર ઉચગતિમાં જાય છે અને આત્માગને વિકસ્વર બનાવતે જાય છે. એ આત્મા કમશઃ વધુ ને વધુ પ્રકાશરૂપ બનતું જાય છે, જ્યારે કમઠને છવ વૈરના સંસ્કારને કમઠના ભવથીજ સાથે વીંઢારતે હેઈ તે તે ભવમાં સાપ કે જંગલી માણસ થઈ એ મહાત્માની હડફેટમાં આવે છે, અને વગર કારણે એ સાને પ્રાણાન્તક દુઃખ આપે છે. ભવાન્તરપ્રવાહિત દુસંસ્કારના બલે કોવિકારને શિકાર થઈ એ પુણ્યતિ પુરુષને પીડતે જાય છે અને પિતાને વિનિપાત વધારતે જાય છે. અત્પાકારમૂત્તિ''પિતાની દુષ્ટતાને પર બતાવે છે, જ્યારે “પ્રકાશમતિ' એ અન્ધકારને જીવલેણ વળગાડને અસાધારણ શમભાવ અને ઉત્તમ મહાનુભાવતાથી સહન કરે છે. એકને દેદીપ્યમાન સમભાવ એને ઊર્ધ્વગામી બનાવે છે, જ્યારે અન્યનો જૂર કષાયભાવ એને અધોગતિમાં-દુખમયી દુર્ગતિમાં પટકે છે. પ્રકાશની હડકેટમાં અલ્પકાર આવે છે, અને છતાં પ્રકાશની દેદીપ્યમાન દીપ્તિ પ્રસરતી રહે છે. આ સંધર્ષનું પૂર્ણ વિરામ વાચક કથામાં જેશે. અક્ષય-તૃતીયા, સં. ૨૦૦૩ પાટણ ઈ લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશની હડફેટમાં અંધકાર જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં “પિતનપુર નગર. “અરવિન્દ રાજા. એ રાજાને પુરોહિત “વિશ્વભૂતિ.” એ પુરોહિતને બે પુત્ર “કમઠ” અને “મભૂતિ.” કમઠની પત્ની “વરુણા” અને મરુભૂતિની “વસુધરા.” વિશ્વભૂતિના અવસાન પછી ગૃહકાર્યધુરધર કમઠ થયે. મરુભૂતિનું જીવન વૈરાગ્યવાસિત અને ધર્માચરણપરાયણ છે, અને કમઠ સ્વછન્દી તેમજ અનાચરણ છે. પતિને સંપર્ક ન મળવાને લીધે ખિન્ન અને વિષgણ રહેતી મરુભૂતિની નવયૌવના અને રૂપવતી પત્ની ઉપર કમઠ મેહિત થાય છે. પરિણામે એ બને અનાચારમાં પડે છે. કમઠની પત્ની વરુણને આ વાતની ખબર પડે છે, અને મરુભૂતિને જણાવે છે. મારુભૂતિને એ વાતની–એ અનાચરણની જ્યારે ખાતરી થાય છે ત્યારે એક રાજા અરવિન્દની આગળ એ વાત રજૂ કરે છે. રાજાની આજ્ઞાથી કમઠને તિરસ્કારપૂર્ણ રીતે શહેરમાંથી નિર્વાસિત કરવામાં આવે છે. જંગલમાં શિવ” નામા તાપસને આશ્રય લઈ કમઠ તપાસવી બને છે. કમઠનું–પિતાના મોટા સોદરનું ધિક્કારપૂર્ણ નિર્વાસન થવા ઉપર મરુભૂતિને ઘણે અનુતાપ થાય છે, અને એની પાસે માફી માગવા જાય છે. જંગલમાં જ્યાં કમઠ છે ત્યાં જઈ એના પગમાં પડે છે. તે વખતે કમઠને ક્રોધાગ્નિ ભભૂકે છે. એ એના ઉપર શિલાપ્રહાર કરે છે અને મરુભૂતિનું મૃત્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) પ્રકાશની હડફેટમાં થાય છે. આર્તધ્યાનયુક્ત મૃત્યુ પામીને મરુભૂતિ વિધ્ય પર્વત ઉપર હાથી થાય છે. કમઠની પત્ની વરુણું કાલધર્મ પામીને એ ગજરાજની વલ્લભા (હાથી) થાય છે. રાજા અરવિન્દને આકાશમાં પથરાયેલા નદય મેઘને ક્ષણવારમાં છિન્નભિન્ન થતે જોઈ સંસારના અસાર અને નશ્વર પ્રપંચ ઉપરથી વૈરાગ્યભાવ પ્રાપ્ત થાય છે, અને આત્મભાવનાના ઉજજવલ બલે “અવધિજ્ઞાન પ્રકટ થાય છે. પછી એ ચારિત્રને અંગીકાર કરે છે. વિહરતા વિહરતા એ મુનિ સાગરદત્ત નામના સાર્થવાહના સાથે સાથે એક અટવીમાં આવે છે, જ્યાં એક સરવરના કિનારે એ સાર્થવાહ પડાવ નાંખે છે અને સાર્થક રસોઈપાણીના કામમાં લાગી જાય છે. મરુભૂતિને જીવ હાથી એ અટવીમાં વિહરતે હાથણીઓ સાથે એ તળાવે પાણી પીવા આવે છે. પાણી પી તળાવની પાળ ઉપર ચઢે છે અને વનવિસ્તારનું અવલોકન કરતાં પિલે સાર્થ જનસમૂહ એના જોવામાં આવે છે. માણસને જોતાં જ એને ક્રોધ ચઢે છે, અને એમની તરફ ગજેતે દેટ મૂકે છે. હાથીના ભયથી માણસો ભાગાભાગ કરવા લાગે છે. તે વખતે મુનિ અરવિન્દ ધ્યાનસ્થ બને છે. હાથી એ મહાત્માની પાસે આવતાં શાન્ત બને છે. પછી મુનિ એ પશુના કલ્યાણ માટે એને બધ આપતાં કહે છે : હું રાજા અરવિન્દ! મારી ઓળખ પડે છે? જો ! તું ગયા ભવમાં મભૂતિ હતા. તે જન્મને યાદ કર. તે જન્મમાં તારી ધર્મભાવના કેવી હતી? યાદ કર અને પશુજાતિસુલભ મેહ, અજ્ઞાન અને અનાચરણને મૂકી દે. કલ્યાણસાધનાના માર્ગને યાદ કર. એ માર્ગ ઉપર પાછા આવી જા. જીવનને સુધાર અને કલ્યાણ સાધવાની દિશામાં તારા બળને ફેરવ.” મુનિના તપઃપ્રભાવિત ઉપદેશના બળે હાથીના અંતઃકરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ અધિકાર : ૧ (૧૧) શુભ સંવેદન ઉદ્ભવે છે, એને કલ્યાણભિમુખી શક્તિ પ્રાપ્ત થાય છે, સ્વાસ્થીભૂત એ આત્માને જાતિસ્મરણ” પ્રકટે છે. મુનિ ફરી એને ધર્મોપદેશ કરે છે. ઉપશાન્ત ગજરાજ એ ઉપદેશને પિતાની શુંઢની સંજ્ઞાથી સત્કારે છે, સ્વીકારે છે. ગજરાજની સાથે સાથે વરુણને જીવ-હાથણી પણ મુનિના ઉપદેશથી પ્રભાવિત થઈ “ જાતિસ્મરણ અને પામે છે. પછી બધા પિત. પોતાને રસ્તે પડે છે. એક દિવસ ભાવિતાત્મા ચારિત્રવાન્ એ હાથી તળાવમાં પાણી પી રહ્યો છે, એટલામાં કેઈ સર્પ ( કુકકુટ-સર્પ ) એને એના કુંભસ્થલે કરડે છે, અને એનું મૃત્યુ થાય છે. સમાહિત ચિત્ત મૃત્યુ પામી હાથી આઠમા (“સહસ્ત્રાર”) દેવલોકમાં દેવ થાય છે. વરુણ-હાથણી પણ શુભ મૃત્યુથી મરી બીજા ( “ઈશાન”) દેવલોકમાં દેવી થાય છે. એ દેવીને એ દેવ પિતાની પાસે બેલાવી લે છે. પૂર્વાભામિન્વો દિ કમઠ તાપસે તાપસી દીક્ષા લઈ એને લાભ ન લેતાં પિતાનું જીવન અશુભ વૃત્તિમાં પૂરું કર્યું અને એના પરિણામે મરીને એ સાપ થયે. એ જ સાપ પોતાના પૂર્વભવના વૈરાનુબધે પિતાના પૂર્વભવના સહોદરના જીવ હાથીને કરડ્યો. સાપ મરીને પોતાની દુષ્ટતાના પ્રભાવે પાંચમી નરકભૂમિમાં ( સત્તર સાગરેપમના આયુષ્યવાળે ) નારક થશે. એકનાં પુણ્યાચરણ એને ઊંચે ચઢાવે છે અને બીજાનાં પાપચરણ એને અધોગતિમાં પટકે છે. અથડામણમાં આવી પડેલ બે વ્યક્તિએમાં જે સાધુચરિત રહે છે તે પોતાને-પોતાના આત્માને ઉચ્ચગામી બનાવે છે, જ્યારે અન્ય દૌરાભ્યને સેવી પોતાની દુર્ગતિ કરે છે. મરુભૂતિને જીવ એક જીવ છે અને કમઠને જીવ એક જીવ છે. છે તે બન્ને આત્મતવ, પણ એક છે સુકલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પ્રકાશની હડફેટમાં પરિણામી અને બીજું કશુષભાવી. આ બને હડફેટમાં આવે છે. પણ એક પિતાની શકલવૃત્તિના ગે વિકાસગામી બને છે, જ્યારે બીજું પિતાના માનસિક કાલુષ્યના ગે પિતાને અધઃપાત સર્જે છે. આ આખી કથામાં આ જ પ્રકારનું ચિત્રણ ઠેઠ લગી દેખાતું આવે છે. મરુભૂતિ( હાથી )ને સ્વર્ગભેગી આત્મા દેવગતિનું જીવન પૂર્ણ કરીને “મહાવિદેહ” નામા માનવક્ષેત્રમાં “વિશુદુગતિ નામા વિદ્યાધરનો “કિરણગ” નામા પુત્ર થાય છે. કિરણ વેગ રાજ્યપદ ભેગવી પિતાના પુત્ર “કિરણતેજ અને રાજયાસન પર સ્થાપન કરી આત્મકલ્યાણની સાધનાના અભિલાષે ચારિત્રને સ્વીકાર કરે છે. મહાન સંન્યાસી કિરણગ વિહરતે વિહરતે હેમરોલ'ના પ્રદેશમાં આવે છે અને ત્યાં ધ્યાનમાં સ્તભવતું સ્થિર થાય છે. પાંચમી નરકભૂમિને કમઠ-જીવ ત્યાંથી નીકળી એ( હેમશૈલના ) પ્રદેશમાં સર્પ થાય છે. એ સર્પ જન્માન્તરીયરાનુબધે આ ધ્યાનસ્થ ગીને જોઈ કુદ્ધ થાય છે, પિતાની ફણાથી એ મહર્ષિના શરીરને વટાવી લે છે અને એના અનેક ભાગોમાં કરડે છે. ભયંકર ભુજંગનું ભયાનક વિષ મુનિના સમગ્ર શરીરમાં પ્રસરી જાય છે. પ્રિયમાણુ મુનિ સર્પ પર રુષ્ટ ન થતાં જાણે એના વિષે તુષ્ટ થતા હોય તેમ ચિતવે છેઃ “આ સર્પ મારા સમભાવની કસેટી બચે છે. મારા આત્મલાભના સંવર્ધનમાં આણે ભારે મદદ કરી છે. એના પ્રતિકૂલ સહગને લીધે મારી સમતા વધુ સતેજ, વધુ પુષ્ટ બનવા પામી છે, અને એને લીધે મારાં અન૫કાલસાધ્ય કર્મક્ષપણ અને કલ્યાણલાભ આટલા અલ્પકાલમાં સધાય છે. મારો આ સધાતે શ્રેષ્ઠ લાભ એને આભારી છે. એ મારો અપકારી નથી, પણ સુહુ ઉપકારી છે.' આવી ઉજજવલ ભાવના સાથે કષ્ટ સહન કરતાં કાલધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ અંધકાર : ૧: (૧૩) પામી મુનિ બારમા દેવલોકમાં ( બાવીશ સાગરોપમ આયુષ્યવાળે ) દેવ થાય છે. મુનિને કરડનાર એ સર્ષ પાંચમી નરકભૂમિમાં ઉત્પન્ન થાય છે. બારમા દેવલોકનો સ્વર્ગવૈભવ ભેગવીને મરુભૂતિ-જીવ ( “કિરણગમુનિનો આત્મા) “મહાવિદેહ ક્ષેત્રમાં “વજવીર્ય ' નરપતિને “વજનાભ” નામા પુત્ર થાય છે. વજાનાભ રાજ્યલક્ષમી ભેગવી પિતાના પુત્ર “ચકાયુધ”ને રાજ્યસન પર સ્થાપિત કરી ચારિત્રને ગ્રહણ કરે છે. ચારિત્રશાલી મહાત્મા વજાનાભ વિહરતા વિહરતા એક મટી અટવીમાં આવે છે, અને “વલનાદ્રિ પર્વત ઉપર ધ્યાનમાં સ્થિર થાય છે. કમઠ-જીવ ( “કિરણગમુનિને કરડનાર સર્પને જીવ) પાંચમી નરકભૂમિમાંથી નીકળી આ અટવીમાં આ ( જ્વલનાદ્રિ) પર્વત ઉપર “કુરંગક” નામા ભિલ થાય છે. મુનિ વાનાભ એ પર્વત ઉપર રાત્રિવાસ રહી પ્રભાતકાલે ત્યાંથી રવાના થાય છે તે વખતે એ ભિલ્લ એમને સામે મળે છે. મુનિને જોઈ પૂર્વજન્મના વૈરાનુબંધથી ભિલને કેધ ચઢે છે અને સુતીક્ષણ બાણપ્રહારથી મુનિને ખતમ કરી નાંખે છે. શુકલ ભાવનાના તેજસ્વી આલક સાથે શરીરને છેડતા મુનિ “ચૈવેયક” નામા મહાન દેવલેકમાં ઉત્પન્ન થાય છે. અને મુનિઘાતી ભિલ્લ સાતમી નરકભૂમિમાં “રૌરવ” નામા સ્થાને ઉત્પન્ન થાય છે. વજનાભ મુનિને જીવ દેવલેકમાંથી નીકળી “મહાવિદેહ ક્ષેત્રમાં મહારાજા “વાબાહુને “સુવર્ણબાહ” નામા પુત્ર થાય છે. સુવર્ણબાહુ ચક્રવતી થઈ સમગ્ર ભરતક્ષેત્રને શાસ્તા બને છે. એકદા એ સમ્રાટને પારમર્ષ પ્રવચન સાંભળવાને સુગ મળે છે, જેના પરિણામે એ મહાનુભાવને ગંભીર વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અને પોતાના પુત્રને રાજ્યાસન પર બેસાડી ચારિત્રને ગ્રહણ કરે છે. મહર્ષિ સુવર્ણબાહુ કઈ મહાટવીમાં ધ્યાનસ્થ સ્થિર થાય છે. તે વખતે એક સિંહ, જે ઉપર્યુક્ત મુનિઘાતક ભિલને જીવ છે, એ મહર્ષિ ઉપર ઝપટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પ્રકાશની હડફેટમાં સિંહના દારુણ આક્રમણથી મુનિનું મૃત્યુ થાય છે. સુવર્ણ બાહને સમાધિસ્થ આત્મા દશમા (પ્રાણત) દેવલોકમાં (વીશ સાગરોપમ આયુષ્યવાળો) દેવ થાય છે. અને મુનિવિદારક સિંહનો જીવ મરી ચેથી નરકભૂમિમાં (દશ સાગરોપમ આયુષ્યવાળો) નારક થાય છે. સુવર્ણબાહુને આત્મા દેવલોકમાંથી નીકળી “ કાશી”નરેશ “અશ્વસેન અને એમનાં ધર્મપત્ની “વામા દેવી એ મહાભાગ દંપતિને અહંન-તીર્થંકરના અવતારરૂપે પાર્થ” નામા પુત્ર થાય છે. રાજકુમારી શ્રીમતી “પ્રભાવતી” સાથે પાર્શ્વનાં લગ્ન થાય છે. કમઠને જીવ (સિંહને જીવ) થી નરકભૂમિમાંથી નીકળી ‘કઠ” નામા બ્રાહ્મણપુત્ર થાય છે. દરિદ્ર કઠ તાપસ બને છે, અને કાશીમાં આવે છે. જોકે એનાં પૂજન કરવા જાય છે. “પાર્થ” પણ તે સ્થળે પહોંચે છે, અને પંચાગ્નિતપ કરતા કઠને જુએ છે. આ (કઠ અને પાર્શ્વ) બને એક વખતના (કમઠ અને મરુભૂતિ નામના) સગા ભાઈઓ છે. કમઠનું તપ કષ્ટ-પંચાન્યાદિસાધનરૂપ તપશ્ચરણ લોકોને આકર્ષક બની રહ્યું છે. એ તપથી એ તાપસનાં માન-સમ્માન અને પૂજન પ્રસરી રહ્યાં છે. કુંડમાં બળતાં કાછો પૈકી એકની અન્દર સર્પ બળી રહ્યો છે એવું પાર્શ્વના જાણવામાં આવે છે. પાર્શ્વ એ લેકમાન્ય તપસ્વીને કહે છેઃ તપની સાથે દયાને સુયોગ ન હોય તે એ અજ્ઞાન ચેષ્ટા છે. ધર્મનાં પ્રાણ દયા છે. એ વગર ગમે તેટલું કણાનુષ્ઠાન વૃથા છે, વૃથા જ નહિ, પાપબન્ધક છે.” આ શિખામણ કઠને હિતકારક અથવા સન્તોષપ્રદ થવાને બદલે ક્રોધોત્પાદક બની. પોતાના તપસ્વી પદને એને અહંકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ અધકાર : ૧ : ( ૧૫') આન્યા. ‘ આ રાજકુમાર તપખપમાં કઈ જાણે નહિં, છતાં એક તાપસિશામિણ આગળ આ પ્રમાણે તપની બાબતમાં અનધિકારચેષ્ટા કરે છે !' એવું એને લાગ્યું. અહુકાર અને ઈર્ષ્યાથી એનું મન ગરમ થવા માંડ્યું. એણે કહ્યું: ‘રાજકુમારે તે અશ્વક્રીડા કરી જાણે. તપની ખાખતમાં કે ધર્મના વિષયમાં એમને ગમ ન પડે. એ તેા અમારા તપસ્વીઓના વિષય છે. એમાં બીજાએ માથુ' મારવાનું ન હેાય. ’ પાર્શ્વ તુરત પેાતાના માણસ પાસે કુ'ડમાંથી, જેમાં સાપ ખળી રહ્યો છે તે કાષ્ઠને કઢાવે છે અને ફડાવે છે, ત્યારે એમાંથી મળતા સાપ નીકળે છે. દયાલુ પાર્શ્વ કુમારની વિશ્વવત્સલ અમૃતદૃષ્ટિના ચેગે સાપ ભગવત્સ્યરણ કરવા ભાગ્યશાલી થાય છે, અને તત્ક્ષણાત્ મરીને નાગદેવલાકના ‘ ધરણુ ' નામા અધિપતિ થાય છે. ખળતા કાષ્ઠમાંથી ક્રિયમાણુ સપ નીકળતાં અને પાર્શ્વના સત્યવાદના મહિમા પ્રસરતાં કઠે તાપસનું મુખ ફીકુ પડી જાય છે. અભિમાનના આવેશ એનામાં ખૂબ ઇર્ષ્યા જન્માવે છે. પાર્શ્વના એક વખતના (પૂર્વનિર્દિષ્ટ પ્રથમ ભવના) સગા અને તે જ ભવમાં સગાઈની જગાએ કટ્ટર શત્રુતાને વરેલા, અને પછી ભવે ભવે ( દરેક જન્મે ) પૂર્વ વૈરાનુખન્યને પાષતા આવેલા એવા ‘ કઠ' તાપસના પૂર્વ ભવાનુગામી વૈર સસ્કાર પાર્શ્વ કુમારે અગ્નિકુંડમાંથી કાષ્ટ કઢાવી, ફડાવી એમાંથી અળતા સાપને કઢાવવાથી પુનઃ ઉત્તેજિત થાય છે. પાર્શ્વ તરફ વૈરવૃત્તિને ધરતા કઠ મરીને ‘ મેઘમાલી ’ દેવ થાય છે. પાર્શ્વ ત્રીશ વર્ષની ઉમ્મરે ચારિત્ર ગ્રહણ કરે છે. આત્મધ્યાનમાં નિમગ્ન યોગમૂર્તિસમા પાર્શ્વને જોઇ એ મેઘમાલી દેવને પૂર્વાનુખદ્ધ વૈર ઉપડી આવે છે. એ પાશ્ર્વને અનેકાનેક ભીષણ ઉપદ્રવા કરે છે. જલવૃષ્ટિ એટલી કરે છે કે ધ્યાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પ્રકાશની હડફેટમાં ઊભા રહેલા પાર્શ્વની નાસિકા સુધી પાણીનું પૂર આવી જાય છે. તે જ ક્ષણે “ધરણેન્દ્ર” ( જે સર્પ પાર્શ્વની અમૃતદષ્ટિથી ભગવસ્મરણ પ્રાપ્ત કરી નાગેન્દ્ર થયેલે તે) પાર્શ્વની પાર્થે ઉપસ્થિત થાય છે, અને ઊભેલા પાશ્વને દીર્ઘ નાલવાળા ઉન્નત કમલ ઉપર લઈ લે છે, તેમજ પાર્શ્વના પણ ભાગને, બે પડખાંને અને ઉર સ્થલને પોતાની ફેણથી આવરી લે છે. અને એ સન્તના મસ્તક પર સાત ફણાનું છત્ર લગાવે છે. વૃષ્ટિના જળની જેટલી ઊંચાઈ છે, તેટલી ઊંચાઈ કમલના નાલની છે. આટલા ઊંચા નાલવાળા કમલ પર વિરાજમાન સમાધિનિષ્ઠ પાર્વદેવ રાજહંસસમા શોભે છે. પછી ધરણેન્દ્ર પાર્શ્વને ઉપદ્રવ કરનાર મેઘમાલીને ફિટકારે છે. ધરણેન્દ્રના મહાન વૈભવથી પૂજાતા પાર્થને જોઈ મેઘમાલી ઠંડો પડી જાય છે, એને પિતાની અલ્પતા માલૂમ પડે છે, ધરણેન્દ્રથી ભયાકુલ બને છે અને પાર્શ્વદેવની મહત્તા એના સમજવામાં આવે છે. સુરત શાત અને નમ્ર બની એ પાર્શ્વની પાસે આવે છે, એ મહર્ષિની ક્ષમા માગે છે, એને નમસ્કાર કરે છે અને એ પુરુષોત્તમની કૃપા યાચી પિતાના સ્થાને જાય છે. કમઠ અને મરુભૂતિના ભવમાં ઉત્પન્ન થયેલ અને ભવે ભવે સિંચાયેલ વૈરાનુબંધના વિષવૃક્ષને અહીં અન્ત આવે છે. મરુભૂતિએ રાજા અરવિન્દની આગળ પિતાની પત્ની સાથેના કમઠના અનાચારની વાત રજૂ કરી એ વસ્તુને આ વૈરાનુબંધના વિષવૃક્ષની ઉત્પત્તિમાં આદ્ય નિમિત્ત કહી શકાય. પણ પછી રાજાએ એ કૃત્યને અંગે કમઠનું તિરસ્કારપૂર્ણ નિવસન કર્યું એથી મરુભૂતિનું હૃદય દિલગીર થયેલું. પિતાના સહેદરની રાજા તરફથી થયેલી દુર્દશાએ મરૂભૂતિના દિલને શેકસઃપ્ત કરી મૂકયું હતું. એને એમ લાગ્યું કે એણે મેટી ભૂલ કરી કે એણે રાજાની આગળ એ કૃત્યની વાત રજૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ રૂબરૂ ર ત ય છે એનું કર્યું અને ૪ અલંકાર : ૧ : (૧૭) કરી દીધી. આ રજૂઆતને એણે કમઠે કરેલા કૃત્ય કરતાં પણ વધારે મોટી ભૂલ માની. એને માટે અનુતાપ એના દિલમાં એટલે સળગવા લાગ્યું કે એને હળવે પાડવા માટે કમઠની રૂબરૂ જઈ વિનમ્રપણે માફી માંગવી એ પરમ કર્તવ્યરૂપ એને લાગ્યું. અને તરસ્યા જેમ તલાવ તરફ જાય, તેમ એ કમઠને મળવા ઉપડ્યો. પણ ત્યાં તે તાપસ બનેલ કમઠ અન્તઃકરણમાં તાપસ હેતે, અન્તઃકરણ તે એનું અશાંત અને કુદ્ધ હતું. એટલે મરુભૂતિને જોતાંવેંત એનું મન ઊકળ્યું. એક બાજુ હતાં મરુભૂતિની નમ્રતા અને ક્ષમાયાચના, અને બીજી બાજુ કમઠની ઉદ્ધતતા અને કુદ્ધતા. પિતાના કૃત્યને દુષ્કૃત્ય સમજી એ પાપને ધેવાની વૃત્તિમાં ગરકાવ બનેલ મરુભૂતિની દીનતા, નમ્રતા, શાન્તતા, ભાવુકતા કમઠને પોતાની ઉદ્દામ ફોધવાલાને મરુભૂતિ ઉપર ઉપયોગ કરવામાં ઠીક ઉપયોગી થઈ પડી. એટલે મરુભૂતિ કમઠના પ્રાણાન્તક પ્રસ્તરપ્રહારને ભેગ બન્ય. પણ મરણને અતિમ ક્ષણ બહુ જ જોખમભરેલ હોય છે. તે વખતે કલેશવેદના બહુ ગંભીર હોય છે. અતઃ એ સમયે શરીરને છોડવાના વખતે ચિત્તની શુભ વૃત્તિ રહે તે જીવઝ સદ્ગતિને પ્રાપ્ત કરે. પણ શુભ વૃત્તિ રહેવા જેટલું સૌભાગ્ય તે વખતે સુલભ નથી. એ જ કારણ છે કે, જીવનના અંતિમ ક્ષણે તીવ્ર વેદનારૂં મરુભૂતિને આત્મા પિતાની ચિત્તસમાધિ જાળવી ન શકવાથી અને આર્તધ્યાનમાં આવી જવાથી મૃત્યુસમયના ચિત્તપરિણામના અનુસાર પશુ (હાથી)ની ગતિમાં અવતરે છે. કમઠના પ્રહારથી મૃત્યુને ભેટતાં મરુભતિથી શુભ ધ્યાન ન જાળવી શકાયું, જ્યારે એ જ x “મને જ મતદ! યા મતિઃ સા તિળામા” અંતમાં જેવી મતિ તેવી ગતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) પ્રકાશની હડફેટમાં આત્મા પશુ(હાથી)ના જીવનમાં પણ સર્પથી કરડાઈ મરવા વખતે સુન્દર શુભ ધ્યાનને જાળવી શકે છે. અધ્યવસાયનુ વૈચિત્ર્ય અદ્ભુત છે, અગમ છે, અકળ છે. હવે, અધ્યાત્મયોગની અન્તિમ ભૂમિકા ઉપર પહેાંચીને પાર્શ્વ કેવલજ્ઞાની અને છે. અને ત્યારે યથાર્થ અર્જુન્ અને તીર્થંકર થાય છે. શ્રી પાર્શ્વદેવ જનતાની આગળ પવિત્ર જ્ઞાનના પ્રસાર કરે છે અને કલ્યાણુસાધન તથા તેના સદ્ભૂત માગ ઉપર પ્રકાશ નાંખે છે. ઉજ્જવલ જ્ઞાન, ઉજ્જવલ ચારિત્ર અને ઉજ્જવલ ઉપદેશવડે લેાકપ્રદીપસમા શ્રી પાર્શ્વદેવ પેાતાનુ સે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પરમ કૈવલ્યધામને પ્રાપ્ત કરે છે. એ પ્રભુના નિર્વાણ પછી મહાવીરદેવનું નિર્વાણુ અહી સેા વર્ષે થયું. મહાવીરદેવનું નિર્વાણ થયાને ૨૪૭૨ વર્ષ થયાં. આજે મહાવીરનિર્વાણુ-સંવત્ ૨૪૭૩ છે. આ આખ્યાનમાં જણાવેલા દશ ભવા— પ્રથમ ભવમાં–મરુભૂતિ અને કમઠ ( સગા ભાઇએ ). ખીજા ભવમાં-હાથી અને સ. ત્રીજા ભવમાં-દેવલાક અને નરકભૂમિ. ચેાથા ભવમાંરાજા કિરણવેગ અને સાપ, પાંચમા ભવમાં-દેવલાક અને નરકભૂમિ, છઠ્ઠા ભવમાં–રાજા વજ્રનાભ અને ભિલ્લ. સાતમા ભવમાં-દેવલાક અને નરકભૂમિ. આઠમા ભવમાં-ચક્રવર્તી સુવર્ણ માહુ અને સિંહ. નવમા ભવમાં દેવલાક અને નરકભૂમિ. દશમા ભવમાં અર્જુન્ પાર્શ્વ અને કઠ ( તાપસ ). * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વદેવકથાગત “સુવર્ણબાહ” રાજાને તપોવન-વિહાર શ્રી પાર્શ્વદેવની જીવનકથામાં આપણે જોઈ ગયા છીએ કે ચક્રવતી સુવર્ણ બાહ દેવલોક ગતિને પ્રાપ્ત કરી તીર્થકર પાW થયા છે. આચાર્ય શ્રી હેમચન્દ્રના “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત”માં નવમા પર્વમાં બીજા સર્ગથી શ્રી પાર્શ્વદેવનું ચરિત શરૂ થાય છે. એમાં એ મહાપુરુષના પૂર્વજોના વર્ણનમાં “સુવર્ણ બાહુ” ચક્રવતીનું જીવનચરિત આવે છે. તેમાંને એક (તેમના તપોવન-વિહાર) પ્રસંગ અહીં રજૂ કરવામાં આવે છે. તે વૃત્તાન્ત કે ઘટના બતાવવાના ઈરાદે એમ તે મહાકવિ કાલિદાસને વાણીરંગ આચાર્યશ્રી હેમચન્દ્રના કાવ્યમાં અનેક સ્થલેએ દષ્ટિગોચર થાય છે. એક ઉદાહરણ " परलोकजुषां स्वकर्मभिर्गतयो भिन्नपथा हि देहिनाम् " ॥ (કાલિદાસ, રઘુવંશ, સર્ગ ૮, શ્લોક ૮૫) “તો મિજમા હિ વીના રારિબાર” (હેમચન્દ્ર, ત્રિષષ્ટિચરિત, પર્વ ૯, સર્ગ ૧, લેક પ૬૭) આચાર્ય હેમચન્દ્ર પિતાના “કાવ્યાનુશાસન” માં પ્રથમ સૂત્રમાં કાવ્યનાં પ્રયોજન બતાવતાં એનું એક પ્રયજન થશે લાભ પણ બતાવે છે, અને એ પ્રયજન વિષે એ ગ્રન્થની વૃત્તિમાં લખે છે કે " यत इयति ससारे चिरातीता अपि अद्ययावत् कालिदासादयः सहृदयैः स्तूयन्ते कवयः ।" અર્થાત-કાલિદાસ વગેરે કવિઓ દીર્ધકાળ પૂર્વે થઈ ગયા છતાં આટલા વિશાલ સંસારમાં આસુધી સહદથી તવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) તપવનનહિ, પણ એ પ્રસંગનું વર્ણન વાંચતાં મહાકવિ કાલિદાસનું પ્રસિદ્ધ નાટક “અભિજ્ઞાન શાકુન્તલ” કેવું યાદ આવે છે એને ઈશારે કરી દેવા માટે, અને તે પણ કાવ્યરસરસિક માનસને પ્રમોદક થશે એમ ધારીને. ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતના નવમા પર્વના બીજા સર્ગના ૨૧૯ મા શ્લોકથી એ પ્રસંગ આ પ્રમાણે શરૂ થાય છે. चलितोऽपश्यदग्रे च रम्यमेकं तपोवनम् ॥ २१९ ॥ –રાજા ( સરોવરમાંથી નીકળી) આગળ ચાલ્યા. આગળ જતાં એણે એક રમણીય તપોવન જોયું. उत्संगविधृतैणाभैईलतापसदारकैः । पूर्यमाणालवालद्रु तत् प्रेक्ष्य मुमुदे नृपः ॥ २२० । –જેમણે પિતાના ખોળામાં મૃગનાં બચ્ચાં ધારણ કર્યા છે એવા બાલ તાપસકુમારો જે તપોવનનાં વૃક્ષની ક્યારીઓ પૂરી રહ્યા છે એવા તપોવનને જોઈને રાજા ખુશ થયા. (૨) જાન્ટે રક્ષિ રહ્યુતત્ર વિગતઃ સતા राज्ञो विचारकल्यस्य कल्याणं ज्ञापयन्नवम् ॥ २२१ ।। - એ તપોવનમાં પ્રવેશ કરતાં વિચારચતુર રાજાનું જમણું નેત્ર ફરકવા માંડયું-એના નૂતન કલ્યાણને સૂચવતું. અભિજ્ઞાનશાકુન્તલ'ને પ્રથમ અંક. (૧) નાનપ્રવિચ, નિમિત્તે સૂવયના) शान्तमिदमाश्रमपदं स्फुरति च बाहुः कुतः फलमिहास्य ? મથવા મવિશ્વાના દાળ મવત્તિ સર્વત્ર છે ૧૪ | (પ્રથમ અંક) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ વિહાર (२२) (२) मुदितः सोऽग्रतो गच्छन् दक्षिणेन सखीयुताम् । सिंचन्तीं दून् पयस्कुम्भैर्ददर्श मुनिकन्यकाम् ।।२२२॥ –આગળ જતાં સહર્ષ રાજાએ દક્ષિણ તરફ સખી સહિત મુનિકન્યાને જોઈ, જે જલકુંભેથી વૃક્ષને સિંચી રહી હતી. सोऽचिन्तयदहो ! रूपं नेदृगप्सरसामपि । न नागीनां न नारीणां त्रैलोक्यादधिका ह्यसौ ॥२२॥ –(भुनियान न) in विया२ ४२ छ । मा ३५ માનુષીઓમાં ન હોય, અપ્સરાઓમાં કે નાગકન્યાઓમાં પણ ન હોય. ત્રિલેકમાં આ સર્વાધિક સુન્દરી છે. (३) ततश्च वृक्षान्तरितो यावत् तां स व्यचिन्तयत् । माधवीमंडपं तावत् सह सख्या विवेश सा ॥ २२४ ॥ : -પછી વૃક્ષની આડમાં છુપાયેલે રાજા એ કન્યાને વિચાર કરે છે, તેટલામાં એ (મુનિકન્યા) પિતાની સખી સાથે માધવીમંડપમાં દાખલ થાય છે. (४) दृढबद्धं श्लथीकृत्य वल्कलं तत्र बालिका । बकुलं सेक्तुमारेमे बकुलामोदभृन्मुखी ॥ २२५ ॥ (२) ( अयम अना १४ मा सो पछी) राजा-( कर्णं दत्वा ) अये ! दक्षिणेन वृक्षवाटिकामालाप इव श्रूयते । यावदत्र गच्छामि । ( परिक्रम्य, अवलोक्य च ) अये । एतास्तपस्विकन्यका: सेचनघटीलपादपेभ्यः पयो दातुमित एव अभिवर्तन्ते । (निपुणं निरूप्य ) अहो ! मधुरमासां दर्शनम् । पादपान्तर्हित एव विस्रब्धं तावदेनां पश्यामि । (इति तथा करोति) (४) शकुन्तला-सहि अणसूए ! अदिपिणद्वेण वक्कलेण पिअवदाए णिम.. न्ति दसि । सिढिलेहि दाव णं । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ( રર ) તપેવન– –ત્યાં બકુલ સમાન સુગન્ધિ મુખવાળી એ બાલિકા પિતાના મજબૂતીથી બાંધેલા વકલને ઢીલું કરી બકુલને સિંચવા લાગી. () મોડનિત્તાત્ નાગપુષ્ય નીવરક્ષા ___ क्वेदं रूपं क्व कर्मेदं प्राकृतस्त्रीजनोचितम् १ ॥२२६ ॥ –રાજા વિચાર કરે છેઃ આ કમલેચના કન્યાનું આ રૂપ કયાં અને પ્રાકૃત (સામાન્ય) સ્ત્રીને ઉચિત એવું આ કામ ક્યાં ? (૬) ર તાપન્યાં થયાં છે જે મનઃ.. काप्यसौ राजपुत्रीति कुतोऽप्यत्रागता ध्रुवम् ॥२२७॥ –આ તાપસકન્યા નથી, કેમકે આના ઉપર મને રાગ થાય છે. ખરેખર આ કોઈ રાજપુત્રી હોવી જોઈએ અને કોઈ બીજે સ્થલેથી અહીં આવેલી હોવી જોઈએ. (७) अत्रान्तरे मुखे तस्याः पद्मभ्रान्त्या मधुव्रतः। पपातोत्पादयंत्रासंधुन्वत्याः पाणिपल्लवी ॥ २२८ ।। નયા–ત ! (તિ ચિચતિ ). [ શકુન્તલા કહે છે: સખી અનસૂયા ! પ્રિયંવદાએ અતિસપ્ત બાંધેલા વકલથી હું જકડાઈ ગઈ છું. એને ઢીલું કર. અનસૂયા “ભલે” કહી શકુન્તલાના વિકલને ઢીલું કરે છે. ] (५) असाधुदर्शी खलु तत्रभवान् काश्यपः, य इमामा श्रमधर्मे नियुक्ते । (६) असंशयं क्षत्रपरिग्रहक्षमा यदार्यमस्यामभिलाषि मे मनः । ૪ /૧૫ (૦) રાહુન્તા–(ાઝમ) ગો સ્કિમમમુક્યો - मालिअ उज्झिम वयणं मे महुअरो अहिवइ । ( इति भ्रमरबाधां रूपयति ।) [શકુન્તલા એચિતા સુબ્ધ બની કહે છેઃ જલસેકના સંભ્રમથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ વિહાર ( ર૩) –એ વખતે ભમરે તેણીના સુખને કમલ સમજી તેના ઉપર ઊડવા લાગ્યું. ભમરે તેને ત્રાસ આપે છે અને તે તેને પોતાના કરલેથી ઊડાડવા મથે છે. (૮) રા ર ત નહી ના િવીદ્દિા ના તદ્દા | भ्रमराद् राक्षसादस्माद् रक्ष रक्षेत्यभाषत ॥ २२९ ।। –જ્યારે ભ્રમરે એને છેડી નહિ ત્યારે સખીને ઉદ્દેશી બોલીઃ આ રાક્ષસથી મને બચાવે! બચાવે !! (8) સચવ્યું હતું ત્યાં થોડો દુઃ? તખેવાનુણ પમર્થક્ત રા ય િ ૨૨૦ મે. –સખી બેલીઃ “સુવર્ણબાહુ' સિવાય બીજે કેણુ તને બચાવી શકે? તે જ રાજાને અનુસર, જે તારે પિતાનું રક્ષણ કરવું હોય તે. ઊડેલે ભમર નવમાલિકાને મૂકી મારા મોઢા તરફ આવે છે. (એમ ભ્રમર તરફથી પજવણીને અભિનય કરે છે.)] (८) शकुन्तला-न एसो दुट्ठो विरमदि । अन्नदो गमिस्स (पदान्तरे स्थित्वा सदृष्टिक्षेपम् ) कहं इदो वि आगच्छदि ? हला ! परित्ताअह में इमिणा दुब्विणीदेण दुट्ठमहुअरेण पडिहूअमाणं । [ આ દુષ્ટ ખસતું નથી. બીજે જઇશ. * * કેમ અહીં પણ વળગે છે ? હા ! આ દુષ્ટ ભ્રમરથી સતાવાતી મને બચાવો !]. (5) મે-( સ્મિતમ ) આ વચ્ચે રાહું? હુસંધું મજા रायरक्खिदव्वाइं तवोवणाई णाम । [બન્ને સખીઓ સસ્મિત બેલીઃ બચાવનારા અમે કેશુ? દુષ્યન્તને બેલાવ! તપોવને તે રાજાથી રક્ષિત હોય છે કે!] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ( २४ ) (१०) को नाम व उपद्रोता पात्यूर्वी वज्रबाहुजे । इति ब्रुवंस्तयो राजा प्रस्तावझः प्रकट्यभूत् ॥२३१॥ तपोवन —‘ રાજા સ્વણું ખાતુ પૃથ્વીનું રક્ષણ કરનાર હતાં તમને કાણુ હેરાન કરે છે ? ' એમ ખેલતા પ્રસ્તાવન્ન ( પ્રસંગના જાણકાર ) રાજા તેમની સન્મુખ પ્રકટ થયા. (११) अकस्मात् तं च ते प्रेक्ष्याऽवतस्थाते ससाध्वसे । नोचितं चक्रतुः किञ्चिन्न च किञ्चिजजल्पतुः || २३२ ॥ —એચિતા તેને જોઇ તે બન્ને જણી છ્હી ગઇ, ન ક ંઈ એલી શકી, ન રાજાનુ' ક'ઈ ઔચિત્ય કરી શકી. (१२) भीते इति विदन् राजा ते भूयोऽपि द्यभाषत । निष्प्रत्यूहं तपः कच्चिनिर्वहत्यत्र व शुभे। ॥ २३३ ॥ —રાજા એમને ડરી ગયેલાં જાણી ફરી ખેલ્યા: હુ મહાશયા ! અહીં તમારું તપ નિર્વિઘ્રપણે ચાલે છે ? धैर्यमालम्ब्य सख्यूचे नरेन्द्रे वज्रबाहुजे । तापसानां तपोविघ्नमत्र कः कर्तुमीश्वरः १ || २३४ ॥ —ધૈર્યને ધારણ કરી સખી ખાલી: રાજા સુવણૅ બાહુનુ શાસન હાય ત્યાં તાપસાના તપમાં કાણુ વિન્ન નાખી શકે? ( १० ) कः पौरवे वसुमतीं शासति शासितरि दुर्विनीतानाम् । अयमाचरत्यविनयं मुग्धासु तपस्विकन्यासु ? ॥ २१ ॥ ( ११ ) ( सर्वा राजानं दृष्ट्वा किञ्चिदिव सम्भ्रान्ताः । ) ( १२ ) अपि तपो वर्धते ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર ( ૨૫ ) (१३) इयं तु केवलं बाला पद्मभ्रान्त्या मुखेऽलिना । दश्यमाना कातराक्षी रक्ष रक्षेत्यभाषत ॥ २३५ ॥ —આ તા, ભમરા આ સુકેામલ ખાલાના મુખને કમલ સમજી એને કરડતા હતા, એથી એ કાતરનેત્રાએ રક્ષ ! રક્ષ ! એવા અવાજ કર્યાં. तरुमूले तया दत्तासने राजोपवेश्य च । अपृच्छयत स्वच्छधिया गिरा पीयूषकल्पया || २३६॥ -તપશ્ચાત્ વૃક્ષમૂલની જગાએ સખીએ આસન આપ્યુ, તે પર રાજા બેઠા. પછી સ્વચ્છ આશયથી સખી સુધામર વાણીથી રાજાને પૂછવા લાગી. , (૨૪) સક્ષસે સમસામાન્યો મૂર્વાષિ નિવદ્યા । तथाप्याख्याहि कोऽसि त्वं देवो विद्याधरोऽथवा १ ॥ २३७॥ —તેજસ્વી મૂર્તિ ઉપરથી આપ અસાધારણ વ્યક્તિ જણાએ ( ૧૨ ) અનસૂયા-મન ! ન વસ્તુ વિપિ ભચારિ ! અં નો વિગ્નसही महुअरेण अहिहूअमाणा कादरीभूदा । ( इति शकुन्तलां दर्शयति । ) [ આ ] ઉપદ્રવ કશેયે નથી, આ અમારી પ્રિય સખી શકુન્તલા ભમરાની પજવણીથી કાયર થઇ ગઇ. ( એમ કહી શકુન્તલાને બતાવે છે.) ] (१४) अनसूया - अजस्स महुराला वजणिदो वीसंभोमं मन्तावेदि कदमो अवेण राएसिणो वंसो अलंकरीअदि कदमो वा विरहपज्जुसुअजणो किदो देखो. किंणिमित्तं वा सुउमारदरो वि तवोवणगमणपरिस्समस्स अत्ता पदं उवणीदो ! [આમાં આ કયા વંશના અને કયા દેશના છે અને શા માટે તપોવનપ્રવાસના શ્રમ લેવામાં આવ્યા એ પ્રશ્નો છે. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ (२७) तनછે. તે પણ અમે જાણવા ઈચ્છીએ છીએ કે આપ કેણ છે? દેવ છે કે વિદ્યાધર ? (१५) आत्मानमात्मनाऽऽख्यातुमक्षमःक्ष्माघवोऽवदत् । परिग्रहोऽहं कनकबाहोर्वसुमतीपतेः ॥२३८ ॥ –પિતાની ઓળખ પિતે કરાવવા અસમર્થ એવા રાજાએ ४धु: ईसुपर मार्ड नो से छु.। (१५) तदादेशादिहाऽऽगच्छमाश्रमे विनकारिणाम् । निवारणार्थ यत्नोत्र महाँस्तस्य हि भूपतेः ॥२३९।। -ये महाराना माहेशथी मही (मा माश्रममा ) વિઘકારીઓનું નિવારણ કરવા માટે આવ્યો છું. કેમકે આ બાબતમાં મહારાજા ખૂબ યત્નશીલ રહે છે. अयं स एव राजेति ध्यायन्ती तां सखीं नृपः । उवाच किमियं बाला क्लिश्यते कर्मणाऽमुना १ ॥ २४०॥ –“આ તે જ રાજા છે એમ વિચાર કરતી એ સખીને રાજાએ પૂછયું: આ બાલાને આવાં કામનું કણ કેમ ઊઠાવવું પડે છે? अथ निःश्वस्य साऽवोचदियं रत्नपुरेशितुः । खेचरेन्द्रस्य पोति कन्या रत्नावलीसुता ॥ २४१ ।। -सभी नि:श्वास नांभी मामी: 1, २त्नपुरना २०n (१५) राजा-( आत्मगतम् । ) कथमिदानीमात्मानं निवेदयामि ? कथं वाऽऽत्मापहारं करोमि ? भवतु । एवं तावदेनां वक्ष्ये । (प्रकाशम् । ) भवति । यः पौरवेण राज्ञा धर्माधिकारे नियुक्तः सोऽहमविघ्नकियोपळम्माय धर्मारण्यमिदमायातः। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ વિહાર ( २० ) વિદ્યાધરેન્દ્રની કન્યા છે. આનું નામ ‘પદ્મા' છે. આની માતાનું नाम 'रत्नावली' छे. पिताऽस्यां जातमात्रायां विपेदे तत्पदार्थिनः । मिथः सुता युयुधिरे ततोऽभूद् राज्यविश्वरः ॥ २४२ ॥ —આના જન્મ થતાં એના પિતાનું મૃત્યુ થયું. અને પછી રાજ્યાસનના અર્થી એના પુત્રા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પરિણામ રાજ્યવિપ્લવનું આવ્યું. “ रत्नावली गृहीत्वेमां बालां स्वभ्रातुराश्रमे । कुलपतेर्निकेतनमुपागमत् गालवस्य ॥ २४३ ॥ —રત્નાવલી આ ખાલાને લઇ પેાતાના સહેાદર કુલપતિ शासव 'ना आश्रम-स्थानभां भावी. अन्येद्युः साधुरेकोऽत्र दिव्यज्ञानी समागमत् । पद्मायाः कः पतिर्भावीत्यपृच्छद् गालवश्च तम् ॥ २४४ ॥ —એક દિવસે એક દિવ્યજ્ઞાની સાધુ અહીં આવ્યા. ગાલવે એમને પૂછ્યું': પદ્માના પતિ કાણુ થશે ? अत्रागतोऽश्वापहृतश्चक्रभृद् वज्रबाहुः । परिणेष्यत्यमुं बालामित्याख्यत् स महामुनिः || २४५ ॥ —તે મુનિએ કહ્યું: અશ્વથી અપહૃત સુવણુબાહુ ચક્રવર્તી અહીં આવશે, એ આ માલાને પરણશે. राजापि दध्यावकस्मादश्वापहरणं मम | सहानया संघटनोपायः खल्वेष वेधसः ॥ २४६ ॥ 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ (२८) तीन–રાજા વિચાર કરવા લાગ્યુંમારું આ આકસ્મિક અશ્વાપહરણ એ ખરેખર વિધિની આ બાલા સાથેનું મારું મિલન કરાવવા માટેની ઉપાયભૂત ભેજના છે. सोऽथाललाप केदानी भद्रे ! कुलपतिर्वद । तद्दर्शनेन मे भूयादधुनाऽऽनन्दकन्दलः ॥ २४७ ॥ –રાજાએ પૂછયું: ભદ્ર! હમણાં કુલપતિ ક્યાં છે? એમનાં દર્શન કરી હું આનન્દ પામું. सख्याचख्यौ विहत्तुं तं प्रस्थितं मुनिमन्यतः । अनुगन्तुं गतोऽस्त्यद्य तं नमस्कृत्य चैष्यति ॥ २४८॥ –સખીએ કહ્યુંઃ કુલપતિ અન્યત્ર વિહાર કરવાને અહીંથી રવાના થયેલા એ મુનિને વળાવવા ગયા છે. આજે એમને નમસ્કાર કરી આવશે. पद्मामानय हे नन्दे ! कुलपत्यागमक्षणः । वर्त्ततेऽसाविति तदा काप्याख्यद् वृद्धतापसी ॥ २४९ ॥ -~-मेटबाम वृद्ध तापसी मोसीहै नन् ! सपतिना આવવાને વખત થયું છે. પદ્માને લઈ આવ. (१६) राजाऽप्यश्वखुरवज्ञातसैन्यागमोऽवदत् । यातं युवामहमपि रक्षामि बलमाश्रमात् ॥ २५० ।। (१६) राजा-( आत्मगतम् । ) अहो ! धिक् पौरा अस्मदन्वेषिणस्वपोवनमुपरुन्धन्ति । भवतु । प्रतिगमिष्यामस्तावत् । + + + + राजा-( ससम्भ्रमम् ) गच्छन्तु भवत्यः। वयमप्याश्रमपीडा यथा न मवति तथा प्रयतिष्यामहे । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ વિહાર (ર) –રાજાએ એની ખુરના અવાજથી સૈન્યને આવી પહોંચ્યું જાયું, અને કહ્યું: પધારે તમે. હું પણ સૈન્ય આશ્રમને ઉપદ્રવરૂપ ન બને એની સંભાળ લઉં. (१७) निन्येऽथ नन्दया पद्मा ततः स्थानात् कथंचन । पश्यन्ती बलितग्रीवा स्वर्णवाहुं महीपतिम् ॥ २५१ ॥ –હવે સ્વર્ણબાહ રાજા તરફ ડેક વાળીને જોતી એની પદ્માને નન્દા આગ્રહપૂર્વક એ સ્થાનથી લઈ જાય છે. तदैयुषः कुलपते रत्नावल्याश्च सा सखी । सुवर्णवाहुवृत्तान्तं कथयामास सम्मदात् ॥२५२ ॥ –તે વખતે કુલપતિ અને રત્નાવલી આવે છે. તેમને સખી . રાજા સુવર્ણબાહુ સંબંધી વાત સહર્ષ જણાવે છે. अथोचे गालवो ज्ञानमतिसप्रत्ययं मुनेः। जैनर्षयो महात्मानो भाषन्ते न मृषा क्वचित् ॥ २५३ ।। –કુલપતિ ગાલવે કહ્યું. મુનિનું જ્ઞાન ખૂબ નિશ્ચયાત્મક છે. જૈન કષિ મહાત્માએ કદી મૃષા ભાષણ કરતા નથી. आतिथयेन तत् पूज्यो वर्णाश्रमगुरु सौ। पद्यायाश्च पतिर्भावी तं यामः पद्यया सह ॥ २५४ ॥ –માટે રાજા સુવર્ણ બાહુ અતિથિસત્કારથી પૂજનીય છે, કેમકે એ વર્ણાશ્રમને ગુરુ છે, અને પદ્માને ભાવી પતિ છે. પદ્માને લઈ આપણે એની પાસે જઈએ. (૧૦) (રાન્તા પાનાનામવચોવચન્તી લગા= વિખ્ય સદ સી ચાં નિતિ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૦) તપવનततो रत्नावली-पना-नन्दाभिः सहितो ययौ। राज्ञः पार्श्व कुलपती राज्ञा चोत्थाय सत्कृतः ॥ २५५ ॥ – પછી રત્નાવલી, પમા અને નન્દા સાથે કુલપતિ રાજાની પાસે જાય છે. રાજા ઊભો થઈ એમને સત્કાર કરે છે. अभ्यधाद् गालवं राजा द्रष्टुमुत्कंठितोऽद्य वः । अहमप्याजिगमिषं किं यूयं स्वयमागताः ? ॥ २५६ ॥ –રાજાએ ગાલવને કહ્યું હુંજ આપનાં દર્શન માટે ઉત્કંઠિત હતે. અને મેં (આપનાં દર્શન માટે) આવવાની ઈચ્છા કરેલી. આપે પોતે શા માટે તકલીફ લીધી? बभाषे गालवोऽप्येवमन्योऽपि ह्याश्रमागतः । आतिथेयेन पूज्यो नस्त्वं तु त्राता विशेषतः ॥ २५७ ॥ –ગાલવે કહ્યું: આશ્રમમાં આવેલ અન્ય માણસ પણ અમારે સત્કાર કરવા ગ્ય છે, તે આપ તો લેકરક્ષક હોઈ વિશેષરૂપેણ સમ્માનભાજન છે. बामेयी मे त्वसौ पद्मा पत्नी ते ज्ञानिनोदिता । अस्याः पुण्यस्त्वमायासीस्तदिमामुद्वहाऽधुना ॥ २५८ ।। –આ મારી ભાણજી પદ્માને જ્ઞાનીએ આપની પત્ની જણાવેલી છે. એણના પુણ્યથી જ આપ અહીં પધાર્યા છે. તે આપ આ વખતે એની સાથે લગ્ન કરે. इत्युक्तो मुनिना तेन पद्मा पनामिवापराम् । गान्धर्वेण विवाहेन स्वर्णवाहुरुपायत ॥२५९ ॥ –આ પ્રમાણે એ મુનિ (કુલપતિ ગાલવ) તરફથી કહેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ વિહાર (૩૧). આવતાં રાજા સુવર્ણ બાહુએ, જાણે કે બીજી લક્ષમી હોય એવી પદ્મા સાથે ગાન્ધર્વ વિવાહથી લગ્ન કર્યું. रत्नावली ततः प्रोचे राजानं जनितोत्सवम् । पनाहृदयपद्मस्य त्वं सूर्याभव सर्वदा! ॥२६० ॥ –જેણે ઉત્સવ વર્તાવ્યું છે એવા રાજાને રત્નાવલીએ કહ્યું તમે પદ્માના હૃદયરૂપ મને માટે સદા સૂર્યસમા બને ! * * * * पत्या सह गमिष्यामि मात तः परं मम । स्थानमन्यत्र तद् ब्रूहि भूयोऽपि द्रक्ष्यसे कदा? ॥२६६ ।। –(પદુભા માતાને નમસ્કાર કરી ગગદયુક્ત કહે છેઃ ) પતિની સાથે હું જઈશ. મા ! હવે આજથી મારું સ્થાન બીજે નથી. તું મને હવે ક્યારે મળીશ? भ्रातृनिवोद्यानतरून् मृगडिम्भान् सुतानिव । मुनिकन्याश्च भगिनीरिव त्यक्ष्यामि ही कथम् ॥२६७॥ –ભ્રાતા સમા ઉધાનવૃક્ષો, પુત્રસમા મૃગ–બાલકે અને ભગિની સમી મુનિ-કન્યાઓ, હાય! મારાથી કેમ છેડાશે? असौ गर्जति पर्जन्ये षड्जस्वरमनोज्ञवाक् ॥ कलापी तांडवकलां कस्याग्रे दर्शयिष्यति ? ॥ २६८ ॥ –મેઘની ગર્જના થતાં વછૂજ સ્વરેથી મને રમ વાણીવાળો આ મેર કેની આગળ પોતાની તાંડવ-કલા દેખાડશે? बकुलाशोकमाकन्दानमृन सम्प्रति मां विना।। कः पाययिष्यति पयो मातः स्तन्यं सुतानिव १ ॥२६९ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩ર) તપવન–જેમ પુત્રોને સ્તન દૂધ પાવામાં આવે છે, તેમ આ બકુલ, અશેક અને આમ્ર વૃક્ષોને હવે મારા વિના, મા ! કોણ પય પાશે ? रत्नावल्यप्युवाचैवं वत्से ! त्वं चक्रवर्तिनः । पत्न्यभूर्विस्मर ततो धिम् वृत्तिं वनवासजाम् ॥ २७० ।। –રત્નાવલીએ કહ્યું વત્સ! તું હવે ચક્રવર્તીની પત્ની થઈ છે, માટે ધિક્ (હલકી) વનવાસવૃત્તિને ભૂલી જા. (१८) भर्ता त्वयानुगम्योऽद्य चक्रयसो भूमिवासवः । त्वं भविष्यसि देव्यस्य हर्षस्थाने कृतं शुचा ।। २७१ ।। –તારે તે આજ આ ચક્રવર્તી રાજા, જે તારો ભત્ત બન્ય છે, તેનું અનુમાન કરવાનું છે (તેની સાથે જવાનું છે). તું એની દેવી બનીશ. આનન્દની જગાએ શોક કેમ કરે છે? इत्युक्त्वा मूर्ध्नि चुम्बित्वा समालिंग्य च निर्भरम् । મારોથ મુસાડત્વશાસ્ત્રાવતિ તામ ૨૭૨ II –આ પ્રમાણે કહી માતા રત્નાવલી પદ્માને માથામાં ચૂમી, ખૂબ આલિગન કરી અને ખોળામાં બેસાડી, દડદડ પડતા અશ્રુજળ સાથે શિખામણ આપવા લાગી (१८) अभिजनवतो भर्तुः श्लाघ्ये स्थिता गृहिणीपदे विभवगुरुभिः कृत्यैस्तस्य प्रतिक्षणमाकुला । तनयमचिरात् प्राचीवार्क प्रसूय च पावनं મમ વિહંગાં ન વં વસે ! ગુર્જ ખષ્યિતિ ૧૮ . (ચે અંક) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ વિહાર :33: (१९) गता पतिगृहं वत्से ! सदैव स्याः प्रियंवदा । मुक्ते पत्यौ च भुञ्जीथाः शयीथाः शयिते तथा ॥२७३॥ -पत्से ! पति नमेश प्रिय पहा ( भिटी ) બનજે. પતિના જમ્યા પછી જમજે અને પતિના શયન પછી સૂજે. (१९) चक्रिपत्नीसपत्नीषु सापत्न्याचारिणीष्वपि । भाव्यं त्वया दक्षिणया महत्त्वस्योचितं ह्यदः ॥२७४॥ -તારી પત્નીઓ (શેકે) તારી તરફ પ્રતિકૂલ આચરણ ४२ तो ये तु क्षियने ( स२al, GRताने ) था२३ ४२२. મેટાની મોટાઈને એ જ ઉચિત છે. नीरंगीच्छन्नवदना नित्यं नीचैर्विलोचना। , वत्से ! कैरविणीव त्वमसूर्यम्पश्यतां श्रयः ॥ २७५ ॥ –બુરખામાં આછાદિત મુખવાળી અને નીચે ઢળતાં નેત્રોવાળી એવી–કુમુદિનીની જેમ-અસૂર્યપશ્ય (સૂર્યને नहि नारी) मन (१९) श्वश्रूपादान्जसेवायां हंसीयत्वं समुद्वहेः । चक्रिपत्नीत्वजनितं गर्व जात्वपि मा कृथाः ॥२७६।। (१९) शुश्रूषस्व गुरून् कुरु प्रियसखीवृत्तिं सपत्नीजने भर्तर्विप्रकृतापि रोषणतया मा स्म प्रतीपं गमः । भूयिष्ठं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सेकिनी यान्त्येवं गृहिणीपदं युवतयो वामाः कुलस्याधयः ॥ १७॥ (यो। अ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : તપવન–સાસૂનાં ચરણકમલની સેવામાં હંસલી સમી બનજે. ચકવતની પત્ની હોવા માટે ગર્વ કદી કરીશ નહિ. सापत्नान्यप्यपत्यानि पत्युमन्यस्व सर्वदा । स्तनन्धयानिव निजान् कुर्याश्च स्वांकतल्पगान् ॥२७७॥ –પતિનાં સપત્નીપ્રસૂત સન્તાનને પિતાના સ્તનપાયી બાળકે જેવાં માનજે; અને તારા ખેાળાને એમની શય્યા બનાવજે. आपीय कर्णाञ्जलिभिरिति शिक्षावचासुधाम् । नत्वाऽऽप्रपच्छे जननी स्वपत्युश्चानुचर्यभूत् ॥२७८ ॥ –આ પ્રમાણે કર્ણ જલિથી શિખામણરૂપ સુધાનું પાન કરીને પદ્માએ માતાની પાસેથી પ્રણામપૂર્વક વિદાયગિરી લીધી, અને પિતાના પતિની અનુચરી બની. + + + ઉપસંહાર એક દિવસે સત્સંગના સુયોગે રાજા સુવર્ણબાહુની દૃષ્ટિ જાગરિત થાય છે. ભેગવાસના અને મેહપ્રપંચની સાચી પ્રકૃતિનું એ રાજાને સ્મરણ થાય છે. એ એને તત્ત્વતઃ દુઃખરૂપ સમજાય છે. એના વળગાડને લીધે જ પ્રાણુ અનેકનિરૂપ ભવચક્રમાં ભ્રમણ કરે છે અને દુઃખના પાશમાં બંધાયેલો રહે છે એ બાબતનું એ નરપતિને ભાન થાય છે. એને પ્રતીત થાય છે કે તૃણાની તૃપ્તિ કરતાં અતૃપ્ત ઈચ્છાઓ વધુ બલવાનું બને છે અને એને સન્તા૫પૂર્ણ ઝંઝાવાત કરવાને બદલે વધુ ને વધુ ઉગ્ર બન્યું જાય છે. એટલે મેહની ઝાકળ ઊડે નહિ ત્યાં સુધી દુઃખને યેગ ખસી શકે તેમ નથી એમ એને સચોટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ વિહાર સમજાય છે. સાચા સુખ અને સાચા કલ્યાણને માટે મોહને ખસેડ્યા સિવાય, રાગ-દ્વેષના ઉકળાટને કાઢ્યા સિવાય બીજો રસ્તો નથી, આત્મારામ બન્યા સિવાય બીજી સાધના નથી-એ પ્રકારની કલ્યાણી ભાવનામાં વિહરતા સમ્રા સમગ્ર મોહ પશ્ચિયનો પરિત્યાગ કરી આત્મસાધનરૂપ ચારિત્રને ગ્રહણ કરે છે. યોગવિહારી એ રાજર્ષિ કાળધર્મ પામી લેકની સફર કરી આવી અને પાર્થ થાય છે, જેમને સંક્ષિપ્ત ચરિતનિર્દેશ કથામાં આપ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૯[ પ્રામાણિકપણે પેટ ભરવાની કળા માણસને જો આવડી જાય તે સમાજનાં ઘણાંખશે દુઓ અને પાતકોને અન્ન આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Hindi Unif મારિલિટ ઇઝ ધી ગેટ ટુ સ્પિરિચ્યુઆલિટિ અર્થાત્ સદાચરણુ એ આધ્યા ત્મિકતાનું બારણું છે. એ બારણેથી જ અધ્યાત્મના નનવનમાં પ્રવેશ કરી શકાય છે. માણસની ધાર્મિ કતા એનામાં પ્રામાણિકતા કેટલી છે, ભલા અને મનુષ્યપ્રેમ કેટલાં છે. એ ઉપરથી મપાય, મપાય છે, મપાવી જોઇએ, amratamourner WUSE. BRAK azalısınmas ---સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ બી થશો ZIcPbile Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com