________________
રૂબરૂ
ર ત
ય છે
એનું
કર્યું અને ૪
અલંકાર : ૧ :
(૧૭) કરી દીધી. આ રજૂઆતને એણે કમઠે કરેલા કૃત્ય કરતાં પણ વધારે મોટી ભૂલ માની. એને માટે અનુતાપ એના દિલમાં એટલે સળગવા લાગ્યું કે એને હળવે પાડવા માટે કમઠની રૂબરૂ જઈ વિનમ્રપણે માફી માંગવી એ પરમ કર્તવ્યરૂપ એને લાગ્યું. અને તરસ્યા જેમ તલાવ તરફ જાય, તેમ એ કમઠને મળવા ઉપડ્યો. પણ ત્યાં તે તાપસ બનેલ કમઠ અન્તઃકરણમાં તાપસ હેતે, અન્તઃકરણ તે એનું અશાંત અને કુદ્ધ હતું. એટલે મરુભૂતિને જોતાંવેંત એનું મન ઊકળ્યું. એક બાજુ હતાં મરુભૂતિની નમ્રતા અને ક્ષમાયાચના, અને બીજી બાજુ કમઠની ઉદ્ધતતા અને કુદ્ધતા. પિતાના કૃત્યને દુષ્કૃત્ય સમજી એ પાપને ધેવાની વૃત્તિમાં ગરકાવ બનેલ મરુભૂતિની દીનતા, નમ્રતા, શાન્તતા, ભાવુકતા કમઠને પોતાની ઉદ્દામ ફોધવાલાને મરુભૂતિ ઉપર ઉપયોગ કરવામાં ઠીક ઉપયોગી થઈ પડી. એટલે મરુભૂતિ કમઠના પ્રાણાન્તક પ્રસ્તરપ્રહારને ભેગ બન્ય. પણ મરણને અતિમ ક્ષણ બહુ જ જોખમભરેલ હોય છે. તે વખતે કલેશવેદના બહુ ગંભીર હોય છે. અતઃ એ સમયે શરીરને છોડવાના વખતે ચિત્તની શુભ વૃત્તિ રહે તે જીવઝ સદ્ગતિને પ્રાપ્ત કરે. પણ શુભ વૃત્તિ રહેવા જેટલું સૌભાગ્ય તે વખતે સુલભ નથી. એ જ કારણ છે કે, જીવનના અંતિમ ક્ષણે તીવ્ર વેદનારૂં મરુભૂતિને આત્મા પિતાની ચિત્તસમાધિ જાળવી ન શકવાથી અને આર્તધ્યાનમાં આવી જવાથી મૃત્યુસમયના ચિત્તપરિણામના અનુસાર પશુ (હાથી)ની ગતિમાં અવતરે છે. કમઠના પ્રહારથી મૃત્યુને ભેટતાં મરુભતિથી શુભ ધ્યાન ન જાળવી શકાયું, જ્યારે એ જ
x “મને જ મતદ! યા મતિઃ સા તિળામા” અંતમાં જેવી મતિ તેવી ગતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com