SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આદ્યાદ્ગાર આ ચાપડીમાં બે લેખા છે. પહેલા · પ્રકાશની હડફેટમાં અન્ધકાર, ' જેમાં શ્રી પાર્શ્વદેવનું તેમના પૂર્વભવાનાં વૃત્તાન્તના સિલસિલા સાથે જીવનચરિત છે; અને ખીજા લેખમાં રાજા સુવણ ખાડું 'ના તપાવનવિહારનુ વર્ણન છે. શ્રી હેમચન્દ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ’ ના નવમા પના બીજા સમાં, સુવર્ણ માહુ ' રાજા, လူ့ શ્રી પાર્શ્વદેવને પૂર્વભવવર્તી આત્મા છે, એમના તપેાવન–વિહારનું જે વર્ણન કર્યું" છે તે વર્ણનના તેમના શ્લેાકેા ગુજરાતી અર્થ સાથે બીજા લેખમાં આપ્યા છે, જે એક વાર્તાવિનાદરૂપ થઇ પડશે એમ લાગે છે, ન્યાવિજય. " " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035206
Book TitlePrakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherChunilal Ghelachand Kapadia
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy